Ketan jikadra

Ketan jikadra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ketan jikadra, Comedy Club, Liliya.

06/06/2022

સમય બડા બલવાન

06/06/2022

દેશની આઝાદી સમયે સૌરાષ્ટ્રમા 18 જાતોના જાતવાન બળદ હતા. પણ હવે બળદ સાવ ગયા.
05/06/2022

દેશની આઝાદી સમયે સૌરાષ્ટ્રમા 18 જાતોના જાતવાન બળદ હતા. પણ હવે બળદ સાવ ગયા.

05/06/2022

બનાવવાની રીત

~25 કિલો.લીબોળીની ચટણી બનાવવી.
~25.લીટર દેશીગાયનુ ગૌમુત્ર.
~25 કિલો ગોબર.
~આ બધું 200 લીટરના બેરલમા ભરવુ .
~પછી બેરલમા 100..લીટર ^વેસ્ટ ડિ કંપોજર^ નાખવું.
~એક કાતરા પાંચેક મીનીટ હલાવવું.
~30 દિવસ દરમ્યાન દવાના રૂપમાં વાપરવું જોઇએ. ~એક પંપમા 500.m.l. નાખીને છંટકાવ કરવો.
~આ દવા દરેક જીવાત ને નિયંત્રણ કરી શકે.
~આ દવા એક વરસ સુધી દરેક પાક પર વાપરી શકાય છે...

જયગુરૂદેવ....

05/06/2022

નમસ્કાર દોસ્તો
આ પેજ પર તમને માહીતી પ્રધાન વિડીયો, શૈક્ષણિક વિડીયો, કોમેડી વીડીયો તથા કૃષિ જગતને લગતી પોસ્ટ મુકવામા આવશે.તો આ પેજને ફોલો કરવા માટે નમ્ર વિનંતી.

Address

Liliya
365535

Website

Alerts

Be the first to know and let us send you an email when Ketan jikadra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category