Jain Social Midtown Surendranagar

Jain Social Midtown Surendranagar JAIN SOCIAL GROUP MIDTOWN SURENDRANAGAR

11/01/2024

જય જિનેન્દ્ર સભ્ય દંપતિ મિત્રો,
આભાર અને આશીર્વાદ સહિત, મિડટાઉન પરિવારનો પ્રણામ
▶ હવે આપણે મળીશું હાસ્યભર અને સુંદર સંદેશ આપતું નાટક *કરસનકાકા જોરદાર* આપ દરેક ના અમૂલ્ય સહકાર બદલ આભાર.
▶વર્ષ 2023-24 ની શરૂઆત જ ધમાકેદાર ડબલ ધમાકા પ્રોગ્રામ 99 વિવિધ વાનગીઓ સાથેનું *બ્રન્ચ* હોટલ શિવ ઇન્ટરનેશનલ માં તેમજ અજય દેવગણની ધમાકેદાર એક્શન *મુવી ભોલા* સાથે થઈ હતી.
▶વર્ષ 23-24 માં માણેલા વિવિધ પ્રોગ્રામની સંક્ષિપ્ત યાદી આ પ્રમાણે છે.
▶સુરેન્દ્રનગરની એક માત્ર ટેરેસ ગાર્ડન રેસ્ટોરન્ટ *સ્કાય રૂફટોપ* માં ડિનર ની મજા માણી.
▶ગુજરાતી સુપરસ્ટાર એવા શ્રી સંજય ગોરડીયા નિર્મિત અને અભિનીત હાસ્યભર નાટક "*બે અઢી ખીચડી કઢી"* માણ્યો.
▶મુંબઈના પ્રસિદ્ધ ટુર ઓપરેટર અર્હમ ટુર ના સથવારે મહારાષ્ટ્રની પ્રસિદ્ધ જગ્યાઓ જેવી કે *અલીબાગ, કોલાડ , માલસેજઘાટ,જવારની ચાર રાત્રી અને પાંચ દિવસની ટુર* ટુરમાં આપણા ગ્રુપના સભ્ય દંપતિ મિત્રોએ ફૂલ મોજ કરી.
▶સુરેન્દ્રનગરની *પ્રતિષ્ઠ હોટલ પ્રેસિડેન્ટમાં લંચ* માણ્યો.
▶શ્રાવણ માસમાં *કૃષ્ણ આનંદ મેળાની વિવિધ ટિકિટો* ગ્રુપ તરફથી આપવામાં આવી.
▶ડબલ ધમાકા પ્રોગ્રામ *જાદુગર હકુભા નો પ્રોગ્રામ અને સિદ્ધાર્થ રાંદેરિયા અભિનેત હાસ્યભર ગુજરાતી મુવી બચુભાઈ .* માણ્યો.
▶6 વર્ષ સફળતાપૂર્વક *શિખરજી ટુર* નું આયોજન કરેલ, રીજીયન ના સર્વે ગ્રુપોને સાથે રાખી આપણા ગ્રુપે મુંબઈના પ્રસિદ્ધ ટુર ઓપરેટર અર્હમ ટુર ના સથવારે 7 મી વાર સમેત *શિખર ની યાત્રા* 148 સભ્યોને સફળતાપૂર્વક કરાવેલ જેમાં દીક્ષાર્થીઓનો પણ સમાવેશ કરેલ.
▶સ્વાદિષ્ટ ડીનર સાથે *મેગા હાઉસી* જેમાં વિવિધ કંપનીઓના ગિફ્ટ હેલ્પર અને ઢગલાબંધ price આપવામાં આવ્યા.
▶ *મુખ્તાર શાહ મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા* પ્રોગ્રામ વોઇસ ઓફ મુકેશ માણ્યો.
▶શરદપૂનમની ચાંદની રાતમાં *શરદોત્સવમાં ગરબા* ની રમઝટ માણી અને અંતે ચોળાફળી,જલેબી,કેસરિયા દૂધ ની મજા માણી.
▶દીપાવલી ના આ શુભ તહેવાર પર ગ્રુપ તરફથી આપને ખૂબ જ ડિસ્કાઉન્ટેડ પ્રાઈઝ માં *BANKATJI ના Assorted Mix Nuts અને વેજીટેબલ કટર વીથ પીલર* આ બે વસ્તુઓ ફક્ત રૂપિયા 200માં મેમ્બર દીઠ આપવા આવી.
▶ *ફતાક્ષરી પ્રોગ્રામ* માં સુપ્રસિદ્ધ એન્કર *પુનિત પુરોહિત* સાથે મીમીક્રી, ગીતો, ગઝલ અને વિવિધ કોમ્પીટીશન સાથે ડાન્સ અને ડિનર ની મોજ મસ્તી માણી.
▶ *મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા* માં લતાજી નો અવાજ ધરાવતા અનિતા પંડિત અને રફી સાહેબ નો અવાજ ધરાવતા સંજય દેસાઈને માણ્યા.
▶ *ને હજી બે મોટા પ્રોગ્રામ* ની તૈયારીઓ ચાલી રહી છે.
▶2024-25 માં આના કરતાં પણ વધારે ધમાકેદાર અને મોજ મસ્તી વાળા પ્રોગ્રામ ની તૈયારીઓ ચાલી રહી છે..........

11/01/2024
11/01/2024
09/01/2024

Stay tuned .

After two consecutive fun prog(Funtaxari +musical night)

superb entertaining event is in pipeline our next program

----Jsg Midtown surendranagar

Let's  enjoy
26/12/2023

Let's enjoy

*સુરેન્દ્રનગર મીડટાઉન ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે જન્માષ્ટમી ટૂરનું આયોજન.... તા.5/9/2023 થી 10/9/2023 સુધી મહારાષ્ટ્રના ખુબ...
07/09/2023

*સુરેન્દ્રનગર મીડટાઉન ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે જન્માષ્ટમી ટૂરનું આયોજન.... તા.5/9/2023 થી 10/9/2023 સુધી મહારાષ્ટ્રના ખુબજ રમણીય સ્થળ એવા અલીબાગ, કોલાડ, માલસેજ ઘાટ અને જવાર જેવી સુપ્રસિદ્ધ જગ્યાઓએ થ્રી સ્ટાર હોટેલ તથા રિસોર્ટમાં ચાર રાત્રી અને પાંચ દિવસની યાત્રા નું મુંબઈ ના પ્રસિદ્ધ ટુર ઓપરેટર અર્હમ ટુર્સ ના સથવારે આયોજન કરેલ છે.જેમાં 50 ઉપરાંત સભ્યો ની mozzzzzz.*

08/08/2023

જય જિનેન્દ્ર સભ્ય દંપતિ મિત્રો,

આપણું ગ્રુપ સમેત શિખરજી ની ૬ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યું છે અને ચાલુ વર્ષે ૭ મી વાર સમેત શિખરજી ની યાત્રા તારીખ 19/12/2023 થી 30/12/2023 (12 દિવસ) મુંબઈના પ્રસિદ્ધ અર્હમ ટુર ના સથવારે કરી રહ્યું છે, આ યાત્રામાં આપણે સમતે શિખરજી ની યાત્રા સાથે આજુબાજુ ના પ્રસિદ્ધ તીર્થ ની યાત્રા પણ કરીશું.

બુકિંગ તા.10/8,11/8અને 12/8
ગુરુવાર,શુક્રવાર તથા શનિવાર

બુકિંગ સમય: સાંજે 5:30 થી 6:30

બુકિંગ સ્થળ: નેવીલ સિલેકશન
આઇડિયલ હાઉસ સામે ગલી માં.

ચાર્જીસ
સભ્ય મેમ્બર રૂ.14000/
સભ્ય સંતાન રૂ.14500/

Live work shop.......
30/07/2023

Live work shop.......

જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન સૌરાષ્ટ્ર રીજીયન આયોજિત GURU KUL WORKSHOP

Address

STATION Road
Surendranagar District
363001

Telephone

9427395677

Website

Alerts

Be the first to know and let us send you an email when Jain Social Midtown Surendranagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share