Pushtisanskar Pathshala Rajkot Branch

Pushtisanskar Pathshala Rajkot Branch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pushtisanskar Pathshala Rajkot Branch, Cultural Center, Pushtisanskar Sansthan, Moti Haveli, Junagadh.

ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી (મોટી હવેલી - જૂનાગઢ) દ્વારા બાળકોમાં ધર્મશાસ્ત્રજ્ઞાન તેમજ ધર્મસંસ્કારોના સિંચન માટે પુષ્ટિસંસ્કાર પાઠશાલાની સ્થાપના કરવામાં આવી છે.

13/01/2026
18/09/2025
રાજકોટ શહેરમાં ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી, શ્રીપુણ્યશ્લોકબાવાશ્રી એવમ આચાર્યશ્રી પરિવારના સાનિધ્યમાં પુષ્ટિસંસ્કાર પાઠશા...
16/09/2025

રાજકોટ શહેરમાં ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી, શ્રીપુણ્યશ્લોકબાવાશ્રી એવમ આચાર્યશ્રી પરિવારના સાનિધ્યમાં પુષ્ટિસંસ્કાર પાઠશાલા - રાજકોટ વાર્ષિક ઉત્સવનું આયોજન તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ પુષ્ટિસંસ્કાર પાઠશાલાની વિવિધ શાખાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની ખુબ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને ઉપસ્થિત વૈષ્ણવોએ આપશ્રીના વચનામૃતનું રસપાન કર્યું.

પુષ્ટિસંસ્કાર પાઠશાળા વાર્ષિક ઉત્સવ - 2025 રાજકોટસર્વે વૈષ્ણવોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ.તારીખ : 14 સપ્ટેમ્બર 20...
07/09/2025

પુષ્ટિસંસ્કાર પાઠશાળા વાર્ષિક ઉત્સવ - 2025 રાજકોટ

સર્વે વૈષ્ણવોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ.

તારીખ : 14 સપ્ટેમ્બર 2025, રવિવાર.
સમય : રાત્રે 08:30 કલાકે
સ્થળ : હેમુ ગઢવી ઓડિટોરિયમ, રામકૃષ્ણ નગર, ટાગોર રોડ, રાજકોટ.

Address

Pushtisanskar Sansthan, Moti Haveli
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Pushtisanskar Pathshala Rajkot Branch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share