Hansraj Gajera

Hansraj Gajera Ex CHM-Gujarat State Commission for Unreserved Classes,
BOM at RNSB,
Sec. of LUB- Guj,
Tru. KDM Trust

05/11/2024
ભાવનગર, તારીખ 13.10.2024, ભાવનગર,  રાજકોટ નાગરિક સહકારી બેન્ક, સ્થાપ્ના દિન ઉજવણી, ગ્રાહક મિલન.
15/10/2024

ભાવનગર, તારીખ 13.10.2024, ભાવનગર, રાજકોટ નાગરિક સહકારી બેન્ક, સ્થાપ્ના દિન ઉજવણી, ગ્રાહક મિલન.

Sidbi MSME conclave with association Economic Times...
22/02/2024

Sidbi MSME conclave with association Economic Times...

તા.૧૫/૧૨/૨૦૨૨, ગુરુવારનાં રોજ રાજકોટ એન્જિનિયરિંગ એસો. હોલ, ભક્તિનગર GIDC, રાજકોટ મુકામે યોજાનાર ડિફેન્સ સેમિનારમાં હાજર...
12/12/2022

તા.૧૫/૧૨/૨૦૨૨, ગુરુવારનાં રોજ રાજકોટ એન્જિનિયરિંગ એસો. હોલ, ભક્તિનગર GIDC, રાજકોટ મુકામે યોજાનાર ડિફેન્સ સેમિનારમાં હાજરી આપવા આપ સૌ ઉદ્યોગ પ્રેમી મિત્રોને હાર્દિક નિમંત્રણ છે.

આ સેમિનારમાં ભાગ લેવા માટે નીચેની લીંક પર રજીસ્ટ્રેશન કરો.

https://forms.gle/Gt41EEWFNKcKrQSA8

તા. ૧૦/૧૨/૨૨નાં રોજ રાજકોટ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન - રાજકોટનાં ૭૫માં વર્ષ નિમિત્તે આયોજિત અમૃત સાગર સાંસ્કૃતિક...
11/12/2022

તા. ૧૦/૧૨/૨૨નાં રોજ રાજકોટ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન - રાજકોટનાં ૭૫માં વર્ષ નિમિત્તે આયોજિત અમૃત સાગર સાંસ્કૃતિક પ્રદર્શનના ઉદ્દઘાટનમાં હાજરી આપેલ. આ પ્રદર્શન નું શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીજીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન દર્શન, ત્રણ ઓડિટોરિયમમાં હૃદયદ્રાવક ટેલીફિલ્મ, હિમાલય પ્રવેશદ્વાર, ઇલ્યુઝન ગ્લો ગાર્ડન વગેરે સહિતના આકર્ષણ ઊભા કરાયા છે. જેમાંથી મને રાજકોટના અન્ય મહાનુભાવો સાથે ઉદ્દઘાટન કરવાનો અવિસ્મરણીય લાભ મળેલ જેનો હું આભારી છું. 🎉💐✨🙏

તા. ૦૯/૧૨/૨૨નાં રોજ જામનગર મુકામે " શ્રી લેઉવા પટેલ સમનવય ટ્રસ્ટ - જામનગર "દ્વારા આયોજિત ૧૮માં અને ૧૯માં સમૂહ લગ્નોત્સવ ...
10/12/2022

તા. ૦૯/૧૨/૨૨નાં રોજ જામનગર મુકામે " શ્રી લેઉવા પટેલ સમનવય ટ્રસ્ટ - જામનગર "દ્વારા આયોજિત ૧૮માં અને ૧૯માં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં હાજરી આપેલ. આ સમારોહમાં મારી સાથે શ્રી ગણેશભાઈ, શ્રી અમૃતભાઈ તથા શ્રી દિનેશભાઈ એ રાજકોટથી હાજરી આપેલ.
શ્રી લેઉવા પટેલ સમનવય ટ્રસ્ટ - જામનગરનું આ કાર્ય ખરેખર સરાહનીય અને ઉત્કૃષ્ટ છે. આ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વારંવાર સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે.

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Hansraj Gajera posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Hansraj Gajera:

Share

Category