Shree Krishna Gaushala

Shree Krishna Gaushala Care about cows

Shree Krishna Gaushala
27/08/2022

Shree Krishna Gaushala

With the blessings, love and co-operation of the divine God and you, we here at Shree Krishna Gaushala – Ghoghavadar have been working since last 5 years. Since then we are serving helpless, shelterless, ill as well as handicapped cows. Our organisation has done and promoted many activities for Co...

MEMBERS OF SHREE KRISHNA GAUSHALA – GHOGHAVADAR
24/11/2020

MEMBERS OF SHREE KRISHNA GAUSHALA – GHOGHAVADAR

Shree Krishna Gaushala – Ghoghavadar’s Official Website
24/11/2020

Shree Krishna Gaushala – Ghoghavadar’s Official Website

*પહેલા આવતી જયારે 'મકર સંક્રાંત,* ♦*મોટી બેનને 'ખિસડો' દેવા જતાં,* 👩🏻*હું ને મારો ભાઈ ટાબરિયા હતાં,* 👨‍👦*માં નો પાલવ ઝાલ...
14/01/2020

*પહેલા આવતી જયારે 'મકર સંક્રાંત,* ♦
*મોટી બેનને 'ખિસડો' દેવા જતાં,* 👩🏻
*હું ને મારો ભાઈ ટાબરિયા હતાં,* 👨‍👦
*માં નો પાલવ ઝાલી બજારે જતાં,* 👩‍👦
*માર્કેટથી ફળોને ઢગલાબંધ લાવતા,* 🍎🍌🍉🍇🍓
*ભાયખલ્લામાં શેરડી શોધવા જતા,* 🎋🎋
*ત્યાં મળતા મોટી ઝાડી શેરડીના સાંઠા,* ♈♊
*હરખભેર ખભે ઊપાડી લેતાં,* 👨‍🌾🎒
*શાકભાજીમા રિંગણા,પાપડી લેતાં,* 🍆
*બોર, હરબોરા,ગાજર પણ લેતા,* 🍒🌿🥕
*ઘઉં પણ મોંઘા ભાવના લેતા,* 👌✌
*રાશન ના મળતા તે ન આપતા,* 🙅‍♂
*માં ને બે ભાઈ 'ખિસડો' દેવા જતાં,* 👩‍👦‍👦
*ત્યારે બેન રાંધણિયામાં કામ કરતાં,* 👧
*સાસુ કહેતા,ટિ..ડે..ય. .તારો 'ખિસડો ' આવ્યો,* 👵
*છેડે હાથ લૂછતા, બેન મલકાતા આવતા,* 💁‍♀🥻
*પણ, તેની આંખોમાં ઝળઝળીયા રહેતા,* 👀
*ખુશી અને વેદના ચહેરા પર છલકાતાં,* 😊😞
*હવે કયા એ 'ખિસડો'અને સંક્રાંત,* 🍒🎋🌿🥕🍓🍆🍇🍉🍌🍎
*હવે છે સો, બસ્સોને પાંચસોની નોટ,* 💵💶💴
*આવી ગઈ છે લાગણી અને સબંધોમાં ઓટ......

31/08/2019
Over Gaushala ..... 😍
27/05/2017

Over Gaushala ..... 😍

02/09/2016

Address

Ghoghavadar
Gondal
360311

Alerts

Be the first to know and let us send you an email when Shree Krishna Gaushala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Shree Krishna Gaushala:

Share