Dhwani Group The Lifeline

Dhwani Group The Lifeline Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dhwani Group The Lifeline, Valsad.

 #આટલી_બાટલી_ફૂટલી એક જ ઘર ની વાર્તા જ્યારે એકે એક ઘરે પહોંચે ત્યારે કદાચ હું એવું માનું છું કે એનો લેખક પણ દરેક ઘરે પહો...
13/06/2022

#આટલી_બાટલી_ફૂટલી
એક જ ઘર ની વાર્તા જ્યારે એકે એક ઘરે પહોંચે ત્યારે કદાચ હું એવું માનું છું કે એનો લેખક પણ દરેક ઘરે પહોંચે છે.
લેખકની લાગણીઓ દરેક ના હ્રદય સુધી પહોંચી છે એનો અનુભવ મને દર્શકો ના પ્રતિભાવ થી થઈ રહ્યો છે.....
#ડ્રામા_પ્રેમીઓ_આટલો_બધો_ઉત્સાહ_હોય_તો_
#ખુશી_તો_બનતી_હે_યાર... ો_ઝુકેગા_યાર
It’s all about fabulous Saturday night
Some Candid moments with drama team... ..
Paresh Bhatt, Ritika Shah, Aksar Joshi, Neha Udani, Piyush Adhiya and Ajay Parekh.
Big thanks to Nimesh Shah
#ગુજરાતી_રંગભૂમિ # #સાહિત્ય_સબંધ
#વલસાડ_ગુજરાત #દક્ષિણ_ગુજરાત
#મોરારજી_દેસાઈ_ઓડિટોરિયમ #ધ્વનિ_ગ્રુપ

  ...with this real msg, time to activate Comedy mode.....Fuel your soul with beautiful relation between father and daug...
08/06/2022


...with this real msg, time to activate Comedy mode.....
Fuel your soul with beautiful relation between father and daughter...Just as the Sip of a hot coffee makes your day better, similarly parfect daughter makes your life better.
Fun...Masti....dhamal...dance ....and emotions

:
-6.00 PM
-9.45 PM
Gift yourself a happier and refreshing Saturday!!!!!

પ્રીતેશ સોઢા લિખિત અને પરેશ વોરા દિગ્દર્શિત નાટક STOPએકજ અવિચારી  ક્ષણનું  નાટક , પણ  એ ક્ષણને અસરકારક રીતે કહેવામાં આવી...
08/05/2022

પ્રીતેશ સોઢા લિખિત અને પરેશ વોરા દિગ્દર્શિત નાટક STOP
એકજ અવિચારી ક્ષણનું નાટક , પણ એ ક્ષણને અસરકારક રીતે કહેવામાં આવી છે. આ જે મિનિટો છે તે અનેક પ્રશ્નોમાંથી થઈને ખૂનની ક્ષણ સુધી આવે છે ને એ દરમિયાન જીવન ક્યાં ક્યાં ગૂંચવાયું તેની વાત થઈ છે. સારું પણ જગતમાં છે જ. સારાં માબાપો, સારા શિક્ષકો, સારી વ્યવસ્થા વગેરે છે જ, પણ એનું પ્રમાણ ઘટી રહ્યું છે ને ચિંતા કરવાની હોય તો એની છે......(ધબકાર ના લેખ નો અંશ)
એક વાત તો સાબિત થાય છે કે,
યોગ્ય કન્સેપ્ટ અને રસ પડે એવી વાત હોય તો યુવાનો આજે ય સાહિત્ય અને કળા રસ લે જ છે... બલકે અગાઉની પેઢીઓની સરખામણીમાં વધુ રસ લે છે. , અને યુવાનો હવે એક સ્પષ્ટ વિઝન સાથે આ ક્ષેત્રમાં આવતા થયા છે.
અને એટલે આ યુવાન મિત્રોને વધુને વધુ પ્રસંગે સ્ટેજ મળવું જોઈએ. ગઈકાલે જે કલાકારો હતા અને પ્રેક્ષકો હતા એમાના મોટા ભાગના ૩૫થી ઓછી ઉંમરના હતા!
Some valuable speech from Dysp Chavdasaheb and Visnusaheb
Nice suggestion by Mr Navinbhai Patel


"problems of 21st century need....                         21st century solutions"-  )👆Theatre was created, to tell the ...
05/05/2022

"problems of 21st century need....
21st century solutions"
- )👆
Theatre was created, to tell the truth about life.
Join us and bring your family and friends with you to witness this difficult art....
Drama written by Pritesh Sodha
Director; Paresh Vora

" " base very interesting live story, amazing performance. ...What a starting of Drama....u creating energy in audience ...
02/05/2022

" " base very interesting live story, amazing performance.
...What a starting of Drama....u creating energy in audience .
A brilliant story ........
, and so much more. play with a beautiful message. We enjoyed this play and I would recommend everyone to watch this, even if you don’t understand Gujurati.
had the wonderful opportunity to meet the genius director, .... Very humble, soft spoken and sharp.......
And Kamlesh Oza Jayesh Barbhaya Ridhhi Shukla, Mira Aacharya. Neha pakai. Saumil daru ... They really heat the Stage

A hilarious and heartwarming drama,   is winning hearts everywhere.It's an experience which none of us should miss.....D...
28/04/2022

A hilarious and heartwarming drama, is winning hearts everywhere.
It's an experience which none of us should miss.....
Drama by Great makers
Full entertainment...Parfect performance

*
*

And here it begins again ... Back to back 2 Housefull shows...  !!!Thanks to the sensible and sensitive Dramalover of Dh...
27/03/2022

And here it begins again ...
Back to back 2 Housefull shows...
!!!
Thanks to the sensible and sensitive Dramalover of Dhwani Group for being with us...
Father's Day Drama by Kaustubh Trivedi, Aashish Trivedi, Kamlesh Mota, Dilip Raval.....
Father's Day...... #સંબંધો_ની_દુનિયા.....
Powerpack parfomance by .
Nicely supported by Minal Karpe, Sejal Gala, Prashant Savaliya , Kunj Bhatt, Hemang Vyas...


*

 #બાપા_બાપુ_બાપુજી_પપ્પા_પાપા_પા_ડેડ_ડેડી_ડેડુ_પોપ્સ....શબ્દ અનેક🌀....અર્થ એક જ  👪 હૂંફ, વહાલ, પ્રેમ ગુસ્સો નારાજગીશબ્દ ...
13/03/2022

#બાપા_બાપુ_બાપુજી_પપ્પા_પાપા_પા_ડેડ_ડેડી_ડેડુ_પોપ્સ....
શબ્દ અનેક🌀....અર્થ એક જ
👪
હૂંફ, વહાલ, પ્રેમ ગુસ્સો નારાજગી
શબ્દ અનેક🌀.અર્થ એક જ .....*🌹🌹
#ફાધસઁ_day..... ગુજરાતી નાટક
દમદાર અભિનય વાર્તાનો વૈભવ અને અભિનયનો ઉત્સવ!, અને હા
આપણને સતત હાસ્ય તરબોળ પણ રાખશે
ચાલો તો તૈયાર છો ને......💯% કેપેસિટી અને 💯% ગુજરાતી
#ફાધસઁday_ગુજરાતી_નાટક
#ગુજરાતી_થિયેટર_રંગભૂમિ # #સાહિત્ય #સાહિત્ય_સબંધ
#વલસાડ_ગુજરાત #દક્ષિણ_ગુજરાત #મોરારજી_દેસાઈ_ઓડિટોરિયમ
#ધ્વનિ_ગ્રુપ #સાહિત્ય_સંસ્કાર_સંસ્કૃતિ

चलो उस मोड़ से शुरू करे फिरसे ये जिंदगी...... We r ready toStep in the Auditorium after a loooooooong break....it's more...
24/12/2021

चलो उस मोड़ से शुरू करे
फिरसे ये जिंदगी......
We r ready to
Step in the Auditorium after a loooooooong break....it's more than a feeling......
Feel alive.....
વિષ થી ભરેલા વીસ ને (2020)
અલગ અલગ રહી ને ભુલાવી દીધો.
એક wish લઈ ને આવી રહેલા બાવીસ ને(૨૦૨૨) ભેગા થઈ ને વધાવીએ.
वक़्त है बाकी अभी, जो कभी न रुका,
देखना बीत न जाए, जैसे बीत चुका।
कौन जाने किस घड़ी वक़्त का बदले मिजाज......!!
😘😘😘😘😘
* - He is First Time In Valsad- Live On Stage*
At

 * #રંગમંચના_પગથીયેથી_ઉતરતા_પડતી_તાળીઓ_કલાકારના_અભિનય_પર_આધારિત_હોય_છે*  િયે_ચડતાં_પડતી_તાળીઓ_કલાકારના_વ્યક્તિત્વ_પર_આધા...
01/02/2021

*
#રંગમંચના_પગથીયેથી_ઉતરતા_પડતી_તાળીઓ_કલાકારના_અભિનય_પર_આધારિત_હોય_છે*
િયે_ચડતાં_પડતી_તાળીઓ_કલાકારના_વ્યક્તિત્વ_પર_આધારિત_હોય_છે.*
Proud to announce that,from all over Gujarat, Dhwani group had the opportunity to bring _Mumbai_Drama_for_Valsad_Audiences.
Thank you Collector office, Mamlatdar Office and Valsad Police & Lovely Audience of Valsad and The team of Drama , it was an absolute pleasure working with you. During this difficult time, it wouldn't have been possible without our combined efforts. One of the best teams. And and Thanks to Mittal Chokshi

 #યે_ઝિંદગી_દર્દ_ભી_હે_ઔર_દવા_ભી #જિના_જિશે_આતાં_હે_વો_ઈસમે_હિ_મોંજ_મનાએ  #જીવન_કે_દિન_છોટે_સહી_હમ_હે_બડે_દિલવાલેIf u wa...
29/01/2021

#યે_ઝિંદગી_દર્દ_ભી_હે_ઔર_દવા_ભી
#જિના_જિશે_આતાં_હે_વો_ઈસમે_હિ_મોંજ_મનાએ
#જીવન_કે_દિન_છોટે_સહી_હમ_હે_બડે_દિલવાલે
If u want Respect, Learn to give Respect....with this Perfect msg is ready to come at ..
....
Directed by Sanjay Goradiya, produced by Kaustubh' Trivedi, Written by' Vinod Sarveiya. They r always special, and this gorgeous team has made it incredible for us..
*
#સ્વચ્છ... #સલામત.... #સમયબધ્ધ*

Address

Valsad
396001

Telephone

918141750000

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhwani Group The Lifeline posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share