03/05/2022
Thank-you
Kushal Dixit ( Kalapath Sanstha bhavnagar)
Chandrasinh Gohil (Kalapath Sanstha Bhavnagar)
Bhavin Patel ( panghat kala kendra gandhinagar)
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ❛ ગાશે ગુજરાત પાટણ ગાન ❜ સાંસ્કૃતિક કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો હતો.
60 મિનિટના આ રંગારંગ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતી વાતોને નાટ્ય સ્વરૂપે, ગુજરાતની યશગાથા વર્ણવતા ગીતોને વિવિધ નૃત્ય સ્વરૂપે ગુજરાતના 175 જેટલા પ્રસિધ્ધ કલાકારો દ્વારા મંચ પર રજૂ કરવામાં આવયો.
પાટણના સ્થાનિક ઇતિહાસ અને પાટણની પ્રભુતાને આ કાર્યક્રમમાં સુંદર રીતે વર્ણવવામાં આવી. આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને સ્વાતંત્ર્ય સમરના મહા- નાયકોની વંદના કરવામાં આવી.
@75 #ગુજરાતગાશેપાટણગાન #જયજયગરવીગુજરાત #ગુજરાતસ્થાપનાદિવસ