10/08/2026
🩸 રક્તદાન મહાદાન 🩸
તમારા દ્વારા કરવામાં આવેલું એક રક્તદાન
કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ માટે જીવનદાન બની શકે છે. ❤️
🩸 એક યુનિટ રક્ત
🙏 કોઈના જીવનમાં નવી આશા
ચાલો, માનવતાની આ સેવા સાથે જોડાઈએ અને વધુમાં વધુ રક્તદાન કરીએ.
“રક્તદાન કરો, જીવન બચાવો.” ❤️🩸
🤝 આજે તમારું એક નાનું યોગદાન,
કોઈના પરિવાર માટે મોટી ખુશી બની શકે છે.
📍 સ્થળ: લોહાણા મહાજન વાડી, હળવદ
📅 તારીખ: 9 ઓગસ્ટ, 2026
DrChatur CharmariBecharbhai Rajput