Karmasu arts

Karmasu arts D R A M A
A D V E R T I S E M E N T
E V E N T S

24/02/2026
17/11/2025

Thank you Bhavn's (Andheri) for making our show successful

ફરી ફરી વાર આજે મુંબઈ ખાતે ભજવાશે *એ જિંદગી ગલે લગા લે.*
15/11/2025

ફરી ફરી વાર આજે મુંબઈ ખાતે ભજવાશે
*એ જિંદગી ગલે લગા લે.*

11/11/2025

Thank you vapi for making our show successful
જ્યારે પ્રેક્ષકોને લાગે કે આ નાટક માત્ર નાટક નથી આ અમારી વાર્તા છે, ત્યારે તમારી વાર્તા પ્રેક્ષકોની વાર્તા બની જાય છે.

Clicks from audience eyes  show
29/07/2025

Clicks from audience eyes
show

Thank you so much kolkata for the media platform
26/07/2025

Thank you so much kolkata for the media platform

16/06/2025

sorry for late post
હમણાં થોડા દિવસ પહેલા જે બનાવ બન્યો એનો મલાજો જાળવવા late post કરી રહી છું
અમારું "નાટક એ ઝિંદગી ગલે લગા લે"
ફરી એક વખત મુંબઈ ની મહેમાન ગતિ માણીને આવ્યું એક જ દિવસમાં એક સાથે બબ્બે શોઝ અને એ પણ હાઉસ ફૂલ.
સાંતાક્રુઝ મહિલા મંડળનું સુપર્બ ઓડિયન્સ અને હાસ્ય,લાગણીઓ અને તાળીઓ મળી જાય તો એક સફળ નાટક ને બીજું શું જોઈએ

Send a message to learn more

06/04/2025

Review of our 5th show of "E ZINGADI GALE LAGA LE '
ગઈકાલે ૫ એપ્રિલના રોજ વડનગર પાસે આવેલા વલસાણા ગામની પ્રાથમિક શાળાની શતાબ્દી નિમિતે અમારા નાટકની ભજવણી થઇ હતી જેનો સુંદર પ્રતિસાદ મળ્યો હતો. આમારું આ નાટક લગભગ ૨૦૦૦ લોકોએ નિહાળ્યું હતું.

આનંદો...આનંદો...આનંદો....."એ ઝીંદગી ગલે લગા લે" અમારું સફળ નાટક હવે વલાસણા મુકામે
04/04/2025

આનંદો...આનંદો...આનંદો.....
"એ ઝીંદગી ગલે લગા લે"
અમારું સફળ નાટક હવે વલાસણા મુકામે

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Karmasu arts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share