Surbhi Club Rajkot

Surbhi Club Rajkot SURBHI Club Rajkot used to organize different public events like Navratri Dandiya Raas, Fashion Show, New Year Party etc..in Rajkot Gujarat.
(272)

08/09/2026

આ નવરાત્રી અબતક સુરભી રાસોત્સવ 2026 માં મેળવો તમારા પરિવાર માટે ખાસ Exclusive Gazebo Experience. 🏕️

👨‍👩‍👧‍👦 15 Persons Seating
🛡️ Dedicated Bouncer
⭕ Circular Arrangement
✨ Privacy • Comfort • Security

⚠️ Limited Gazebos | Limited Entries

આ નવરાત્રી… દીકરીના સપનાની, પરિવારની યાદોની. 💙

📍 માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ, રાજકોટ
🎟️ Book Your Exclusive Gazebo Now

જ્યારે રાસનો રંગ જામશે, ત્યારે નવરાત્રીની રાત બનશે યાદગાર✨સુરભી અબતક રાસોત્સવમાં જીતુદાન ગઢવી સાથે રાસ-ગરબાની રંગત માણવા...
07/09/2026

જ્યારે રાસનો રંગ જામશે, ત્યારે નવરાત્રીની રાત બનશે યાદગાર✨

સુરભી અબતક રાસોત્સવમાં જીતુદાન ગઢવી સાથે રાસ-ગરબાની રંગત માણવા તૈયાર થઈ જાઓ🎤 💃

આવો, તાલ સાથે ઝૂમીએ, રંગ સાથે રંગાઈએ અને બનાવીએ નવરાત્રીની એક યાદગાર રાત ❤️‍🔥✨

🎟️ તમારો પાસ આજે જ બુક કરો
📞 પાસ બુકિંગ: 81408 61007

📍 Race Course Ground, Rajkot

દીકરીના સપનાની નવરાત્રીમાં… પરિવાર માટે એક યાદગાર અનુભવ. ❤️✨ ગરબાની રંગત વચ્ચે, તમારા પરિવાર માટે ખાસ તૈયાર કરાયેલું Pri...
07/09/2026

દીકરીના સપનાની નવરાત્રીમાં… પરિવાર માટે એક યાદગાર અનુભવ. ❤️✨

ગરબાની રંગત વચ્ચે, તમારા પરિવાર માટે ખાસ તૈયાર કરાયેલું Private & Premium Gazebo Experience.💃🏻✨

👨‍👩‍👧‍👦 15 લોકો માટે Spacious Seating
🛡️ દરેક Gazebo માટે Dedicated Bouncer
✨ 30 × 50નું વિશાળ Gazebo

🎟️ Limited Gazebo Bookings Open Now

📞 93741 11115
📍 માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ, રાજકોટ

02/09/2026

✨ કાન્હાનું બાળપણ…
💫 દીકરીનું સપનું… ❤️

કાન્હાના નાનકડા સપનાઓથી લઈને,
દરેક દીકરીના મનમાં વસેલા એક સુંદર સપના સુધી… 🥹

આ વર્ષે, એ સપનું માત્ર સપનું નહીં રહે.
એ સાકાર થશે… ગરબાના તાલે. 💃✨

🌸 ABTAK SURBHI
દીકરીના સપનાની નવરાત્રી ❤️

જ્યાં દરેક દીકરીનું સપનું…
ગરબાના તાલે સાકાર થાય. ✨

02/09/2026

ગરબાના તાલ સાથે હવે સ્વાદનો પણ ધમાકો!

આ વર્ષે ABTAK SURBHI RASOTSAV માં
તમારા માટે ખાસ આવી રહ્યું છે - House of Fusion! ❤️

ગરબાની મસ્તી, મિત્રો સાથેની મોજ અને સાથે
House of Fusion ના લાજવાબ સ્વાદિષ્ટ ફૂડનો તડકો! 🤤✨

💃 નાચશો દિલથી…
🍴 ખાશો મનથી…
❤️ અને યાદ રહેશે આ રાત હંમેશા!

ABTAK SURBHI RASOTSAV
✨ દીકરીના સપનાની નવરાત્રી ✨

📍 માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ, રાજકોટ

✨ જન્માષ્ટમીની પાવન ઉજવણીથી… ✨💫 દીકરીના સપનાની નવરાત્રી સુધી… 💫કાન્હાનું બાળપણ…દીકરીનું સપનું… ❤️આ નવરાત્રી,દરેક દીકરીના...
01/09/2026

✨ જન્માષ્ટમીની પાવન ઉજવણીથી… ✨
💫 દીકરીના સપનાની નવરાત્રી સુધી… 💫

કાન્હાનું બાળપણ…
દીકરીનું સપનું… ❤️

આ નવરાત્રી,
દરેક દીકરીના મનમાં વસેલું
ગરબાનું સપનું સાકાર કરવા…

💃 ABTAK SURBHI 💃

દીકરીના સપનાની નવરાત્રી

એક એવી નવરાત્રી,
જ્યાં ઉત્સવ માત્ર રમાતો નથી…
અનુભવાય છે. ✨

📞 93741 11115

📍 પાસ બુકિંગ ઓફિસ :
ઓફિસ નં. 124, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, રાજકોટ

📍 વેન્યુ : માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ, રાજકોટ

Surbhi Abtak Rasotsav 2026હવે પાસના નવા ભાવ લાગુ! સિંગલ — ₹1,500/- ચિલ્ડ્રન — ₹1,000/- Special Offer: Get 10% Off on gro...
31/08/2026

Surbhi Abtak Rasotsav 2026

હવે પાસના નવા ભાવ લાગુ!

સિંગલ — ₹1,500/-
ચિલ્ડ્રન — ₹1,000/-

Special Offer: Get 10% Off on group pass booking

🔥 હવે ગરબાની મોજ માટે તમારો પાસ બુક કરો!

📍 રેસકોર્સ ગ્રાઉન્ડ
📞 81408 61007

🏢 સુરભી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ, એચ.જે. દોશી હોસ્પિટલ સામે, ગોંડલ રોડ, રાજકોટ

અબતક સુરભી રાસોત્સવ 2026 ✨હવે પાસના નવા ભાવ લાગુ! ✨🎟️ સિંગલ — ₹3,500/-👫 કપલ — ₹6,000/-👧 ચિલ્ડ્રન — ₹2,000/-Special Offer...
31/08/2026

અબતક સુરભી રાસોત્સવ 2026 ✨

હવે પાસના નવા ભાવ લાગુ! ✨

🎟️ સિંગલ — ₹3,500/-
👫 કપલ — ₹6,000/-
👧 ચિલ્ડ્રન — ₹2,000/-

Special Offer: Get 10% Off on group pass booking 🔥

હવે ગરબાની મોજ માટે તમારો પાસ બુક કરો!
📞 93741 11115

📍 પાસ બુકિંગ ઓફિસ :
ઓફિસ નં. 124, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, રાજકોટ

📍 વેન્યુ માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ, રાજકોટ

⏰ આજે છેલ્લી તક! ⏰જૂના ભાવે પાસ લેવા માટે આજે જ બુકિંગ કરો! 🎟️30 ઓગસ્ટથી લાગુ થશે નવા પાસના ભાવ, એટલે જો તમે આ નવરાત્રીમ...
29/08/2026

⏰ આજે છેલ્લી તક! ⏰
જૂના ભાવે પાસ લેવા માટે આજે જ બુકિંગ કરો! 🎟️

30 ઓગસ્ટથી લાગુ થશે નવા પાસના ભાવ, એટલે જો તમે આ નવરાત્રીમાં સુરભી રાસોત્સવ 2026 ની મજા માણવા માંગતા હો, તો આજનો દિવસ છે Best Time to Book! 💃✨

🌟 સુરભી રાસોત્સવ 2026 🌟
📍 માધવરાવ સ્ટેડિયમ & રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ

🎟️ Book Today & Lock Your Pass at the Old Price!

📞 પાસ બુકિંગ માટે સંપર્ક:
93741 11115 | 81408 61007

Address

Ring Road
Rajkot
360001

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 9am - 10pm

Alerts

Be the first to know and let us send you an email when Surbhi Club Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Surbhi Club Rajkot:

Shortcuts

Share