Fun Factory

Fun Factory only Entertainment friends, enjoy yourself

06/01/2026
02/03/2024

જૂની કહેવત: 'સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય.'
નવી કહેવત: 'મરચાનાં ભજીયા ખાવાથી મુકાભાઈ ન થવાય.'

વજન હોવો જોઈએ ???
10/02/2024

વજન હોવો જોઈએ ???

દીવ માં ભારે પવન સાથે વરસાદ શરૂ*બોટલો ઉડીને ગુજરાત તરફ આવી શકે છે...*....😂_લોકો માં ખુશી નો માહોલ_🥂
18/05/2021

દીવ માં ભારે પવન સાથે વરસાદ શરૂ
*બોટલો ઉડીને ગુજરાત તરફ આવી શકે છે...*....😂

_લોકો માં ખુશી નો માહોલ_

🥂

19/04/2021

આ કોરોના ખતમ થશે એટલે,મેડિકલવાળા બધા #દુબઇ ટુરપર અનેઆયુર્વેદિક મેડિકલ વારા #વર્લ્ડટૂર પર જાશે, બાકી વધેલા દુકાનદારો સંન્યાસ લઇ ને ચારધામ ની યાત્રા પર નીકળી જશે.😂🤣

16/03/2021

સમાજમાં નવો રીવાજ !!!!!!
😁ઘર જમાઈ કંકુ પગલાં 🤔👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Fun Factory posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share