Geet Theatre

Geet Theatre Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Geet Theatre, Performing Arts, 524, flowrence excellence, vasna bhayli Road, beside bright school, bhayli, Vadodara.

“ગીત” પોતાના નામ પ્રમાણે પ્રમાણિક રીતે ગુજરાત અને ભારતની ભજવણીલાયક કળાઓને પોતાનામાં સમાવી લેવા આતુર છે, અમે ખીલેલા ફૂલની માવજત કરવામાં નહિ પણ જન્મેલા ફૂલને ખીલવવામાં માનીએ છીએ. અમે ગુજરાત અને ભારતના દરેક ખૂણાની સંસ્કૃતિને નાટક, ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી, વેબ સીરીઝ, તેમજ સંગીત ધ્વારા અમારા પ્રેક્ષકો સમક્ષ મુકવાની જવાબદારી લઈએ છીએ. મનોરંજનની સાથે સાથે બોધ પણ મળી રહે એ અમારો મુખ્ય હેતુ છે. અ

મે પ્રેક્ષકના રસ ને ધ્યાનમાં રાખવાની સાથે સાથે કળા પણ પોતાની જગ્યાએ વિસ્તરે તેવી પ્રવૃતિને આવકારીએ છીએ. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સર્વે ભાવને અભિવ્યક્ત કરવા માટેનો મુખ્ય પાયો સંગીત છે, એ ધ્યાનમાં રાખીને અમે લોકોના મનોરંજનનો હેતુ પાર પાડવા માંગીએ છીએ. રૂઢીચુસ્ત સમાજના લોખંડી નિયમો અને રીવાજોની સામે સાચી અને પ્રમાણિક અપીલ કરવા માટે અમે કળાનો સદુપયોગ કરવા માંગીએ છીએ, તેમજ સમાજ સુધારણાના કામને પણ અમે સર્જનાત્મક ઓપ આપવા માંગીએ છીએ. નિયમિત સમયાંતરે પ્રેક્ષકોના પ્રતિભાવને અનુસરીને અમે સામાજિક કામ કરવા માટે પણ આતુર છીએ.

06/03/2026

हसबैंड को बीवी पे शक था?
#हिंदीफिल्म

05/03/2026

पकड़ा गया हसबैंड, जब मां ने पूछा वाइफ के बारे में.
#हिंदीफिल्म

03/03/2026
03/03/2026

Husband ke man ki Murad.
#हिंदीफिल्म

02/03/2026

Husband wife ke liye laya bindi par laga nahi paaya.
#हिंदीफिल्म

02/03/2026
02/03/2026

Biwi call centre mein kaam karti hai, baat karne ka tarika dhundh hi liya ❤️

01/03/2026

Apne pati ka call aaya job par.... #हिंदीफिल्म

01/03/2026

Raatpali pe kaam karti biwi ko charger dene aaya uska pati.
#हिंदीफिल्म

28/02/2026

Husband ne wife ko di surprise. Wife ne kaha...

27/02/2026

Address

524, Flowrence Excellence, Vasna Bhayli Road, Beside Bright School, Bhayli
Vadodara
390015

Telephone

9586392648

Website

Alerts

Be the first to know and let us send you an email when Geet Theatre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Geet Theatre:

Share