26/04/2026
મિત્રો,મારું આ કાવ્ય "મારો માણીગર" એ એક એવું નારી પાત્ર કે જે પરણવાની મેડીએ ઉંભી હોય અને તેણીએ જેવા પુરુષ પાત્રના સપનાં જોયા હોય અને તેવી જ આબેહૂબ વ્યક્તિ તેના જીવનમાં જનમોજનમ માટે મળી જાય ત્યારે આવા શબ્દો થકી આ કાવ્ય સ્વરૂપ માં વર્ણન કરે એ સ્વાભાવિક છે.
તો આપ સૌને મારું આ કાવ્ય ગમે તો લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો.
- ધર્મેન્દ્ર.આર.સેવક(ગામ : ભાદરોડ,તા : ખાનપુર,જી : મહિસાગર)