Jainam Arts - Drama, events & more

Jainam Arts - Drama, events & more It is hard enough to write a good drama, it's much harder to write a good comedy and its hardest of all to write a DRAMA with COMEDY and EMOTIONS in it.

We are a drama & entertainment firm that entertains our live and digital audience through our content

જય જિનેન્દ્ર, પ્રણામ 🙏અષાઢી બીજ કચ્છી નવા વર્ષ ના શુભ અવસરે🎬 જૈનમ આર્ટ્સ પ્રસ્તુત✍️ રાજેશ ધનજી ગડા,લાયજા દ્વારા લેખિત અન...
15/07/2026

જય જિનેન્દ્ર, પ્રણામ 🙏
અષાઢી બીજ કચ્છી નવા વર્ષ ના શુભ અવસરે

🎬 જૈનમ આર્ટ્સ પ્રસ્તુત
✍️ રાજેશ ધનજી ગડા,
લાયજા દ્વારા લેખિત અને થાણાના ઉત્કૃષ્ટ કલાકારો દ્વારા અભિનીત...

*સુરક્ષિત પરિવાર અને નિશ્ચિંત ભવિષ્ય માટે જનહિત અને જનજાગૃતિના હેતુથી બનાવવામાં આવેલી એક પ્રેરણાત્મક શોર્ટ ફિલ્મ* 🎥

*"I M = OK 👍🏻"*

આ ફિલ્મ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ જીવનમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની પ્રેરણા આપતો એક નાનકડો પ્રયાસ છે..

🙏 આપને નમ્ર વિનંતી છે કે આ ફિલ્મ ત્યારે જ નિહાળશો જ્યારે આપ શાંતિથી 7 મિનિટનો સમય ફાળવી શકો.

આ ફિલ્મનો સાચો સંદેશ અને અમારા નિસ્વાર્થ ભાવ જો આપના હૃદય ને ટચ કર્યું હોય તો Like ના બટન ને ટચ કરી અમને આશીર્વાદ આપશો. અને આ સુંદર મેસેજ બીજા પરિવારોને પણ મળે માટે અન્ય ગ્રુપો માં શેર કરજો.. જેથી જનજાગૃતિ નો અભિયાન દરેક લોકો સુધી પહોંચે...

ફિલ્મ ને જોવા માટે ક્લિક કરો 👇🏻

https://youtu.be/uoX7F8v84G0?si=1lk2whiC3nNEZ55O

ધન્યવાદ. ❤️‍🩹👍🏻🙏

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Address

Thane
400601

Telephone

+919821093186

Website

Alerts

Be the first to know and let us send you an email when Jainam Arts - Drama, events & more posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Jainam Arts - Drama, events & more:

Shortcuts

Share