RHKFI SURAT

RHKFI SURAT Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RHKFI SURAT, Theatrical Productions, Chowk Bazaar, Surat.

“ડો. જગદીશ પટેલ”(શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયરશ્રી)આજ રોજ તેઓ તેમના જીવનના ૫૮ વર્ષ પૂર્ણ કરે છે આ ૫૮ વર્ષ દરમ્યાન તેમણ...
04/03/2020

“ડો. જગદીશ પટેલ”
(શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયરશ્રી)

આજ રોજ તેઓ તેમના જીવનના ૫૮ વર્ષ પૂર્ણ કરે છે આ ૫૮ વર્ષ દરમ્યાન તેમણે સામાજીક સેવાના મહત્વના કાર્યો કર્યા છે, તેમણે રાજકીય અને સામાજિક તેમજ મનોરંજન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તેઓ હરહમેશ સમાજના દરેક કાર્યો માટે પોતાનો નિ:સ્વાર્થ ભાવ રાખી કાર્ય કરે છે. આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે તમામ સંસ્થાઓ તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છે.

My Drama's Team
25/01/2020

My Drama's Team

25/01/2020
સુરત મહાનગરપાલિકા દ્વારા ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ૧૫મી ઓગષ્ટ ના દિવસે સુરતના આન-બાન-શાન ગણાતા ઐતિહાસિક કિલ્લાના મેદ...
19/08/2019

સુરત મહાનગરપાલિકા દ્વારા ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ૧૫મી ઓગષ્ટ ના દિવસે સુરતના આન-બાન-શાન ગણાતા ઐતિહાસિક કિલ્લાના મેદાનમાં કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા જી એન્ડ જી.વી. કડીવાલા એન્ડ એમ.વી. બુનકી સાર્વજનિક હાઈસ્કુલ ને સાંસ્કૃતિક કૃતિ રજુ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં શાળાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના કુલ ૪૩ વિદ્યાર્થીઓ દ્વારા કૃતિ રજુ કરવામાં આવી હતી.

સુરત શહેરના પ્રથમ નાગરિક એવા સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ. જગદીશ પટેલના વરદહસ્તે અમારી શાળાને અને હિતેશભાઈ રાણાને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અમારા માટે ખૂબ જ યાદગાર બની ગયો હતો.

અમારી શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી ઉષાબેન પટેલ અને માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી સુરેન્દ્રકુમાર વાડીલે ના માર્ગદર્શન હેઠળ આ કૃતિને તૈયાર કરી હતી. અમારી શાળા મારા સાથી મિત્રો એવા કાશ્મીરાબેન જરીવાલા, દર્શિતાબેન ચૌધરી, મયુરીબેન ઉપાધ્યાય તેમજ અન્ય તમામ સ્ટાફે અમને ખૂબ જ સપોર્ટ કર્યો હતો જે થકી મારી શાળાએ શહેર કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ સાથે અમારા વિદ્યાર્થીઓનો પણ અમને એટલો જ સપોર્ટ કર્યો હતો જેટલો અમારા સાથી મિત્રોએ તરફથી અમને મળ્યો. આ સફળતા અમને મારા વિદ્યાર્થીઓની મહેનતને કારણે જ મળી છે. અમારા બધા વિદ્યાર્થીઓનો ખુબ ખુબ આભાર.
AAUJI ROSHANI PADAMBAHADIR
CHAUDHARI MITTAL HADMATBHAI
CHAUHAN DIYA NARESHBHAI
GAYAKWAD SHRUSHTI SANTOSHBHAI
KAPURE DIMPAL PRAVINKUMAR
MARGHAWALA KRISHNA AJAYBHAI
PALAVWALA NIDHI JAYESHKUMAR
PATEL DEVANSHI SHUBHASHBHAI
PATEL DHRUVIKA DINUBHAI
PATEL MAHEKBEN DHARMESHBHAI
PATEL PRACHI VIJAYBHAI
PATEL SNEHABEN ASHIKBHAI
PATEL VANSHIKA JAGDISHBHAI
PATHAN AAFRINBANU YANUSKHAN
PATHAN MUNTSHIRA MAZARKHAN
SHEKH MUSKANJAHA ZAKIRHUSEN
SHEKH UZMABANU VASIMUDDIN
SHINDANE NISHA MUKESHBHAI
SHINEDE SURUCHI DILIPBHAI
SOLANKI DIPTI HARSHDBHAI
SOLANKI PRENA JITENDRABHAI
TIWARI ZALAK BRIJESHBHAI
TUNVAR KASHISH JAYNTIBHAI

CHAUHAN SUJAL MUKESHBHAI
DHAMELIYA MANTHAN SHAILESHBHAI
DHARMIK PREM BHARATBHAI
GEHLOT TOFIK MUSTAK
KOLI SAHIL DINESHBHAI
MAHADEVWALA PRINCE HITESHBHAI
MEVAWALA DARSHIL VITINBHAI
MISHRA HIMESH ANANDKUMAR
MODI DAKSH DIVYESHBHAI
MULTANI ASWAD SAJIDBHAI
PATEL NEEV JITESHBHAI
PATEL PREM JAYESHBHAI
PATEL VISHESH SANJAYBHAI
RAJPUT KAMLESH NARENBHAI
RANA OM DILIPBHAI
RATHOD DEVAM KETANBHAI
RAWAL NAITIK SUBHASHBHAI
RAWALIYA PRINCE RAJESHBHAI
SOLANKI KARTHIK NARESHBHAI
TARATIYA KUSHAL AJAYBHAI

Song
Dulhan Chali Bahen Chali

Singer
Mahendra Kapoor

Movie
Purab Aur Paschim 1970

Lyrics
Anand Bakshi

Music
Kalyanji Anandji

Choreography By
Hitesh Rana (HR)
RHKFI present Google Boys Dance Crew

Photography By
Pinkesh Rana & Yash Rana
(S.R. Photography)

Videography By
Hari Rana
(H.D. Entertainment Pvt. Ltd.)

Editing By
Dhaval Rana
(M.D. Editz)

Management By :
G & G.V. Kadiwala and M.V. Bunki Sarvajanik High School

સુરત મહાનગરપાલિકા દ્વારા ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ૧૫મી ઓગષ્ટ ના દિવસે સુરતના આન-બાન-શાન ગણાતા ઐતિહાસિક કિલ....

સુરત મહાનગરપાલિકા દ્વારા ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ૧૫મી ઓગષ્ટ ના દિવસે સુરતના આન-બાન-શાન ગણાતા ઐતિહાસિક કિલ્લાના મેદ...
17/08/2019

સુરત મહાનગરપાલિકા દ્વારા ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ૧૫મી ઓગષ્ટ ના દિવસે સુરતના આન-બાન-શાન ગણાતા ઐતિહાસિક કિલ્લાના મેદાનમાં કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા જી એન્ડ જી.વી. કડીવાલા એન્ડ એમ.વી. બુનકી સાર્વજનિક હાઈસ્કુલ ને સાંસ્કૃતિક કૃતિ રજુ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં શાળાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના કુલ ૪૩ વિદ્યાર્થીઓ દ્વારા કૃતિ રજુ કરવામાં આવી હતી.

સુરત શહેરના પ્રથમ નાગરિક એવા સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ. જગદીશ પટેલના વરદહસ્તે અમારી શાળાને અને અમારી સંસ્થાના પ્રમુખશ્રી હિતેશભાઈ રાણાને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અમારા માટે ખૂબ જ યાદગાર બની ગયો હતો.

અમારી શાળાના આચાર્ય શ્રીમતી ઉષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ કૃતિને તૈયાર કરી હતી. અમારી શાળા મારા સાથી મિત્રો એવા કાશ્મીરા મેડમ અને દર્શિતા મેડમ તેમજ અન્ય તમામ સ્ટાફે અમને ખૂબ જ સપોર્ટ કર્યો હતો જે થકી મારી શાળાએ શહેર કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ સાથે અમારા વિદ્યાર્થીઓનો પણ અમને એટલો જ સપોર્ટ કર્યો હતો જેટલો અમારા સાથી મિત્રોએ તરફથી મને મળ્યો. આ સફળતા અમને મારા વિદ્યાર્થીઓની મહેનતને કારણે જ મળી છે. અમારા બધા વિદ્યાર્થીઓનો ખુબ ખુબ આભાર.

Song Making By


Choreography By
Hitesh Rana (HR)
RHKFI present Google Boys Dance Crew

Photography By
Pinkesh Rana & Yash Rana
(S.R. Photography)

Videography By
Hari Rana
(H.D. Entertainment Pvt. Ltd.)

Editing By
Dhaval Rana
(M.D. Editz)

Management By :
Ushaben Patel (Principal of School)
Kashmiraben Jariwala
Darsh*taben Chaudhary
G & G.V. Kadiwala and M.V. Bunki Sarvajanik High School

સુરત મહાનગરપાલિકા દ્વારા ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ૧૫મી ઓગષ્ટ ના દિવસે સુરતના આન-બાન-શાન ગણાતા ઐતિહાસિક કિલ....

wish you a many many happy return's of the best and good days in your beautiful life. Happy B'th Day to Mr.  - Secretary...
02/04/2019

wish you a many many happy return's of the best and good days in your beautiful life. Happy B'th Day to Mr. - Secretary of RHKFI,India.

નમસ્કાર મિત્રો, મને આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે, અમારી સંસ્થા આર.એચ.કે.એફ.આઇ. સંચાલિત કલાકાર ક્લુ ઇન્ડિયા દ્વારા શહેર...
31/03/2019

નમસ્કાર મિત્રો,

મને આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે, અમારી સંસ્થા આર.એચ.કે.એફ.આઇ. સંચાલિત કલાકાર ક્લુ ઇન્ડિયા દ્વારા શહેરના વિદ્યાર્થીઓ માટે મહેંદી-ડ્રોઈંગ-ટેટુ ક્લાસનું ગ્રાન્ડ ઓપનિંગ આવતીકાલે સવારે ૧૧:૦૦ કલાકે રાખવામાં આવ્યું છે. આપ સૌને સંસ્થા તરફથી હાર્દિક આમંત્રણ આપું છુ. આશા છે કે, અમારા કાર્યક્રમને માન આપી આપશ્રી પધારશોજી..

આવતીકાલે રજિસ્ટ્રેશન કરાવનારને સ્પેશયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે... લિમિટેડ ઑફર

સ્થળ : "આર.એચ.કે.એફ.આઇ.", પ્લોટ નં. ૯૪, શિવ શક્તિ સોસાયટી, તારા વિદ્યા સ્કુલ પાસે, ભાઠેના, ઉધના, સુરત.

રિંકેશ પટેલ
ચેરમેન, કલાકાર ક્લુ ઇન્ડિયા
સુરત.

શરતો લાગુ..

નમસ્કાર મિત્રો, મને આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે, અમારી સંસ્થા આર.એચ.કે.એફ.આઇ. સંચાલિત કલાકાર ક્લુ ઇન્ડિયાદ્વારા શહેરન...
31/03/2019

નમસ્કાર મિત્રો,

મને આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે, અમારી સંસ્થા આર.એચ.કે.એફ.આઇ. સંચાલિત કલાકાર ક્લુ ઇન્ડિયાદ્વારા શહેરના વિદ્યાર્થીઓ માટે મહેંદી-ડ્રોઈંગ-ટેટુ ક્લાસનું ગ્રાન્ડ ઓપનિંગ આવતીકાલે સવારે ૧૧:૦૦ કલાકે રાખવામાં આવ્યું છે. આપ સૌને સંસ્થા તરફથી હાર્દિક આમંત્રણ આપું છુ. આશા છે કે, અમારા કાર્યક્રમને માન આપી આપશ્રી પધારશોજી..

રિંકેશ પટેલ
ચેરમેન, કલાકાર ક્લુ ઇન્ડિયા
સુરત.

ઉનાળાનું વેકેશન નજીક આવે એટલે,એકબાજુ બાળકોને ખુબ જ ઉત્સાહ હોય છે, વેકેશનમાં શું કરીશું તેના પ્લાન પણ બનાવતા હોય છે, અને ...
26/03/2019

ઉનાળાનું વેકેશન નજીક આવે એટલે,
એકબાજુ બાળકોને ખુબ જ ઉત્સાહ હોય છે, વેકેશનમાં શું કરીશું તેના પ્લાન પણ બનાવતા હોય છે, અને બીજીબાજુ માતા-પિતા પણ તેમના બાળકને વેકેશનમાં કઈ એક્ટિવિટી કરાવવી તે ચિંતા કરે છે.
એટલે જ આ વર્ષે ઉનાળા વેકેશનમાં અમારી સંસ્થા આર.એચ.કે.એફ.આઈ. સંચાલિત કલાકાર કલુ ઇન્ડિયા દ્વારા ડ્રોઈંગ ક્લાસ-મહેંદી ક્લાસ તેમજ ટેટુ ક્લાસની શરૂઆત આગામી 1લી એપ્રિલથી કરવા જઈ રહ્યા છીએ. આપણા બાળકના ઉચ્ચ ભવિષ્યમાં ડ્રોઈંગ-મહેંદી-ટેટુ જેવા મરજિયાત વિષયો પણ તેમને ખુબ ઉપયોગી બની શકે છે. માટે આ વર્ષે ઉનાળા વેકેશનમાં અમારા ક્લાસની અવશ્ય મુલાકાત લઇ આપના બાળકની વેકેશનની ચિંતામાંથી મુક્ત થઇ જાવો.

આ સાથે સાથે અન્ય બીજી શૈક્ષણિક તેમજ મનોરંજનની પ્રવુત્તિઓ પણ ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમને આપનો સાથ અને સહકાર જોઈએ છે.

Address

Chowk Bazaar
Surat
394210

Telephone

08849412122

Website

Alerts

Be the first to know and let us send you an email when RHKFI SURAT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to RHKFI SURAT:

Share