Pushtisanskar Pathshala Junagadh Branch

Pushtisanskar Pathshala Junagadh Branch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pushtisanskar Pathshala Junagadh Branch, Cultural Center, Pushtisanskar Sansthan, Motihaveli, Junagadh.

ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી (મોટી હવેલી - જૂનાગઢ) દ્વારા બાળકોમાં ધર્મશાસ્ત્રજ્ઞાન તેમજ ધર્મસંસ્કારોના સિંચન માટે પુષ્ટિસંસ્કાર પાઠશાલાની સ્થાપના કરવામાં આવી છે.

10/10/2025

શ્રીપુણ્યશ્લોકબાવાશ્રીના સાન્નિધ્યમાં પુષ્ટિસંસ્કાર પાઠશાલા (મોટી હવેલી - જુનાગઢ શાખા)નો રસોત્સવ







જૂનાગઢ મોટી હવેલી પાઠશાળા ના બાળકો નો બેઠકજી પ્રવાસ - માધવપુર અને વેરાવળ - ( 10-08-2025 )
13/08/2025

જૂનાગઢ મોટી હવેલી પાઠશાળા ના બાળકો નો બેઠકજી પ્રવાસ - માધવપુર અને વેરાવળ - ( 10-08-2025 )






શ્રીવલ્લભભાચાર્ય ગુરૂકુલ ચોકી ખાતે  "ઈસરો" ના ત્રી દિવસીય પ્રદર્શન ની મુલાકાતે પુષ્ટિસંસ્કાર પાઠશાળા જુનાગઢ મોટી હવેલી ન...
29/07/2025

શ્રીવલ્લભભાચાર્ય ગુરૂકુલ ચોકી ખાતે "ઈસરો" ના ત્રી દિવસીય પ્રદર્શન ની મુલાકાતે પુષ્ટિસંસ્કાર પાઠશાળા જુનાગઢ મોટી હવેલી ના વૈષ્ણવ બાલ તથા શિક્ષકો.












વ્રજવલ્લભબાવાશ્રી દ્વારા તારીખ ૧૩-૦૭-૨૦૨૫ ને રવિવારે પુષ્ટિસંસ્કાર પાઠશાલા (મોટી હવેલી - જૂનાગઢ શાખા) ના બાળકોને ઈનામ વિ...
17/07/2025

વ્રજવલ્લભબાવાશ્રી દ્વારા તારીખ ૧૩-૦૭-૨૦૨૫ ને રવિવારે પુષ્ટિસંસ્કાર પાઠશાલા (મોટી હવેલી - જૂનાગઢ શાખા) ના બાળકોને ઈનામ વિતરણ એવમ આશીર્વચનનો ક્રમ થયો હતો.
-
-
-
-

Pushti Sanskar

તારીખ 23-06-2024 ને રવિવારે જૂનાગઢ શ્રીમહાપ્રભુજીના બેઠકજી એ પુષ્ટિસંસ્કાર પાઠશાલા જૂનાગઢની* મોટી હવેલી શાખા * જોષીપરા શ...
08/07/2024

તારીખ 23-06-2024 ને રવિવારે જૂનાગઢ શ્રીમહાપ્રભુજીના બેઠકજી એ પુષ્ટિસંસ્કાર પાઠશાલા જૂનાગઢની
* મોટી હવેલી શાખા
* જોષીપરા શાખા ( શાનતેશ્વર રોડ શાખા, ક્યાડાવાડી રોડ શાખા, ખાલીલપુર રોડ શાખા)
* ટીમ્બાવાડી શાખાના બાળકોનો પ્રવાસ યોજાયો હતો. જ્યાં બાળકો ને અપ્રસ કઈ રીતે કરવી, શ્રીમહાપ્રભુજીના બેઠકજી એ કઈ રીતે ઝારી ચરણસ્પર્શ કરવા વગેરે શીખવવામાં આવ્યું. ત્યાં મહાપ્રભુજી સન્મુખ પાઠ અને ધોળ પદનું ગાન કરાવવામાં આવ્યું ત્યાર બાદ બધા બાળકો અને શિક્ષકો એ રાસ અને મહાપ્રસાદનો આનંદ માણ્યો.

શ્રીમહાપ્રભુજી પ્રકાત્યોત્સવના ઉપલક્ષમાં તારીખ ૦૫/૦૫/૨૦૨૪ ને રવિવારે આચાર્ય શ્રીપરિવાર મોટી હવેલી જુનાગઢના સાન્નિધ્યમાં ...
09/05/2024

શ્રીમહાપ્રભુજી પ્રકાત્યોત્સવના ઉપલક્ષમાં તારીખ ૦૫/૦૫/૨૦૨૪ ને રવિવારે આચાર્ય શ્રીપરિવાર મોટી હવેલી જુનાગઢના સાન્નિધ્યમાં પુષ્ટિસંસ્કાર પાઠશાલા મોટી હવેલી શાખા તેમજ ટીંબાવાડી - જુનાગઢ શાખાના બાળકો દ્વારા વક્તવ્ય તથા નૃત્યની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી અને બધા બાળકો ને શ્રીવ્રજવલ્લભબાવાશ્રી દ્વારા પ્રોત્સાહન ભેટ આપવામાં આવી











Address

Pushtisanskar Sansthan, Motihaveli
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Pushtisanskar Pathshala Junagadh Branch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Pushtisanskar Pathshala Junagadh Branch:

Share