Studio Ektaro Official

Studio Ektaro Official Studio ektaro

Amazing session with Gaurav Bhatti
26/02/2026

Amazing session with Gaurav Bhatti

08/02/2026
22/11/2025

बेगम देश हमारा..
Singer : Abhishek Nigam

09/11/2025

मतकर काया को गुमान रे..

सिंगर : अभिषेक निगम Abhishek Nigam

02/11/2025

प्रेम के रंग में ऐसी डूबी, बन गया एक ही रूप,
प्रेम की माला जपते जपते, आप बनी मैं श्याम,

साँसों की माला पे सिमरूं मैं, पी का नाम,
अपने मन की मैं जानूँ, और पी के मन की राम,

લાભપાંચમ નિમિત્તે  અમારા રેકોર્ડિંગ સ્ટુડિયો “સ્ટુડિયો એકતારો” મા લાભપાંચમ નુ મુહૂર્ત કરીને નવું વર્ષ સરસ્વતી માતાની પૂજ...
27/10/2025

લાભપાંચમ નિમિત્તે અમારા રેકોર્ડિંગ સ્ટુડિયો “સ્ટુડિયો એકતારો” મા લાભપાંચમ નુ મુહૂર્ત કરીને નવું વર્ષ સરસ્વતી માતાની પૂજા સાથે આરંભ્યું.
સંગીતના નવા પ્રવાસની આ પવિત્ર શરૂઆત માટે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.”

01/08/2025
13/07/2025

ત્યાગી સઘળી માયા , આ અમે તો ચાલ્યા
ના કશે રોકાયા આ અમે તો ચાલ્યા!
હાલ મારા દિલના ના હવે સુણાવા,બે'ક ગીતો ગાયા આ અમે તો ચાલ્યા!
પાસ ના બીજું છે આપવાને માટે,પ્રેમ રસ બસ પાયા,
આ અમે તો ચાલ્યા!
જિંદગીભર તો ચાહ્યા, પરંતુ અંતે -મૂકી સઘળી માયા,
આ અમે તો ચાલ્યા!
ના કશી છે પરવા પામવાની મીરાં ' હાથ હરિના ઝાલ્યાં,
આ અમે તો ચાલ્યા!

Address

Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when Studio Ektaro Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share