Tarana Club Gondal

Tarana Club Gondal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tarana Club Gondal, Live Music Venue, Gondal.

17/04/2026
First Time in Gondal
12/03/2026

First Time in Gondal

23/12/2025
તરાના ક્લબ દ્વારા ખૂબ જ સરસ અને કોમેડી નાટક જેઠાલાલ ને જેકપોટ લાગ્યો એ ભગવતસિંહજી ટાઉનહોલ ગોંડલ ખાતે યોજાઈ ગયું ખાસ આ ના...
23/12/2025

તરાના ક્લબ દ્વારા ખૂબ જ સરસ અને કોમેડી નાટક જેઠાલાલ ને જેકપોટ લાગ્યો એ ભગવતસિંહજી ટાઉનહોલ ગોંડલ ખાતે યોજાઈ ગયું ખાસ આ નાટક માટે પ્રફુલભાઈ ટોડીયા એમની પહેલ એમના માટે ખાસ તરાના ક્લબ આભારી છે એમને પોતાના દીકરા લેરીસ ના લગ્ન થયા એ નિમિત્તે આ નાટક માટે તરાના કલબને સહયોગ આપ્યો. સંગીત સાહિત્ય અને તરાના ક્લબની દરેક રચનાત્મક પ્રવૃત્તિમાં એમનો સાથ સહકાર મળતો રહેશે એવી એમને ખાતરી આપી
આ સિવાય વર્ષ દરમિયાન જેમનો સહયોગ પ્રાપ્ત થાય છે તે AKP જ્વેલર્સ ગિરિરાજ જ્વેલર્સ હિત ઇન્વેસ્ટમેન્ટ યુરાટોમ સોલાર ઠાકરસી ચા તથા સુરેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ એના પણ આભારી છીએ
સાથે તરાના ક્લબના દરેક મેમ્બર કે જેનો સાથ અને સહકાર છે એટલે અમે સારી પ્રવૃત્તિ કરી શકીએ છીએ...jjc ગોંડલ એમના પણ સભ્યો હંમેશા અમારા કાર્યક્રમમાં આવીને સાથ સહકાર આપે છે..

Address

Gondal
360311

Telephone

+918866728706

Website

Alerts

Be the first to know and let us send you an email when Tarana Club Gondal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Tarana Club Gondal:

Share