26/04/2023
શ્રીમદ્ વલ્લભાચાર્યજીના 546 માં પ્રાગટ્ય મહોત્સવ માં મારા પ્રિય સખા પ.પૂ.108 શ્રી અભિષેકકુમાર મહોદય દ્વારા ધાર્મિક - સામાજિક સેવા બદલ આશીર્વાદ આપ્યા હતા.શોભાયાત્રા તથા ધર્મસભામાં ભાગ લેવાનો અવસર મળ્યો હતો. (16/04/2023 શ્રી મોટી હવેલી - ધોરાજી)