26/04/2026
વડોદરા મહાનગર સેવા સદનના ચૂંટણી મતદાન કરવા માટે સવારે 7:00 વાગે મત અધિકાર ખોયા વગર પૂર્ણ કર્યું છે આપ પણ બધા તમારો કિંમતી મત આપવો હોય કે ન આપવો હોય પણ નોટા નો પણ છેલ્લે ઉપયોગ કરજો એ જ વિનંતી મત આપણો છે એને વેડફી ન દેતા સમજણથી આપજો એવી વિનંતી