25/04/2026
સ્ટોરી: “ઓવર-સ્માર્ટ બોયફ્રેન્ડ” 💖😜
રાહુલ અને પ્રિયા નવા-નવા રિલેશનમાં હતા.
એક દિવસ પ્રિયા ગુસ્સે થઈ ગઈ…
પ્રિયા: “તું મને પ્રેમ કરે છે કે નહીં?” 😤
રાહુલ: “હા યાર, બહુ કરું છું!”
પ્રિયા: “તો સાબિત કર!”
રાહુલ થોડું વિચારે છે…
પછી બોલે,
“મારું મોબાઇલ બેલેન્સ 10% છે…
પણ હું તારી સાથે વાત બંધ નથી કરતો…
આથી મોટું પ્રૂફ શું?” 🤣
પ્રિયા થોડું હસી પડે છે…
પણ ફરી ડ્રામા ચાલુ 😄
પ્રિયા: “જો હું ગુમ થઈ જાઉં તો?”
રાહુલ: “તો હું Google પર સર્ચ કરીશ!” 😜
પ્રિયા: “સિરિયસલી?!”
રાહુલ:
“હા… ‘Most Beautiful Girl Near Me’ લખીશ…
તુ મળી જશ!” ❤️😂
પ્રિયા હવે સંપૂર્ણ ખુશ 😊
“ઓકે, હવે માની ગઈ!”
રાહુલ અંદરથી બોલે,
“બચી ગયો યાર… નહિ તો આજનો ડિનર મારો જ જતો!” 🤪