GFA - Gujarati Film Audience

GFA - Gujarati Film Audience નવી આવી રહેલી ગુજરાતી ફિલ્મો અને નાટક?

નવી આવી રહેલી ગુજરાતી ફિલ્મો અને નાટકોની લેટેસ્ટ જાણકારી સાથે ફિલ્મોને લગતા આર્ટિકલ કલાકારોના ઈન્ટરવ્યુ, પડદા પાછળ કામ કરતા સ્પૉટ બોય, ટેકનીશીયન, કેમેરામેન, વગેરેના ઈન્ટરવ્યુ, નવી આવી રહેલી શોર્ટ ફિલ્મની માહિતી, નવા આવી રહેલા આલ્બમ સોંગની માહિતી, સિનેમા જગતના સમાચાર, ગુજરાતી સિનેમાને લગતી અવનવી વાતો, ગુજરાતી સિનેમાના પ્રશ્નો અને
અને ગુજરાતી ફિલ્મ જગત અને એન્ટરટેઇનમેન્ટની બીજી ઘણી માહિતી અહીયાં વાંચવા અને જોવા મળશે..

બાકી બધી માહિતી પોસ્ટરમાં આપેલી છે તમે ફક્ત સમયસર પહોંચી જજો!
21/02/2026

બાકી બધી માહિતી પોસ્ટરમાં આપેલી છે તમે ફક્ત સમયસર પહોંચી જજો!

🎉 Happy Birthday Hitu Kanodia! 🎉Wishing a very Happy Birthday to Hitu Kanodia, a talented actor who has carried forward ...
21/02/2026

🎉 Happy Birthday Hitu Kanodia! 🎉

Wishing a very Happy Birthday to Hitu Kanodia, a talented actor who has carried forward the legacy of his father, the legendary Naresh Kanodia. From a child artist to a celebrated star of Gujarati cinema and television, his journey is truly inspiring.

May this year bring you continued success, good health, and happiness. 🌟

20/02/2026

🎬✨ The wait is over!
🌟 Gujarat’s Biggest Film Night is Calling! 🌟

Tickets for Nuvoco GIFA 2025 are now LIVE on BookMyShow.

Be a part of Gujarat’s most iconic film awards night and witness the biggest stars, performances & celebrations!

🎟️ Book now:
https://in.bookmyshow.com/events/gifa-2025/ET00486133?webview=true

Hurry before the best seats are gone!

11/02/2026

Gujarati cinema’s beloved star Jeetendra Thakkar is coming to grace the stage of Global Gujarati Awards 2026 ✨

📅 7th & 8th March 2026
📍 Kutch Yatra Resort, Dhordo

Don’t miss this grand celebration of Gujarati art, culture & cinema!

📞 Booking Inquiry:
+91 9016934441 | +91 7016953434






10/02/2026

Welcome to 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝒊 𝐀𝐰𝐚𝐫𝐝𝐬

Get Ready for the first ever Global Celebration

Honouring Gujarati Art, Culture, Creators, Films and Music

Stay tuned for more information


Unreveal the mystery with MASTERMIND – A Gujarati Film! 🎬✨A cinematic masterpiece by Barkat Wadhwania, starring  & Stay ...
09/02/2026

Unreveal the mystery with MASTERMIND – A Gujarati Film! 🎬✨
A cinematic masterpiece by Barkat Wadhwania, starring &

Stay tuned for exclusive updates! 🔥



Gujarati movie, Mastermind film, Barkat Wadhwania, Nadeem Wadhwania, Sanjay Goradia, new Gujarati film 2025, upcoming Gujarati movie, regional cinema, suspense thriller, Indian cinema.

07/02/2026

Happy Birthday

Birthday Celebration 🎉
in

05/02/2026

Jethalal VS Anupama

03/02/2026

ચૌરંગી ફિલ્મ થિયેટરમાં ચાલી રહી છે.

CHAURANGI by &
Produced by:
Directed by:
Written by: &

Cast:


.vaishya drashtidodiya96 .prajapati.7737 .sharma_ .chavda.7



02/02/2026

સુનિધી ચૌહાણે અમદાવાદ ઘેલું કર્યું

ગુજરાતી ફિલ્મ “ચૌરંગી” ની સ્ટારકાસ્ટ આજે સાંજે 8 વાગ્યે Republic Flea ખાતે ઉપસ્થિત રહેશે.📍 સ્થળ: Twisted Roots,Near Vaki...
26/01/2026

ગુજરાતી ફિલ્મ “ચૌરંગી” ની સ્ટારકાસ્ટ આજે સાંજે 8 વાગ્યે Republic Flea ખાતે ઉપસ્થિત રહેશે.

📍 સ્થળ: Twisted Roots,
Near Vakil Saheb Bridge, Bopal, Ahmedabad

તમામ ફિલ્મપ્રેમીઓ અને દર્શકોને આમંત્રણ છે —
આજે સાંજે જરૂર પધારો અને સ્ટારકાસ્ટ સાથે મળવાની ખાસ તક મેળવો.

✨ આજે છેલ્લો દિવસ છે, મોકો ચૂકશો નહીં!

કેવા દુઃખદ સમાચાર 🙏ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત અને ખૂબ અનુભવી નાટ્યકલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે ...
23/01/2026

કેવા દુઃખદ સમાચાર 🙏

ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત અને ખૂબ અનુભવી નાટ્યકલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે દુઃખદ નિધન થયું છે. તેઓ ઉત્તરાખંડના પ્રવાસે હતા તે દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું.

રાજૂ બારોટના અવસાનથી સમગ્ર ગુજરાતી કલાજગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. વર્ષો સુધી તેમણે રંગભૂમિ પર પોતાની અનોખી અભિનયશૈલી અને સમર્પણથી દર્શકોના દિલ જીત્યા હતા. બાળપણથી જ નાટકો સાથે જોડાયેલા રાજૂ બારોટે પોતાના જીવનકાળ દરમિયાન અનેક યાદગાર નાટકોમાં અભિનય કરી ગુજરાતી થિયેટરને સમૃદ્ધ બનાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, આવતીકાલે સાંજે તેમના પાર્થિવ દેહને અમદાવાદ લવાય તેવી શક્યતા છે. તેમના અવસાનથી ગુજરાતી રંગભૂમિએ એક અણમોલ રત્ન ગુમાવ્યું છે. 🙏

Address

Nadiad

Alerts

Be the first to know and let us send you an email when GFA - Gujarati Film Audience posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to GFA - Gujarati Film Audience:

Share