Shree Manoranjan Musical Studio

Shree Manoranjan Musical Studio Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Manoranjan Musical Studio, Arts and entertainment, FF/124-Sunrise Arcked, Kudasan, Gandhinagar.

Music Lovers Club
Karaok Club
Orchestra club
Yoga Club
Birthday Party
Kitty Party
Get to Gether
Business Meeting
Ring Ceremony
Pree Marriage Ceremony
Sangit Sandhya
Raas Garba
Rehersal
Audition

16/08/2026
09/08/2026

Geet Gaata Chal

⚜️"Geet Gaata Chal"⚜️(The Karaoke🎤Singer Club) ______________________વ્હાલા સિંગર મિત્રો,આપણા અમદાવાદ અને ગાંધીનગરના સિં...
09/08/2026

⚜️"Geet Gaata Chal"⚜️
(The Karaoke🎤Singer Club)
______________________
વ્હાલા સિંગર મિત્રો,
આપણા અમદાવાદ અને ગાંધીનગરના સિંગરોનું માન રાખીને આપણા સ્ટુડિયોમાં મનપસંદ ગીતોની પ્રેક્ટિસ કરવા માટે નવીન કલબ દ્રારા એક માસિક પેકેજ પ્રેક્ટિસ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
______________________
♟️પ્રથમ બેઠક: *૧૦મી ઓગસ્ટ, ૨૦૨૬(સોમવાર)*
⏰સમય: *દર સોમવારે સાંજે ૭-૪૫ કલાકે*
🤝કુલ માસિક બેઠક: *૪-(ચાર) બેઠક*
______________________
*🎬માસિક પેકેજ પ્રેક્ટિસ યોજના:-*
💰*₹૦,૩૦૦/-* કુલ (૦૩)ત્રણ ગીત
💰*₹૦,૪૦૦/-* કુલ (૦૫)પાંચ ગીત
💰*₹૦,૭૦૦/-* કુલ (૧૦)દસ ગીત
💰*₹૦,૯૦૦/-* કુલ (૧૫)પંદર ગીત
💰*₹૧,૧૦૦/-* કુલ (૨૦)વીસ ગીત
💰*₹૧,૫૦૦/-* કુલ (૩૦)ત્રીસ ગીત
💰*₹૨,૧૦૦/-* કુલ (૫૦)પચાસ ગીત
💰*₹૩,૫૦૦/-* કુલ (૧૦૦)સો ગીત
______________________
*✒️નીતિ-નિયમો:-*
1. આ માસિક પેકેજ પ્રેક્ટિસ યોજનાનો મુખ્ય ધ્યેય અનુભવી/બિન-અનુભવી સિંગર કલાકારોને મનપસંદ ગીતો ગાવા માટે સ્ટેજ/પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે.
2. આ માસિક પેકેજ પ્રેક્ટિસ યોજનાની સમય મર્યાદા માત્ર ઓગસ્ટ મહિના પૂરતી જ રહેશે.
3. પ્રથમ બેઠકનું આયોજન *તા. ૧૦મી ઓગસ્ટ, ૨૦૨૬ (સોમવાર)* નાં રોજ સાજે ૭-૪૫ કલાકેથી ગણવામાં આવશે.
4. આ માસિક પેકેજ પ્રેક્ટિસ યોજનામાં દરેક બેઠકનું આયોજન અઠવાડિયાનાં માત્ર (૧)એક દિવસ *{સોમવાર}* એમ મહિનાની કુલ ૪-(ચાર) બેઠકોનું આયોજન સ્ટુડિયો ખાતે સાંજે ૭-૪૫ વાગે દર સોમવારે કરવામાં આવશે.
5. આ માસિક પેકેજ પ્રેક્ટિસ યોજનામાં પેકેજ મુજબનાં ગીતોની સંખ્યા આખા મહિના દરમિયાન કોઈ એક સોમવારનાં દિવસે કે આખા મહિનામાં નક્કી કરેલ *૪-(ચાર)* સોમવારનાં દિવસોએ નિયત સમય મર્યાદામાં પુરા કરવાનાં રહેશે.
6. આ માસિક પેકેજ પ્રેક્ટિસ યોજનામાં દરેક ગીતોની પ્રેક્ટિસ કરાઓકે ટ્રેક દ્વારા જ કરવામાં આવશે તેમજ દરેક ગીતોની સમય મર્યાદા વધુમાં વધુ ૫.૩૦ મિનિટની રહેશે.
7. આ માસિક પેકેજ પ્રેક્ટિસ યોજનાની દરેક બેઠક વધુમાં વધુ કુલ ૨૬ ગીતો આવરી લેવામાં આવશે.
8. આ માસિક પેકેજ પ્રેક્ટિસ યોજનાની રકમ એડવાન્સ ભરવાની રહેશે. જે રકમ નોન-રીફંડેબલ રહેશે, તેમજ આ રકમ કોઈ બીજી વ્યક્તિને નામે ટ્રાન્સફર થશે નહી.
9. આ માસિક પેકેજ પ્રેક્ટિસ યોજનામાં ભાગ લેનાર દરેક સિંગરે પોતાના ગીતોની વીડિયોગ્રાફી જાતેજ પોતાના મોબાઇલમાં કરવાની રહેશે, તેમજ ક્લબ દ્વારા કોઈ પણ વીડિયો રેકોર્ડિંગ કરી આપવામાં આવશે નહીં.
10. આ માસિક પેકેજ પ્રેક્ટિસ યોજનામાં ભાગ લેનાર દરેક સભ્યએ દરેક બેઠક વખતે સમયસર હાજર રહેવાનું રહેશે.
11. આ માસિક પેકેજ પ્રેક્ટિસ યોજનામાં ગેરહાજર રહેનાર સિંગરની કોઈપણ પ્રકારની ફરીયાદ સાંભળવામાં આવશે નહી.
______________________
*♟️બેઠકનું સ્થળ:-*
🔱શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડીયો
📌સનરાઈઝ આર્કેડ, કુડાસણ, ગાંધીનગર.
📞8849454405
______________________
☝🏿આપના મનપસંદ ગીતોની પ્રેક્ટિસ કરવા માટે આજે જ સંપર્ક કરો.

26/07/2026

જાને કહા ગયે વો દિન

Ek Raat Mein Do Do Chand Khile Cover by Ashok Thakor with Varsha Kulkarni
05/04/2026

Ek Raat Mein Do Do Chand Khile Cover by Ashok Thakor with Varsha Kulkarni

Laut Ke Aaja Mere Meet(A Musical Tribute to Unforgettable Golden Voice of Mukesh)____________________________________________🎬3rd Karaoke Stage Program-(8th...

Address

FF/124-Sunrise Arcked, Kudasan
Gandhinagar
382421

Opening Hours

Monday 10am - 10pm
Tuesday 10am - 10pm
Wednesday 10am - 10pm
Thursday 10am - 10pm
Friday 10am - 10pm
Saturday 10am - 7pm
7pm - 10pm
Sunday 10am - 10pm

Telephone

+918849454405

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Manoranjan Musical Studio posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Shree Manoranjan Musical Studio:

Shortcuts

Share