Rankuva

Rankuva its a village
very interesting place
come and join our community

10th અને 12th ના વિધાર્થીઓ માટે વેકેશન બેચ શરૂ થઈ ગયા છે
21/03/2026

10th અને 12th ના વિધાર્થીઓ માટે વેકેશન બેચ શરૂ થઈ ગયા છે

29/10/2025

રાનકુવા ના કોઇ વ્યાપારી એ સર્કલ પર બોર્ડ માર્યા નથી, સુરખાઇ રેસ્ટોરન્ટ વાળા ને પાકા મજબૂત બોર્ડ કોની રહેમ નજર હેઠળ મારવામાં દેવામાં આવ્યા ?

શ્રી બી એલ પટેલ સર્વવિધા મંદિર રાનકુવા હાઈસ્કુલ ના વિધાથીર્ઓ ની સાયકલ સ્કૂલ મેનેજમેન્ટ કંપાઉન્ડ ની બહાર રસ્તા પર પાર્ક ક...
14/06/2025

શ્રી બી એલ પટેલ સર્વવિધા મંદિર રાનકુવા હાઈસ્કુલ ના વિધાથીર્ઓ ની સાયકલ સ્કૂલ મેનેજમેન્ટ કંપાઉન્ડ ની બહાર રસ્તા પર પાર્ક કરવડાવે છે, શું સ્કૂલ પાસે ગ્રાઉન્ટ નથી, દાન દક્ષિણા તો બોવ બધું લે છે ..તો વિધાથીર્ઓ ની સાયકલ બહાર મુકાવવી કેટલી યોગ્ય ?... ગરીબ વિધાથીર્ઓ ની સાયકલ ચોરી થઈ ગયી તો જવાબદારી કોની ?

જરૂરિયાત મંદ વિધાર્થી ને ઓછા ભાવ માં book and bag જોઈતા હોય તો સુરખાઈ મેકવ્હીલ એલાઇમેન્ટ માં વિવેક ભાઈ ને સંપર્ક કરો
05/04/2025

જરૂરિયાત મંદ વિધાર્થી ને ઓછા ભાવ માં book and bag જોઈતા હોય તો સુરખાઈ મેકવ્હીલ એલાઇમેન્ટ માં વિવેક ભાઈ ને સંપર્ક કરો

05/03/2025
Motercycle ride at servall rankuva 📍
17/01/2025

Motercycle ride at servall rankuva 📍

12/12/2024

દરરોજ સાંજે 5:00 વાગ્યા પછી રાનકુવા ઘેરીયા સર્કલ પર સર્જાતાં ટ્રાફિક ના દ્રશ્યો.
ભારે વાહનો ની કતારો થંભી નથી રહી.
3-4 લાંબા ટેલરો સાથે હોય તો 8-10 કિલોમીટર સુધી એમને ઓવરટેક પણ ના કરી શકો.

રાનકુવા ગ્રામ પંચાયત ના નવા મકાનનું આજે તારીખ ૧૫/૧૧/૨૦૨૪ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું.
15/11/2024

રાનકુવા ગ્રામ પંચાયત ના નવા મકાનનું આજે તારીખ ૧૫/૧૧/૨૦૨૪ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું.

ધોડિયા સમાજ ભવન ખાતે આયોજિત ટ્રેડ ફેર મા આપણા નવસારી ના NR auto ના ઓનર નિખિલ પટેલ રાનકુવા સર્વલ ના ઓનર સંકેત ભાઈ અને you...
09/11/2024

ધોડિયા સમાજ ભવન ખાતે આયોજિત ટ્રેડ ફેર મા આપણા નવસારી ના NR auto ના ઓનર નિખિલ પટેલ રાનકુવા સર્વલ ના ઓનર સંકેત ભાઈ અને youtuber stunning rider અને police wala rider Sanket Ahir Nisarg Patel

શિવાની નોવેલટી રાનકુવા ફટાકડા, રંગોળી, તોરણ, ઝબુકિયા, તોરણ, દીવા, લાઈટિંગ અને સજાવટ નો સમાન મળશે Nayesh Patel
28/10/2024

શિવાની નોવેલટી રાનકુવા
ફટાકડા, રંગોળી, તોરણ, ઝબુકિયા, તોરણ, દીવા, લાઈટિંગ અને સજાવટ નો સમાન મળશે
Nayesh Patel

Address

Rankuva
Vansada
396560

Alerts

Be the first to know and let us send you an email when Rankuva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share