Jamnagar Seher Me

Jamnagar Seher Me Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jamnagar Seher Me, Arts and entertainment, Jamnagar.

21/04/2020
મહાવીર વિક્રમ બજરંગી ।કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥આપસૌ ને હનુમાન જયંતિ ની હાર્દિક શુભકામના.
31/03/2018

મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
આપસૌ ને હનુમાન જયંતિ ની હાર્દિક શુભકામના.

.જળ એજ જીવન છે! Share કરો! ાંજ     ાંજ
30/03/2018

.
જળ એજ જીવન છે! Share કરો!
ાંજ

ાંજ

May your faith in the God bring Peace to your Heart this Good Friday and Always. Have a Blessed Good Friday!Picture Cred...
30/03/2018

May your faith in the God bring Peace to your Heart this Good Friday and Always.
Have a Blessed Good Friday!
Picture Credits: Max Sheikh

Let's pray for Peace and Harmony for all living beings on Earth on this auspicious day.Happy Mahavir Jayanti!           ...
29/03/2018

Let's pray for Peace and Harmony for all living beings on Earth on this auspicious day.
Happy Mahavir Jayanti!

.સમઝદાર ને ઇસારો જ કાફી છે!😉Coming soon ાંજ
26/03/2018

.
સમઝદાર ને ઇસારો જ કાફી છે!😉
Coming soon
ાંજ

Ram Navmi encourages equality and universal brotherhood. Happy Ram Navmi!
25/03/2018

Ram Navmi encourages equality and universal brotherhood.
Happy Ram Navmi!


જામનગર િજલ્લા સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 12ના ટ્રસ્ટના ત્રણ પૂર્ણ થયા હતા તેમજ ચેાથા વર્ષમાં પ્ર...
12/03/2018

જામનગર િજલ્લા સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 12ના ટ્રસ્ટના ત્રણ પૂર્ણ થયા હતા તેમજ ચેાથા વર્ષમાં પ્રવેશ નિમિતે જામનગર િજલ્લા નવાગામ ઘેડ મહાકાલી માતાજીના મંદિરે સર્વે સમાજના છાત્રો માટે તા. 12થી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે તેેને અનુલક્ષીને વિદ્યાર્થીઅોને પ્રોત્સાહિત કરવા માટે તા. 10ના હનુમાન ચોક કાેળી સમાજના પંચની દેવી મહાકાલી માતાજીના મંદિરે પરીક્ષામાં ઉપયોગી સાધન સામગ્રીની કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યંુ હતું તેમ સુભાષભાઇ બી. ગુજરાતી દ્વારા જણાવાયું છે.

જામનગરમાં રવિવારે વહેલી સવારે રાજમાર્ગો પર દિવસ જેવી ચહલ-પહલ જોવા મળી હતી. ફીઝીકલ એજયુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા અને સદભા...
06/03/2018

જામનગરમાં રવિવારે વહેલી સવારે રાજમાર્ગો પર દિવસ જેવી ચહલ-પહલ જોવા મળી હતી. ફીઝીકલ એજયુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા અને સદભાવના ગ્રુપ દ્રારા કલીન એન્ડ ગ્રીન સીટીના હેતુથી યોજાયેલી હાફ મેરેથોનમાં જામનગરવાસીઓ જોશ અને જુસ્સાભેર દોડયા હતાં..ફન રનમાં લોકોએ સૌથી વધુ મોજ માણી હતી. કિલન એન્ડ ગ્રીન જામનગર થીમ પર આયોજીત હાફ મેરેથોનમાં 12000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.

Address

Jamnagar

Telephone

7284225637

Website

Alerts

Be the first to know and let us send you an email when Jamnagar Seher Me posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share