21/03/2026
🔥 સમર કેમ્પ ૨૦૨૬ 🔥 – આ ઉનાળામાં તમારા બાળકો માટે અદભૂત તક! ☀️
શું તમારા બાળકો વેકેશનમાં કંઈક નવું અને સર્જનાત્મક શીખવા માંગે છે? તો અમારો ખાસ સમર કેમ્પ તેમને માટે જ છે! 😍
અમે લઈને આવ્યા છીએ બાળકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ:
💃 નૃત્ય
🎨 ચિત્રકામ અને પેઇન્ટિંગ
🖌️ મેહંદી અને કેલિગ્રાફી
✍️ હસ્તાક્ષર સુધારણા અને કર્સિવ રાઇટિંગ
✅ ફી: માત્ર ₹૧૫૦૦ (૧૫ દિવસ માટે)
✅ તારીખ: એપ્રિલ ૧, ૨૦૨૬ થી શરૂ
✅ સમય: સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬
📍 સરનામું: ૧લો માળ, કિંગ્સ શ્રીજી પ્લાઝા, વેરાવળ મર્કન્ટાઈલ બેંકની પાછળ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ.
✨ સીમિત સીટો ઉપલબ્ધ છે! ✨
તરત જ રજીસ્ટર કરવા માટે સંપર્ક કરો:
📞 ૮૧૨૮૧૬૦૦૪૫ (shyam_garbajunagadh) ArtAndCrafts Calligraphy HandwritingImprovement CreativeKids SummerVacationJunagadh JunagadhEvents JunagadhCity LearnAndGrow SummerVibes KidsCamp ShyamGarba ZanzardaRoadJunagadh ParentsOfJunagadh GujaratiKids SkillDevelopment