Kashyap Dave Vocalist

Kashyap Dave Vocalist Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kashyap Dave Vocalist, Art, Palanpur Patiya, New Rander Road, Adajan, Surat.

જગત જનની માં અંબા ની આરાધના નો મહાપર્વ નવરાત્રી મહોત્સવ સૌ સનાતની ઓને ખુબ ખુબ શુભકામના.
03/10/2024

જગત જનની માં અંબા ની આરાધના નો મહાપર્વ નવરાત્રી મહોત્સવ સૌ સનાતની ઓને ખુબ ખુબ શુભકામના.

ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી ને અવતરણ દિવસ ની ખુબ ખુબ શુભકામના.
31/08/2024

ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી ને અવતરણ દિવસ ની ખુબ ખુબ શુભકામના.

Today's event      #વારાહી
24/08/2024

Today's event
#વારાહી

20/08/2024
લોક સંગીત નો વિહામો અને ગરવા ગુજરાતના ગીતો નો ગુલદસ્તો માણવા મળીયે છીએ સાંજે ૮ વાગ્યે.https://maps.app.goo.gl/rKn5zJfxSj...
17/08/2024

લોક સંગીત નો વિહામો અને ગરવા ગુજરાતના ગીતો નો ગુલદસ્તો માણવા મળીયે છીએ સાંજે ૮ વાગ્યે.
https://maps.app.goo.gl/rKn5zJfxSjdWwGLP7

તો મળીયે કાલે ગરવા ગુજરાત ના ગરવા ગીત ને નવા અંદાજ માં સંભાળવા માટે.
16/08/2024

તો મળીયે કાલે ગરવા ગુજરાત ના ગરવા ગીત ને નવા અંદાજ માં સંભાળવા માટે.

01/08/2024

''સોરઠ ધરા જગ જૂની ને ગઢ જૂનો ગિરનાર;
ન્યા હાવજઙા હેંજળ પીવે, એના નમણાં નર ને નાર."

લોક સંગીત ને નવા અંદાજ માં લઈને આવી રહ્યો છું સુરત માં મહાદેવ નો અનહત નાદ જગાવવા ગીત, રાસ, છપખરા પ્રભાતિયાં અને બીજું ઘણું તો તારીખ નોંધી લેશો.
સ્થળ - સંસ્કાર ભારતી ઓડિટોરિયમ , રાંદેર રોડ, સુરત
સમય - 8 :00 સાંજે
પ્રોગ્રામ માં આવવા ઇચ્છુક મિત્રો પાસ માટે સંપર્ક કરશો.
કશ્યપ દવે -9725958664

#વારાહી

જગત જનની માં નવદુર્ગા ના ઉપાસના પર્વ નવરાત્રી ની સૌને શુભકામના જય માતાજી 🙏🏻
15/10/2023

જગત જનની માં નવદુર્ગા ના ઉપાસના પર્વ નવરાત્રી ની સૌને શુભકામના જય માતાજી 🙏🏻

15/02/2023

Address

Palanpur Patiya, New Rander Road, Adajan
Surat
395009

Website

Alerts

Be the first to know and let us send you an email when Kashyap Dave Vocalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category