07/09/2026
, પોરબંદર મહાનગરપાલિકા ના વહીવટ કર્તા ઓને પોરબંદર નાં આ કલાકારો નજર માં નથી આવતા કે શું?
કચ્છ કાઠિયાવાડ માં નામ છે એવા પોરબંદર નાં Devin B Odedra Lakhanshi Keshvala Jeet Keshwala Renish Joshi Musics આવાં અનેક કલાકારો છે છતાં પણ ઈશાની ને અઘોરીઓ ને બોલાવે છે..
નોંધ કે આ વિડિયો પોરબંદર મેળા નો છે પણ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ નથી (જોય લેજો એનાં પોસ્ટર કાર્યક્રમ માં) આતો મહેર સમાજ નો પ્રાઈવેટ કાર્યક્રમ છે આપડી ભાષામાં કહીએ તો વગર આમંત્રણે વટ થી સ્ટેજ પર થી મણિયારો રમવામાં આવ્યો છે.
આવતા વર્ષે જો આ નોંધ લેવામાં નો આવે તો ખરેખર આપણે મહાનગરપાલિકા ના આ ડુમ માં રમવા નો જવાય🙏