Utopia - Pritesh Sodha

Utopia - Pritesh Sodha theatre productions | theatre workshops l customized entertainment shows

home productions (plays):
'Baby' (Marathi - 2009)
'Miss Calls...' (Marathi - 2009)
'First Bite' (Hinglish - 2010)
'Korat' (Gujarati - 2011)
'Pramey' (Gujarati - 2011)
'Dabo Ane Jamno' (Gujarati - 2012)
'Made in America' (Gujarati - 2012)
'Manchha' (Gujarati - 2013)
'Tee...' (Marathi - 2014)
'Nanimaa' (Gujarati - 2014)
'Babot' (Gujarati - 2015)
'Nadisooktam' (Sanskrit - 2016)
'Happy Diwali' (Gujara

ti - 2017)
'Mara Asatya Na Prayago' (Gujarati - 2017)
'Dastangoi Gujarati' (Gujarati - 2019)
'Dastangoi Gujarati' - Digital Version (Gujarati - 2020)

02/08/2026

The Grand Utopian Theatre Festival..
Spotlight on August: Main Character Energy only..

આપણા સાહિત્યમાં અનેક ઉત્તમ વાર્તાઓ છે જેમાંથી જિંદગીને જાણવાની, માણવાની અને  સમજવાની ચાવી મળે છે. આવી જ કેટલીક વાર્તાઓનો...
09/07/2026

આપણા સાહિત્યમાં અનેક ઉત્તમ વાર્તાઓ છે જેમાંથી જિંદગીને જાણવાની, માણવાની અને સમજવાની ચાવી મળે છે. આવી જ કેટલીક વાર્તાઓનો ગુલદસ્તો એટલે 'દાસ્તાનગોઈ ગુજરાતી'.
તમે જેમને નાટકોમાં, ફિલ્મોમાં, ટીવીમાં જોયા છે એવા રંગભૂમિના જાણીતા કલાકારો અનોખા સ્વરૂપે રજૂ કરશે એવી વાર્તાઓ...
જેમાં...
વાત છે મારી, તમારી ને આપણી
ને જેમાં સુપેરે વણાઈ છે લાગણી...

एका अप्रतिम टीमसोबत 'मिसेस हिटलर', या नाटकाची निर्मिती करण्याचा अनुभव खरोखरच अद्भूत होता. राज्य सरकारकडून मिळालेला हा गौ...
02/07/2026

एका अप्रतिम टीमसोबत 'मिसेस हिटलर', या नाटकाची निर्मिती करण्याचा अनुभव खरोखरच अद्भूत होता. राज्य सरकारकडून मिळालेला हा गौरव आणि मान्यवरांच्या हस्ते मिळालेले पुरस्कार स्वीकारताना मन अत्यंत नम्र आणि कृतज्ञ झाले आहे. राज्य सरकार आणि माझ्या संपूर्ण टीमचे मनापासून आभार!..


@ सांस्कृतिक कार्य संचालनालय
Maharashtra State Hindi,Sindhi,Gujarati Sahitya Academy

'Boylu Chaylu Maaf' at NCPA ..Experience the warmth, wit, humour, and timeless charm of Gujarati dialects, brought to li...
29/06/2026

'Boylu Chaylu Maaf' at NCPA ..
Experience the warmth, wit, humour, and timeless charm of Gujarati dialects, brought to life through unforgettable characters, brilliant writing, and captivating storytelling...

|| દાસ્તાનગોઈ ગુજરાતી || at NCPAનવી વાર્તાઓ. નવા પાત્રો. નવા અનુભવો...એક નવી દાસ્તાન!..
29/06/2026

|| દાસ્તાનગોઈ ગુજરાતી || at NCPA
નવી વાર્તાઓ. નવા પાત્રો. નવા અનુભવો...એક નવી દાસ્તાન!..

Grateful to Sahitya Academy, Maharashtra State & KALA Gurjari Sthapak Sanstha, Mumbai ..
28/06/2026

Grateful to Sahitya Academy, Maharashtra State & KALA Gurjari Sthapak Sanstha, Mumbai ..

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ખાતે 12th June 2026ના રોજ || કથાકથન || શીર્ષક હેઠળ દસ્તાનગોઈ ગુજરાતીનો ૧૧૫મો પ્રયોગ યોજા...
13/06/2026

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ખાતે 12th June 2026ના રોજ || કથાકથન || શીર્ષક હેઠળ દસ્તાનગોઈ ગુજરાતીનો ૧૧૫મો પ્રયોગ યોજાયો.

પાછું વળીને જોતાં ખ્યાલ આવ્યો કે ગુજરાતમાં જેટલા પણ પ્રયોગો થયા છે (અંદાજે ૧૨+).. એમાંથી મોટા ભાગના તો ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના આયોજનમાં જ થયા છે.

સાથે ભીતરમાં એક ચમકારો પણ થયો કે ગુજરાતમાં તો હજી ઘણા બધા સુજ્ઞ પ્રેક્ષકો સુધી પહોંચવાનું ભગીરથ કાર્ય તો હજી બાકી જ છે. સૌના આશીર્વાદ મળશે તો આ પણ થશે જ, એવી શ્રદ્ધા છે.

Gujarat Sahitya Academy - હ્રદયપૂર્વક આભાર સાથે કેટલીક તસવીરો.


 ના અમે અંત:કરણપૂર્વક આભારી છીએ, કે અમને આ તક આપી, ક્થાકથનના આ પ્રયોગને પ્રોત્સાહન આપે છે. ..|| કથાકથન ||નિર્માણ: પ્રીતે...
10/06/2026

ના અમે અંત:કરણપૂર્વક આભારી છીએ, કે અમને આ તક આપી, ક્થાકથનના આ પ્રયોગને પ્રોત્સાહન આપે છે. ..
|| કથાકથન ||
નિર્માણ: પ્રીતેશ સોઢા (યુટોપિયા)
કલાકાર અને અન્ય વિગત (સંલગ્ન postમાં)..

Grateful to Maharashtra State Hindi,Sindhi,Gujarati Sahitya Academy ..   ..Free Entry : https://forms.gle/jEg8xPvsFC3c6t...
10/06/2026

Grateful to Maharashtra State Hindi,Sindhi,Gujarati Sahitya Academy ..
..
Free Entry : https://forms.gle/jEg8xPvsFC3c6t6w8
જો આપ ખરેખર આવવાના હો, તો જ📍 Registration કરાવવા વિનંતી.

   ..
31/05/2026

..

Address

S V Road
Mumbai
400064

Telephone

+91 9820229970

Website

Alerts

Be the first to know and let us send you an email when Utopia - Pritesh Sodha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Utopia - Pritesh Sodha:

Shortcuts

Share