GandhiNxt

GandhiNxt Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GandhiNxt, Arts and entertainment, Sai Sawali, 1st Floor, At Kophrad, near Carmel School, Virar.

A page for Gujarati literature , Gujarati songs / Sahitya / Hindi Gazhals

KRUTI PARICHAY LEKHAK PHOTO KAVITA GUJARATI SAHITYA KAVI NAME NAM UPNAM LIST WRITERS AND POETS NAVALKATHAKAR NIBANDHKAR LEARN GRAMMAR

31/01/2026
         silentfeelings aestheticpoetry thoughts emotional mindvibesreelitfeelit saveforlater innerworld
22/01/2026


silentfeelings aesthetic
poetry thoughts emotional mindvibes
reelitfeelit saveforlater innerworld

થાય વિસર્જન જળમાં તારું, ત્યાં પણ તું ક્યાં ડૂબે ?પ્લાસ્ટર ઓફ પેરિસ ઓઢીને તળાવ આખું રુએ.*મકરંદ મુસળે*
09/09/2025

થાય વિસર્જન જળમાં તારું, ત્યાં પણ તું ક્યાં ડૂબે ?
પ્લાસ્ટર ઓફ પેરિસ ઓઢીને તળાવ આખું રુએ.

*મકરંદ મુસળે*

Caption:એક વાર ઉંબરે બેઠી યાદોને પૂછી જોઈ લો… કદાચ ભેજ એની હોય, ચોમાસાની નહીં 🌧️💭
14/07/2025

Caption:
એક વાર ઉંબરે બેઠી યાદોને પૂછી જોઈ લો… કદાચ ભેજ એની હોય, ચોમાસાની નહીં 🌧️💭

નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છેઅરીસો જાતને ધિક્કારવામાં કામ આવે છેમરણ લગ બાપ ઘર માટે ઘસાવાનું નહીં છોડેતૂટે પ્હેરણ ...
21/06/2025

નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છે
અરીસો જાતને ધિક્કારવામાં કામ આવે છે

મરણ લગ બાપ ઘર માટે ઘસાવાનું નહીં છોડે
તૂટે પ્હેરણ તો પોતું મારવામાં કામ આવે છે.

રડું છું તો કરે છે આંસુ કેરોસિન જેવું કામ,
હવે કંઈ ક્યાં હૃદયને ઠારવામાં કામ આવે છે

ખુશી છે કે પડ્યાં છે જિંદગીમાં ગાબડાંઓ બહુ
ઘણા ખાડા ઘણું ભંડારવામાં કામ આવે છે

ગયું દરરોજ બાળક મંદિરે ને એટલું શીખ્યું,
કે ઈશ્વર આરતી ઉતારવામાં કામ આવે છે.

*~ અનિલ ચાવડા*

Address

Sai Sawali, 1st Floor, At Kophrad, Near Carmel School
Virar
401301

Website

Alerts

Be the first to know and let us send you an email when GandhiNxt posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to GandhiNxt:

Share