Ronak Ghelani -Sudama

Ronak Ghelani -Sudama જય જય ગરવી ગુજરાત

15/08/2026
🇮🇳 મોટા વરાછાના રામચોક ખાતે સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  ૧૫ ઓગસ્ટ  દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે  ભવ્ય સમારોહમા...
15/08/2026

🇮🇳 મોટા વરાછાના રામચોક ખાતે સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫ ઓગસ્ટ દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય સમારોહમાં માનનીય પુર્વ મેયરશ્રી શ્રી દક્ષેશભાઇ માવાણીના વરદ હસ્તે ગૌરવભેર ધ્વજવંદન કરવામાં આવ્યું. 🇮🇳

✨ આ ઐતિહાસિક ક્ષણે તિરંગાને સલામી અર્પણ કરી રાષ્ટ્રની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અમર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક નમન કર્યું. તેમની શૌર્યગાથા અને બલિદાન હંમેશા આપણને રાષ્ટ્રસેવા માટે પ્રેરણા આપતા રહેશે. 🙏🇮🇳


15/08/2026

80th Independence Day at Ram chowk , Mota varachha

આજરોજ રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કૌશીકભાઇ વેકરીયા સાહેબ સુરત સ્થિત મોટા વરાછા ના રામચોક ખાતે સુદામા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત...
09/08/2026

આજરોજ રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કૌશીકભાઇ વેકરીયા સાહેબ સુરત સ્થિત મોટા વરાછા ના રામચોક ખાતે સુદામા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત ૧૦૦ ફૂટ ઉંચા રાષ્ટ્રધ્વજ તથા સરદાર સાહેબ ની પ્રતિમા ને ફુલહાર કર્યા.

🇮🇳


Kaushik Vekariya
સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ

03/08/2026

પી.પી.સવાણી ફાર્મ - દુધાળા ગીર

Address

Surat
394101

Website

Alerts

Be the first to know and let us send you an email when Ronak Ghelani -Sudama posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share