Namaste Junagadh

Namaste Junagadh એક એવી ધરા કે જ્યાં સાધુ-સંતો, મહાન પ્રચલિત વ્યક્તિઓ અને સિંહો નો સંગાથ વસે છે જે કહે છે
(1)

17/05/2026

આવીજ જૂનાગઢ ની તમામ ન્યૂઝ, અપડેટ્સ અને અન્ય અવનવી માહિતી માટે ફોલો કરો,
તમારા પોતાના જ પેજ ને❤️🙏

તમારા Business કે કોઈ અન્ય Ad Promotions ને નમસ્તે જૂનાગઢ પેજ પર મૂકવા માટે Whatsapp કરો 👇🏻
+91 9054787027


17/05/2026

✨ હવે જુનાગઢમાં ઘર સાફ-સફાઈનું Tension ભૂલી જજો 😍🧼

કારણકે S.K Home Cleaning Service વાળા તમારા બજેટમાં જ તમારું ઘર બનાવી દેશે એકદમ ચકાચક ✨🏠

🏡 ઘર હોય🏢 Office હોય🏬 Flat હોય🏘️ કે પછી Bungalow…બધું જ થશે Deep Clean 😍

✅ Room✅ Hall✅ Dining Area✅ બારી-બારણાં✅ Kitchen✅ Toilet & Bathroom

એક એક ખૂણો કરશે Professional Cleaning 💯✨

👨‍🔧 અનુભવી અને Professional Staff સાથે💰 Budget Friendly Price માં મળશે Best Cleaning Service

📞 તો વિચારશો નહીં…હમણાં જ નીચેના નંબર પર Call કરો અને થોડા જ સમયમાં S.K Cleaning Service ની ટીમ હાજર હશે તમારા ઘરે 🚀🧼

✨ Let’s Clean with S.K Home Cleaning Service ✨

📲 +91 97527 17431

17/05/2026

⛽ જૂનાગઢમાં ફરી એક વાર પેટ્રોલપંપ પર લાંબી લાઈનો‼️😳

શહેરના અનેક પેટ્રોલપંપ પર વાહનોની ભીડ જામતા લોકોમાં ચર્ચાનો માહોલ 🤔

કારણ શું હોઈ શકે?
📌 રવિવારની ભારે ભીડ?
કે પછી
📌 પેટ્રોલની અછત હોવાની અફવાઓ? ⛽⚠️

તમને શું લાગે છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો 👇🗣️

17/05/2026

🚨 જૂનાગઢનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બહાઉદ્દીન કોલેજ રોડ પાસે મેઈન રોડ પર દારૂનું ક્વાટર જોવા મળ્યું 👀🍾

શું આ હવે સામાન્ય બાબત બની ગઈ છે? 🤔
શહેરના મુખ્ય રસ્તા પર આવી વસ્તુઓ જોવા મળવી કેટલી યોગ્ય છે?

🗣️ તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો…

16/05/2026

🔥 JUNAGADH ni most viral End Of Season Sale finally LIVE at Urban Chhori Junagadh😍🛍️

Branded outfits ni literally dhamakedar range 😱💃₹199 😳₹299 🤩₹399 🔥₹499 💥…ane aavi rite premium collection ₹1499 sudhi 😍

✨ BIBA✨ W for Woman✨ Aurelia✨ Libas✨ House of Pataudi✨ Juniper

Aa badha premium brands na outfits have mali rahya chhe unbelievable prices ma 😍

💬 “Jya brands ₹1499 thi potani range start karti hoy… tya Urban Chhori potani highest range aape chhe!” 😱

👗 Stylish💯 Branded✨ Unique Pieces❌ No Repeat❌ No Same Color❌ No Same Size

Etle tamaro look rehse totally unique 💃❤️

⚠️ Pan haan… jaldi visit karjo!Kem ke aa stock sale start thay ena 1-2 divas maaj almost khatam thai jay chhe 😳🏃‍♀️

🛒 Shopping karta karta tame thaki jaso… pan tamaru wallet nahi 😅💸

📍 Urban Chhori, Sopan Pride Complex, Above Blinkit,Chobari Road, Junagadh

📌 Video save kari lo ane tamari shopping partner ne share kari


15/05/2026

🚨 “દુષ્કર્મ કે હની-ટ્રેપ?” જૂનાગઢમાં વકીલ અને યુવતી વચ્ચે ફરિયાદોથી ચકચાર

જૂનાગઢમાં એક હાઈપ્રોફાઈલ કાનૂની વિવાદે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.
એક તરફ યુવતીએ વકીલ સામે દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે, જ્યારે બીજી તરફ વકીલે યુવતી સામે હની-ટ્રેપ અને બ્લેકમેઇલિંગના આક્ષેપો સાથે વળતી ફરિયાદ કરી છે.

ફરિયાદ મુજબ 28 વર્ષીય યુવતી કોર્ટ કેસમાં મદદ માટે વકીલ ભરતભાઈ ચાવડાના સંપર્કમાં આવી હતી. આરોપ છે કે મદદના બહાને વકીલે યુવતીને અલગ-અલગ સ્થળે બોલાવી ધમકી આપી અને અવારનવાર દુ-ષ્કર્મ આચર્યું.

બીજી તરફ વકીલનો દાવો છે કે યુવતી દ્વારા પૈસાની માંગણી કરવામાં આવતી હતી અને ₹5 લાખ નહીં આપે તો ખોટા બ-ળાત્કા-ર કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી.

જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ અને જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ બંને ફરિયાદોની તપાસ કરી રહી છે.

પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલો હાલમાં શહેરના કાનૂની વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આવીજ જૂનાગઢ ની તમામ ન્યૂઝ, અપડેટ્સ અને અન્ય અવનવી માહિતી માટે ફોલો કરો,
તમારા પોતાના જ પેજ ને❤️🙏

તમારા Business કે કોઈ અન્ય Ad Promotions ને નમસ્તે જૂનાગઢ પેજ પર મૂકવા માટે Whatsapp કરો 👇🏻
+91 9054787027

15/05/2026

🚨 જૂનાગઢની KJ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ 80 વર્ષીય વૃદ્ધ દર્દીને ઓપરેશનના નામે છેલ્લા ઘણા દિવસોથી રાહ જોવડાવવામાં આવી રહી હોવાના આરોપ લાગ્યા છે.

પરિવારજનોના જણાવ્યા અનુસાર સમયસર સારવાર અને ઓપરેશન પ્રક્રિયા ન થતાં તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે હોસ્પિટલ તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 🏥

📍 KJ હોસ્પિટલ, જૂનાગઢ

⚠️ Social media માં આ મુદ્દો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો આ આક્ષેપોને સાચા ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ હોસ્પિટલને બદનામ કરવાની કોશિશ હોઈ શકે છે. તમારો કોઈ અનુભવ અથવા અભિપ્રાય હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો.

15/05/2026

જૂનાગઢ શહેરના સક્કરબાગ વિસ્તારમાં HDFC બેંક વાળી ગલીમાં આવેલા ‘સદ્દગુરૂ એન્ટરપ્રાઇઝ’ નામના બંધ ગોડાઉનમાં ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો 😨

રાત્રે અંદાજે 23:52 વાગ્યે આગની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી 🚒

ગોડાઉનમાં ભારે ધુમાડાના ગોટા અને આગની તીવ્રતા હોવાના કારણે ફાયર ફાઇટરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અંદાજે 30 મિનિટ સુધી એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરી ધુમાડો બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ સતત કલાકોની જહેમત બાદ અંદાજે 50,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો 💦🔥

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી 🙏
ફાયર વિભાગના તમામ કર્મચારીઓ અને સાધન-સામગ્રી પણ સલામત હોવાનું જાણવા મળ્યું છે.

📍 સ્થળ: સક્કરબાગ વિસ્તાર, જૂનાગઢ
🔎 આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

13/05/2026

✨ Junagadh ni ladies ma aa shop ni dhoom machi g*i chhe… 😍🛍️

👗 Prakruti Designer — atyare shopping lovers nu favourite destination bani gayu chhe!Junagadh ane aaspas na city mathi ladies khas ahi shopping karva avi rahi chhe… 🔥

💥 Aamni 2 viral ranges to market ma literally trend kari rahi chhe…

💫 ₹749 RangeBazar ma ₹2000 sudhi malti Premium Cotton Pair 👗Ahi madi rahi chhe matr ₹749 ma 😱

✨ ₹1099 RangeHeavy Designer Pair jeni actual price ₹3000 sudhi hoy 💃Ahi madi rahi chhe matr ₹1099 ma 🤩

✔️ Trending Designs✔️ Premium Quality✔️ Comfortable Fabric✔️ Stylish Collection

🎉 Chali rahi chhe SUMMER SPECIAL SALE ☀️Jema mali rahyo chhe Up To 50% OFF 🛍️🔥

📌 Video SAVE kari lo ane tamari besties sathe SHARE kari do 💕Ane pucho — “Kyare javanu chhe shopping karva?” 😍

⚠️ Offer limited time mate j chhe…Stock out thai jay e pela ek vaar visit to bane j chhe 👀

📍 Prakruti DesignerShop No. 1-2, Amba Arcade,Near Jeneli Shopping Center,M.G. Road, Junagadh - 362001

📞 +91 75750 06396

જૂનાગઢના ગિરિરાજ ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વૃદ્ધ મહિલાની હત્યાનો બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.પ્રાથમિક મા...
13/05/2026

જૂનાગઢના ગિરિરાજ ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વૃદ્ધ મહિલાની હત્યાનો બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, સુનિતાબેન રાયજા (ઉં. 65) ની અજાણ્યા શખ્સોએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. 🚨

📍 ગિરિરાજ ત્રિકૂટ સોસાયટી, જૂનાગઢ

આવીજ જૂનાગઢ ની તમામ ન્યૂઝ, અપડેટ્સ અને અન્ય અવનવી માહિતી માટે ફોલો કરો,
તમારા પોતાના જ પેજ ને❤️🙏

તમારા Business કે કોઈ અન્ય Ad Promotions ને નમસ્તે જૂનાગઢ પેજ પર મૂકવા માટે Whatsapp કરો 👇🏻
+91 9054787027

12/05/2026

Trying everything to call the waiter… and still no response? 😅

Just press a button. 🔔

With Petpooja’s Waiter Calling Device, your customers don’t have to try so hard.

Faster service. Better experience.

To Inquire for the device, please call on below👇🏻
+91 6358 568 067

Address

Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Namaste Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Namaste Junagadh:

Share