18/03/2024
**ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવણી અંતર્ગત અડાજણ અનાવિલ સહિયર સખા મંડળ દ્વારા મહિલા સન્માન અને એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો ...
**જેમાં મારે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનું થયું અને મારું સન્માન કરવામાં આવ્યું ...
**મારો સિદ્ધિ પરિચય મોટીવેટર શ્રી કલ્પેશભાઈ એ આપ્યો...
સૌ શ્રોતાગણ, ,, વડીલો અને સમારંભના મહેમાન શ્રી ઓએ સ્ટેન્ડિંગ ઓડિશન સાથે અભિવાદન કરીને મારા વક્તવ્ય દ્વારા રજૂ થયેલા મારા વિચારોને વધાવી લીધા ,,, ઉપસ્થિત દરેક વડીલોએ ખૂબ જ લાડ થી મારા મસ્તક પર હાથ મૂકીને ખુબ ખુબ આશીર્વાદ આપ્યા...
** સાથે જ ખૂબ જ સારા કવિયત્રી શ્રીપ્રજ્ઞાબેન વશી,, ડાંગ સ્વરાજ આશ્રમના શ્રી જાગૃતીબેન કોર્પોરેટર શ્રી સોનલબેન,,, ક્રિમિનલ લોયર કુ .અપૂર્વા બેન ,,,ACP શ્રી શ્વેતાબેન ,,,ડોક્ટર પારૂલબેન વડગામા.. સૌનું સન્માન થયું અને સૌ સાથે મંચ શેર કરવાનું સૌભાગ્ય મળ્યું
**સમગ્ર કાર્યક્રમ ના આયોજક અને સહિયર સખા મંડળના શિરોમણી શ્રી વિભૂતિબેન દેસાઈ ખૂબ જ સરસ આયોજન કર્યું હતું... તેઓશ્રીનો આ તકે દિલથી ખૂબ ખૂબ આભાર.....