Shivranjani - Gandhinagar

Shivranjani - Gandhinagar Shivranjani was established in 1972 (As the first cultural institution of the new capital of Gujarat SHIVRANJANI, Gandhinagar. to encourage the young generation.

Shivranjani was established in 1972 (As first cultural institution of the new capital of Gujarat). It is dedicated to preserve & promote our rich heritage of Indian music. It has organized a wide range of prog including Classical, Gujarati Sugam Sangeet, Folk music, Gazals, Bhajans, Classics of old film music, and even Traditional Kawalis too. Shivranjani has also taken various initiatives in academic areas also by conducting special training classes, workshops, symposiums, etc.

મોટા સ્ટેજ પરથી વર્ષો થી 30-35 રચનાઓ જ ગવાય છે એટલે ઉત્તમ કંમોપોઝીશનસ ગવાતા નથી કલાકારો ને પણ એકના એક ગાઇ ને કંટાળો આવે ...
13/06/2026

મોટા સ્ટેજ પરથી વર્ષો થી 30-35 રચનાઓ જ ગવાય છે એટલે ઉત્તમ કંમોપોઝીશનસ ગવાતા નથી કલાકારો ને પણ એકના એક ગાઇ ને કંટાળો આવે છે
એટલે આ નવો આયામ હિંમત પુર્વક શરુ કર્યો.. જેમાં ઉત્તમ જુના યાદગાર અને થોડાક નવા કંમોપોઝીશનસ પણ રજૂ થશે

13/06/2026
❛ શિવરંજની - ગાંધીનગર ❜➖➖➖➖➖❛ सुर के बीना जीवन सुना ❜હિન્દી ફિલ્મ સંગીતના ઉચ્ચતમ સુરીલા લોકપ્રિય ગીતોની જમાવટતારીખ : 28-...
28/03/2026

❛ શિવરંજની - ગાંધીનગર ❜
➖➖➖➖➖
❛ सुर के बीना जीवन सुना ❜
હિન્દી ફિલ્મ સંગીતના ઉચ્ચતમ સુરીલા લોકપ્રિય ગીતોની જમાવટ

તારીખ : 28-03-2026, શનિવાર
સમય : રાત્રે 9.00 કલાકે
સ્થળ : ટાઉનહોલ, સે-17, ગાંધીનગર.

નોધ : જેમને નવા વર્ષની સભ્ય નોંધણી કરવાની હોય એમને હોલ ઉપર રાત્રે 8:00 વાગે પહોંચવા અનુરોધ છે.
➖➖➖➖➖
- વાગ્મિન્ બૂચ
પ્રમુખ અને કારોબારી સભ્યો

શિવરંજની ની પાંચ દાયકાની સુરીલી સફરમાં અનેક ઉચ્ચ કક્ષાના કલાકારોનો લાભ મળ્યો છે..એમાંય ઉચ્ચતમ કક્ષાના સંગીત માર્તંડ પં.હ...
01/02/2026

શિવરંજની ની પાંચ દાયકાની સુરીલી સફરમાં અનેક ઉચ્ચ કક્ષાના કલાકારોનો લાભ મળ્યો છે..

એમાંય ઉચ્ચતમ કક્ષાના સંગીત માર્તંડ પં.હરિપ્રસાદ ચૌરસિયા પછી હવે એ કક્ષાના કલાકાર..

જે ગાયન, સંવાદ અને અભિનય વગેરેની અદભુત પ્રસ્તુતિ માટે વિશ્વભરમાં સન્માનિત થયેલા છે એવા પદ્મશ્રી શેખર સેનનો લાભ શિવરંજનીને મળી રહ્યો છે એ માટે શિવરંજની સદ્દભાગી છે.

ભારતના મહાન સંત તુલસીદાસજીના જીવન કવન અંગે એમની પ્રસ્તુતિ થશે.

28/03/2025
સુરોતમ્ પુરષોત્તમ 🎤🎧💐 શિવરંજની,ગાંધીનગર જે શિષ્ટ સંગીત ના સંરક્ષણ -સંવર્ધન માટે કમિટેડ છે એના દ્વારા આયોજિત આ કાર્યક્રમ ...
26/02/2025

સુરોતમ્ પુરષોત્તમ 🎤🎧💐

શિવરંજની,ગાંધીનગર જે શિષ્ટ સંગીત ના સંરક્ષણ -સંવર્ધન માટે કમિટેડ છે એના દ્વારા આયોજિત આ કાર્યક્રમ ગુજરાતી સુગમ સંગીત નો એક ઉચ્ચતમ કાર્યક્રમ બની રહ્યો.
રચનાઓની પસંદગી, ગાયકોની દમદાર જમાવટ અને પુરષોત્તમભાઇ ના જીવન કવન ને સુપેરે આવરી લેતું સંચાલન..એક એક થી ચડિયાતા થયાં. ગુણીજનો વન્સમોર પુકારી ને થાકી ગયા.
હવે સુગમ સંગીત ના કાર્યક્રમો આટલી લોકચાહના મેળવે એ પ્રોત્સાહક ઘટના ગણાય.

પણ કાર્યક્રમ માં યશકલગી સમાન LED Screen ઉપર નું presentation રહ્યું.
બધી જ રચનાઓ નો શબ્દ દેહ ખુબ સરસ રીતે આખા હોલમાં દેખાય એ રીતે દર્શાવવામાં આવ્યો..તે સાથે પુરુષોત્તમભાઈ ના અનેક મહાનુભાવો સાથેના અને એમના વિવિધ પ્રસંગો ના અનેક ફોટાઓ Screen ઉપર સતત મુકાયા અને એને પરીણામે સમગ્ર કાર્યક્રમ એક વિશિષ્ટ ઉઠાવ આપતો બની રહ્યો.
ગાયકો, સાજીંદાઓ, સંચાલક અને ટીમ શિવરંજની ને ખોબલે ખોબલે અભિનંદન.

પુરષોત્તમભાઇ સાથે જીવનભર સુરીલો સંગાથ કરનાર સ્વર કિન્નરી મા.હંસાબેન દવે નું એવા જ ઉચ્ચતમ કલાકાર મા. વિભાબેન દેસાઇ ના હસ્તે શિવરંજની વતી સન્માન થયું.

*સર્વે ગુણીજનોની આતુરતાનો સુરીલો અંત..**આપણી* ❛ *શિવરંજની* ❜ *રજૂ કરે છે,**ગુજરાતના ઉચ્ચતમ કલાકારો દ્વારા ઝમકદાર સુરનો‌*...
19/09/2024

*સર્વે ગુણીજનોની આતુરતાનો સુરીલો અંત..*
*આપણી* ❛ *શિવરંજની* ❜ *રજૂ કરે છે,*
*ગુજરાતના ઉચ્ચતમ કલાકારો દ્વારા ઝમકદાર સુરનો‌*

❁ *બારમાસી વૈભવ* ❁

*અને એ પણ એવા જ વૈભવી નવનિર્મિત ટાઉનહોલ માં..*

Address

290/1, Sector-7/A
Gandhinagar
382007

Alerts

Be the first to know and let us send you an email when Shivranjani - Gandhinagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Shivranjani - Gandhinagar:

Share