kalpana

Directions

kalpana recipe & masala

29/09/2026

રાધે રાધે! શું તમે પણ આ વાત સાથે સહમત છો? દુનિયાની નકામી વાતોથી દૂર રહેવું જ શ્રેષ્ઠ છે.

કુદરતનો પણ કેવો નિયમ છે ઉંમર વધતા જ કાનમાં ઓછું સંભળાવવા લાગે છે. કદાચ એ પણ એક સંકેત હોય કે હવે દુનિયાની નકામી વાતો સાંભ...
29/09/2026

કુદરતનો પણ કેવો નિયમ છે ઉંમર વધતા જ કાનમાં ઓછું સંભળાવવા લાગે છે. કદાચ એ પણ એક સંકેત હોય કે હવે દુનિયાની નકામી વાતો સાંભળવાનું બંધ કરો.
゚viralシ

29/09/2026

ખૂબ ખૂબ આભાર 🙏 સાચા નિર્ણયો લેવા માટે અનુભવ ખૂબ જરૂરી છે.

અનુભવ હંમેશા ખોટા નિર્ણયોમાંથી જ આવે છે, અને એ જ અનુભવ આગળ જઈને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે       ゚viralシ
29/09/2026

અનુભવ હંમેશા ખોટા નિર્ણયોમાંથી જ આવે છે, અને એ જ અનુભવ આગળ જઈને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે
゚viralシ

29/09/2026

Very good morning 🌄 જીંદગી એક જ વાર મળે છે એ વાત ખોટી છે, મૃત્યુ જ એકવાર મળે છે! રાધે રાધે

કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે જે બિલકુલ ખોટી વાત છે,મૃત્યુ જ એકવાર મળે છે.બાકી જિંદગીતો દરરોજ મળે છે, બસ માત્ર તમન...
29/09/2026

કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે
જે બિલકુલ ખોટી વાત છે,
મૃત્યુ જ એકવાર મળે છે.
બાકી જિંદગીતો દરરોજ મળે છે, બસ માત્ર તમને
જીવતા આવડવું જોઈએ
゚viralシ

ઇન્સ્ટન્ટ પંજાબી ગ્રેવી પ્રીમિક્સ – ૧ કિલોસામગ્રી:ડુંગળી પાવડર – 250 ગ્રામટામેટા પાવડર – 180 ગ્રામકાજુ પાવડર – 100 ગ્રામ...
29/09/2026

ઇન્સ્ટન્ટ પંજાબી ગ્રેવી પ્રીમિક્સ – ૧ કિલો
સામગ્રી:
ડુંગળી પાવડર – 250 ગ્રામ
ટામેટા પાવડર – 180 ગ્રામ
કાજુ પાવડર – 100 ગ્રામ
મિલ્ક પાવડર – 80 ગ્રામ
મકાઈનો લોટ – 70 ગ્રામ
આદુ પાવડર – 25 ગ્રામ
લસણ પાવડર – 25 ગ્રામ
કાશ્મીરી લાલ મરચું – 45 ગ્રામ
ધાણા પાવડર – 70 ગ્રામ
જીરું પાવડર – 35 ગ્રામ
ગરમ મસાલો – 35 ગ્રામ
હળદર – 15 ગ્રામ
કસૂરી મેથી – 20 ગ્રામ
મીઠું – 40 ગ્રામ
ખાંડ – 10 ગ્રામ
કુલ: 1 કિલો
બનાવવાની રીત
બધી સામગ્રીને સારી રીતે ચાળી લો અને સંપૂર્ણ સુકી હાલતમાં એકસાથે મિક્સ કરો. હવાબંધ પેકેટમાં ભરો.
ગ્રેવી બનાવવાની રીત
એક પેનમાં 50 ગ્રામ બટર/તેલ ગરમ કરો. તેમાં 100 ગ્રામ પ્રીમિક્સ અને આશરે 300–350 ml પાણી ઉમેરીને સતત હલાવતા રહો. મધ્યમ તાપે 5–7 મિનિટ રાંધો. જરૂર મુજબ પાણી વધારીને ગ્રેવીની ઘટ્ટતા રાખી શકાય.
આ પ્રીમિક્સથી પનીર, ચોળે, મટર, મિક્સ વેજ, કાજુ-પનીર અને અન્ય પંજાબી શાક માટે બેઝ ગ્રેવી બનાવી શકાય.

29/09/2026

ફૂંક મારશો તો દીવો ઓલવાઈ જશે, પણ અગરબત્તી નહીં! રાધે રાધે 🌄

ફૂંક મારશો તો દીવા ઓલવાઈ જશે, પરંતુ અગરબત્તી નહીં.ટૂંકમાં જે મહેકે છે એને કોઈ ઓલવી નથી શકતું અને જે બળે છે એ પોતે ઓલવાઈ ...
29/09/2026

ફૂંક મારશો તો દીવા ઓલવાઈ જશે, પરંતુ અગરબત્તી નહીં.
ટૂંકમાં જે મહેકે છે એને કોઈ ઓલવી નથી શકતું અને જે બળે છે એ પોતે ઓલવાઈ જાય છે
#અગરબત્તી #દીવો ゚viralシ

28/09/2026

રાધે રાધે 🌄 જીભની ગંદકી ઘણીવાર ઘરનો સાચો પરિચય કરાવતી હોઈ છે. તમને આ વાત કેવી લાગી?

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when kalpana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share