21/08/2026
Parmanent Tattoo Free માં નીકાળી આપવામાં આવશે.
Indian Army, Gujarat Police કે Civilian services માં એપ્લાય કરનાર દરેક મિત્રોના Parmanent Tattoo Free માં નીકાળી આપવામાં આવશે. સાથે કોલ લેટર અને આધાર કાર્ડ ની ઝેરોક્ષ ફરજિયાત પણે લાવવાની રહેશે.
Tattoo Lovers ને મળવા માટે અપોઈન્ટમેન્ટ લેવી ફરજીયાત છે.
8200350454 / 9624996830
વધુ માહિતી માટે આજે જ રૂબરૂ મુલાકાત કરો.
📍TATTOO LOVERS NADIAD
G-22 Nexus-1, OPP.McDonald, Uttarsanda Road, Nadiad, Gujarat.