Sanskruti Samvad

Sanskruti Samvad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sanskruti Samvad, Cultural Center, Naroda.

नफरतों का असर देखो,जानवरों का बटंवारा हो गया,गाय हिन्दू हो गयी ;और बकरा मुसलमान हो गया.यह कविता सुबह संस्कृति संवाद यूट्...
23/08/2023

नफरतों का असर देखो,
जानवरों का बटंवारा हो गया,
गाय हिन्दू हो गयी ;
और बकरा मुसलमान हो गया.

यह कविता सुबह संस्कृति संवाद यूट्यूब चैनल पर उपलब्ध होगी

Eugen Berthold Friedrich Brecht, known professionally as Bertolt Brecht, was a German theatre practitioner, playwright, ...
14/08/2023

Eugen Berthold Friedrich Brecht, known professionally as Bertolt Brecht, was a German theatre practitioner, playwright, and poet.

Born: 10 February 1898, Augsburg, Germany
Died: 14 August 1956, East Berlin

સંસ્કૃતિ સંવાદ યુટયુબ ચેનલ પર કંઈક નવુ આવી રહ્યુ છે.... આવતા અઠવાડિયા સુધી રાહ જુઓ.
30/07/2023

સંસ્કૃતિ સંવાદ યુટયુબ ચેનલ પર કંઈક નવુ આવી રહ્યુ છે.... આવતા અઠવાડિયા સુધી રાહ જુઓ.

સભ્યતા કડકડતી ઠંડીમાંવિવાયેલી કુતરીનાબચ્ચા માટે નથી એક કંતાન નો ટુકડોઆ સભ્યતા પાસેયુવા કવિ અપૂર્વ અમીનની કવિતા 'સભ્યતા' ...
16/07/2023

સભ્યતા

કડકડતી ઠંડીમાં
વિવાયેલી કુતરીના
બચ્ચા માટે નથી
એક કંતાન નો ટુકડો
આ સભ્યતા પાસે

યુવા કવિ અપૂર્વ અમીનની કવિતા 'સભ્યતા' તેમના જ સ્વરમાં આજે સંસ્કૃતિ સંવાદ ચેનલ પર

08/04/2022

કેટલાક તડકા કેટલા આકરા હોય છે - સૌમ્ય જોશીની ધારદાર કવિતા

આજે  આદરણીય કવયિત્રી કુસુમ ડાભી ના જન્મદિવસે સંસ્કૃતિ સંવાદ ટીમ વતી અઢળક શુભેચ્છાઓ...સાથે સાથે  સંસ્કૃતિ સંવાદ ચેનલ પર પ...
09/01/2022

આજે આદરણીય કવયિત્રી કુસુમ ડાભી ના જન્મદિવસે સંસ્કૃતિ સંવાદ ટીમ વતી અઢળક શુભેચ્છાઓ...
સાથે સાથે સંસ્કૃતિ સંવાદ ચેનલ પર પઠન કરેલી તેમની કવિતા "નીકળી પડે છે " ફરી સાંભળીએ....

Nikli pade chhe (Poetry)Poet : Kusum DabhiRecitation : Jayraj RajviConcept, Director, Camera, Edit : Manoj Bhuvaldi Special Thanks : R.R.Recording Studio...

10/12/2021
આજે અશ્વિની બાપટની કવિતા દહાડિયા આદિત્ય રાવલના સ્વરમાં સાંભળીએ.......Video Link : https://youtu.be/ZOuCP5xH6rI
31/10/2021

આજે અશ્વિની બાપટની કવિતા દહાડિયા આદિત્ય રાવલના સ્વરમાં સાંભળીએ.......

Video Link : https://youtu.be/ZOuCP5xH6rI

જયેશ જીવીબહેન સોલંકી૨૮ ઑક્ટોબર તેમના સ્મૃતિદિને સંસ્કૃતિ સંવાદ વતી અમે તેમના જ શબ્દો થી યાદ કરીએ છીએ.....
28/10/2021

જયેશ જીવીબહેન સોલંકી

૨૮ ઑક્ટોબર તેમના સ્મૃતિદિને સંસ્કૃતિ સંવાદ વતી અમે તેમના જ શબ્દો થી યાદ કરીએ છીએ.....

Tola (Poetry) Poet : Jayesh Solanki Recitation : Krishnkant MachharekarConcept, Director, Edit : Manoj Bhuvaldi Camera :Bhargav RavalSpecial Thanks : R.R....

We are sad to report that Kamla Bhasin, an Indian developmental feminist activist, poet, author and social scientist  ha...
25/09/2021

We are sad to report that Kamla Bhasin, an Indian developmental feminist activist, poet, author and social scientist has passed away, according to the following statements posted on social media.

Address

Naroda
382430

Telephone

+919662279048

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanskruti Samvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Sanskruti Samvad:

Share