Arjun Bapu kapdi

Arjun Bapu kapdi જય વછરાજ

05/05/2022

જી નામ જી નામ
આ વિડીઓ એટલો સેર કરો
એટલે બધા મેકરણ દાદા ના દર્શન કરી સકે

30/04/2022

જીનામ જીનામ
જય હો મેકરણ દાદા ની જય હો

23/04/2022

કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર સેર ગીયા તા
સ્વર. રશ્મિતા બેન રબારી

22/04/2022

જય દાદા મેકરણ
જી નામ જી નામ

20/04/2022

સ્વર. તેજદાન ભાઈ ગઢવી

17/04/2022

અજમલ રાજા રાજસ્થાન નાં તંવર પોકરળ ગઢનાં રાજા હતા.તેમના લગ્ન જેસલમેર ની રાજકુમારી મેનાદે સાથે થયા હતા. અજમલ રાજા ગૌ ભકત તથા શ્રી દવારકાધીશ નાં પરમ ભકત હતા. રાજ્ય ની સુખ શાંતિ માટે અવાર નવાર ભગવાન શ્રી કૃષ્ણ નાં દર્શન કરવાં દ્વારકા જતા હતાં.દર પૂનમે પોકરણ ગઢ થી .દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશ દર્શન કરવા જતા. ભગવાન શ્રી કૃષ્ણ અજમલ રાજા ને ત્યાં ભાદરવા સુદ બીજ નાં દિવસે પુત્ર રૂપે જનમ્યા. અવતરયા.તેમનુ નામ બ્રહ્મદેવ હતુ ઈ બ્રહ્મદેવ રામદેવજી મહારાજ તરીકે ઓળખાણાં.ઈ રામદેવજી મહારાજ બાર બીજનાં ધણી ના અનેક પરચા છે. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન નોઁ અવતાર છે. આવા શ્રી રામદેવજી મહારાજ ને કોટી કોટી વંદન.**સંતવાણી શ્રી શૈલેષ મહારાજ શ્રી રામેશ્વર ધામ સુતારીયા** સત્ દેવીદાસ.

13/04/2022

|| પોરબંદરના પ્રખ્યાત માલપુડા બનાવવાની એક જલક ||
|| મેર સમાજની મહેમાનગતિ એકવાર જરૂર માણજો ||

10/04/2022

કાને કુડળ જટાધારી ઓ જીરે અંગળે થી લગાવી ભુત
જુગલબંધી- સ્વર { શૈલેષ મારાજ- બિરજુ બારોટ }
ગામ . પોરબંદર

ચાલો  અણીયારી સંતવાણીતા: ૨૯-૦૪-૨૦૨૨  તા: ૩૦-૦૪૨૦૨૨arjun bapu kapdi  ફેસબુક પેજ પર લાઈવ
09/04/2022

ચાલો અણીયારી સંતવાણી
તા: ૨૯-૦૪-૨૦૨૨ તા: ૩૦-૦૪૨૦૨૨
arjun bapu kapdi ફેસબુક પેજ પર લાઈવ

08/04/2022

સ્વર. રામદાસજી ગોડલીયા

Address

Port Porbandar

Telephone

+919106364418

Website

Alerts

Be the first to know and let us send you an email when Arjun Bapu kapdi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Arjun Bapu kapdi:

Share