Rashtriya Kala Manch-Guj

Rashtriya Kala Manch-Guj રાષ્ટ્રીય કલા મંચ - ગુજરાત એ કલાકારો અ?

જગત જનની માં અંબા ની આરાધના નો મહાપર્વ નવરાત્રી મહોત્સવ સૌ સનાતની ઓને ખુબ ખુબ શુભકામના.
03/10/2024

જગત જનની માં અંબા ની આરાધના નો મહાપર્વ નવરાત્રી મહોત્સવ સૌ સનાતની ઓને ખુબ ખુબ શુભકામના.

ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી ને અવતરણ દિવસ ની ખુબ ખુબ શુભકામના.
31/08/2024

ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી ને અવતરણ દિવસ ની ખુબ ખુબ શુભકામના.

Today's event      #વારાહી
24/08/2024

Today's event
#વારાહી

20/08/2024
લોક સંગીત નો વિહામો અને ગરવા ગુજરાતના ગીતો નો ગુલદસ્તો માણવા મળીયે છીએ સાંજે ૮ વાગ્યે.https://maps.app.goo.gl/rKn5zJfxSj...
17/08/2024

લોક સંગીત નો વિહામો અને ગરવા ગુજરાતના ગીતો નો ગુલદસ્તો માણવા મળીયે છીએ સાંજે ૮ વાગ્યે.
https://maps.app.goo.gl/rKn5zJfxSjdWwGLP7

તો મળીયે કાલે ગરવા ગુજરાત ના ગરવા ગીત ને નવા અંદાજ માં સંભાળવા માટે.
16/08/2024

તો મળીયે કાલે ગરવા ગુજરાત ના ગરવા ગીત ને નવા અંદાજ માં સંભાળવા માટે.

01/08/2024

''સોરઠ ધરા જગ જૂની ને ગઢ જૂનો ગિરનાર;
ન્યા હાવજઙા હેંજળ પીવે, એના નમણાં નર ને નાર."

લોક સંગીત ને નવા અંદાજ માં લઈને આવી રહ્યો છું સુરત માં મહાદેવ નો અનહત નાદ જગાવવા ગીત, રાસ, છપખરા પ્રભાતિયાં અને બીજું ઘણું તો તારીખ નોંધી લેશો.
સ્થળ - સંસ્કાર ભારતી ઓડિટોરિયમ , રાંદેર રોડ, સુરત
સમય - 8 :00 સાંજે
પ્રોગ્રામ માં આવવા ઇચ્છુક મિત્રો પાસ માટે સંપર્ક કરશો.
કશ્યપ દવે -9725958664

#વારાહી

જગત જનની માં નવદુર્ગા ના ઉપાસના પર્વ નવરાત્રી ની સૌને શુભકામના જય માતાજી 🙏🏻
15/10/2023

જગત જનની માં નવદુર્ગા ના ઉપાસના પર્વ નવરાત્રી ની સૌને શુભકામના જય માતાજી 🙏🏻

अभाविप 67वां राष्ट्रीय अधिवेशनउद्घाटन एवं प्रा. यशवंतराव केलकर युवा पुरस्कार समारोह।दिनांक: 24/12/2021 (आज)समय: 4 बजे सा...
24/12/2021

अभाविप 67वां राष्ट्रीय अधिवेशन

उद्घाटन एवं प्रा. यशवंतराव केलकर युवा पुरस्कार समारोह।

दिनांक: 24/12/2021 (आज)
समय: 4 बजे सायं

इस समारोह में ऑनलाइन जुड़ने के लिए अभाविप के यूट्यूब चैनल https://t.co/YJiv48d06q या फेसबुक पेज https://t.co/7oepR52GY6 के साथ जुड़ें।

ABVP-ખંભાળિયા શાખાના કાર્યકર્તા (કલામંચ પ્રમુખ) વૈશાલી બહેન દાવડા નું ખુબ નાની વયે દુઃખદ અવસાન થયું છે.ભગવાન તેમની દિવ્ય...
15/05/2021

ABVP-ખંભાળિયા શાખાના કાર્યકર્તા (કલામંચ પ્રમુખ) વૈશાલી બહેન દાવડા નું ખુબ નાની વયે દુઃખદ અવસાન થયું છે.
ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે તથા પરિવાર ને આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી દ્વારકાધિશ ના ચરણોમાં પ્રાર્થના.

એક નિષ્ઠાવાન કાર્યકર્તા ની ખોટ સદા રેહસે.
ૐ શાંતિ🙏😔

19/02/2021

સાહસ અને શૌર્ય ના પ્રતિક,હિંદુ હૃદય સમ્રાટ અને મહાન યોદ્ધા "છત્રપતિ શિવાજી મહારાજ"
ની જન્મ જયંતી નિમિત્તે કોટી કોટી વંદન

Address

Palanpur Patiya, New Rander Road, Adajan
Surat
395009

Alerts

Be the first to know and let us send you an email when Rashtriya Kala Manch-Guj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Rashtriya Kala Manch-Guj:

Share

Category