Miss mah. School Day's

Miss mah. School Day's Neerv Bhatt "LIKE US WITH UR OWN RISK"

NEEV

15/02/2021

Purusharth auto spares
M. 9016751115

Floor mill with best priceCall 90167 51115
07/06/2019

Floor mill with best price
Call 90167 51115

Purusharth steelDhrolCall 90167 51115
07/06/2019

Purusharth steel
Dhrol
Call 90167 51115

27/04/2017

23/11/2014

अपना कीमती वक़्त निकाल कर एक बार इस पोस्ट को जरूर पढ़े और अच्छा लगे तो शेयर जरूर करना..

बहु ने आइने मेँ लिपिस्टिक ठिक करते हुऐ
कहा -:
"माँ जी, आप
अपना खाना बना लेना,
मुझे और इन्हें आज एक
पार्टी में जाना है

"बुढ़ी माँ ने कहा -: "बेटी मुझे गैस वाला
चुल्हा चलाना नहीं आता

"तो बेटे ने कहा -:
"माँ, पास वाले मंदिर में आज भंडारा है ,
तुम वहाँ चली जाओ ना खाना बनाने की कोई
नौबत
ही नहीं आयेगी

"माँ चुपचाप अपनी चप्पल पहन कर मंदिर
की ओर हो चली

यह पुरा वाक्या 10 साल का बेटा रोहन सुन
रहा था पार्टी में जाते वक्त रास्ते में रोहन ने अपने
पापा से कहा -:
"पापा, मैं जब बहुत बड़ा आदमी बन जाऊंगा ना
तब मैं भी अपना घर किसी मंदिर के पास
ही बनाऊंगा

माँ ने उत्सुकतावश पुछा -: क्यों बेटा ?

रोहन ने जो जवाब दिया उसे सुनकर उस बेटे
और बहु का सिर शर्म से नीचे झुक गया जो अपनी माँ को मंदिर में छोड़ आए थे

रोहन ने कहा -: क्योंकि माँ, जब मुझे भी किसी दिन ऐसी ही किसी पार्टी में जाना होगा तब तुम भी तो किसी मंदिर में भंडारे में खाना खाने जाओगी ना
और मैं नहीं चाहता कि तुम्हें कहीं दूर के मंदिर में
जाना पड़े..

पत्थर तब तक सलामत है जब तक वो पर्वत से जुड़ा है
पत्ता तब तक सलामत है जब तक वो पेड़ से जुड़ा है
इंसान तब तक सलामत है जब तक वो परिवार से
जुड़ा है
क्योंकि
परिवार से अलग होकर आज़ादी तो मिल जाती है
लेकिन संस्कार चले जाते हैं...

06/09/2014

Tujhko Bhool Pana Itna bhi Aassan Nhι hai,
Bas Dil Ko Yeh Kah Kar Tasali De Diγa Karte
Ki Tu Aaj Nhι Toh Kal Aa Jayegi...!!!

04/09/2014

Pyaar Jab Milta Nahi Toh Hota
Kyon Hai ...
Agar Khwabon Mein Wo Aaye Toh
Insaan Sota Kyon Hai ...
Jab Yahi Pyaar Aankhon Ke Samne
Kisi Aur Ka Ho Jaye ...
Toh Dil Na Chahte Hue
Itna Rota Kyon Hai ...

04/09/2014

Train me Warning likhi thi..... . . . .
Bina Ticket safar krne wale Yaatri
Hoshiyaar.. . . . .
santa- Waah , toh jisne ticket li woh
Chutiye ???..

03/09/2014

Teri yaad na aye to hum bewafa....
Tu bulaye aur hum na aye to hum bewafa......
Hume marne k liye hathiyar ki jarurat nahi....
Ek bar najar modake to dekh mar na jaye to hum bewafa

01/09/2014

""એક સમજુ પિતાનો તેમના દીકરાને પત્ર :========================પ્રિય પુત્ર,આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું ..૧) જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાણો શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય .૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ કહી શકે.૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવન થી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારુંને શાંતિ થી જીવવા આટલું જ કરજે૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર નો કરે તો મન માં નહોઁ લાવીશ. તારી સાથે સારી રીતે વર્તવા ની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયા નો કોઈ પણ વ્યક્તિ તને દુખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હમેશા તૈયાર જ રેહવું . કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હમેશા સાવચેત રેહવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધા નો સારા વ્યવાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળ માં કોઈ ને સારા મિત્ર નહીં માની લેવા.૨) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી નહીં શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદ ની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રેહતા શીખ જે .૩) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફોશ તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. તો જીંદગી ના દરેક દિવસ દરેક પલ નો સદુપયોગ કર.૪) પ્રેમ બીજું કઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમરાખ. સમય દરેક દર્દ ને ભુલાવે જ છે. કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતા વધુ ડૂબી નહિં જવું એમ જ કોઈ ના દુખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન નહિં થવું.૫) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય. વીદ્યા થી વધુ કશું જ નથી. ભણવા ના સમયે ધગશ થી ભણો.૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે. અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ. મારી ફરજ તને મોટો કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું limousine / BMW માં ફરીશ કે પછી સરકારી બસ માં એ તારી મેહનત અને આવડત ઉપર નિર્ભર છે.૭) તું તારું વચન હમેશા પાળજે. પણ બીજા એમનું વચન પાળ શે જ એવી આશા નો રાખવી. તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ નહીં રાખવી. જો આ વાત તને સમજાય જશે તો તારા જીવન ના મોટા ભાગ ના દુખ દુર થઇ જશે.૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવન માં એમ નસીબ થી જ અમીર થવાતું નથી. એના માટે ખુબ મેહનત કરવી જ પડે છે. તો મેહનત થી કોઈ દિવસ ભાગતો નહિ.૯) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જનમ તો આવશે જ પણ એ જનમ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી . તો આ જનમ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવવો.મિત્રો જો આ વાક્યો સોનેરી લાગ્યા હોઈ તો એક વધુ માં શેર કરજો .""

01/09/2014

सत सृष्टि तांडव रचयिता
नटराज राज नमो नमः

हेआद्य गुरु शंकर पिता
नटराज राज नमो नमः

mahadev hAr

Address

Dwarka

Website

Alerts

Be the first to know and let us send you an email when Miss mah. School Day's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share