20/09/2023
*અર્વાચીન નાટક મંડળી અને YK Studios* *પ્રસ્તુત કરે છે*
૧. *મુક્તિ ધામ*
૨. *૩ બંદર*
*તારીખ-* રવિવાર
૨૪ સપ્ટેમ્બર
*સમય-* રાત્રે ૮.૩૦ કલાકે
*સ્થળ-* ભારતીય વિદ્યા ભવન નું
J A Auditorium, ખાનપુર
અમદાવાદ
*ટિકિટ- માત્ર ૩૦૦ રૂપિયા.*
*G.pay/phonepay*
80000 54895
બુકિંગ કર્યા બાદ તમારું નામ અને Screen Shot નીચેના 👇 નંબર માં Whatsapp કરવા વિનંતી.
*ફોન નંબર-* 9316560907
*વેહલા તે પહેલાં ના ધોરણે...કલાકે આવી તમારી મન પસંદ જગ્યા મેળવી લેવા વિનંતી...*
*( પ્રવેશ ૮.૧૫ કલાકે મેળવવા વિનંતી)*