Ronak Agravat professional singer

Ronak Agravat professional singer સુર મંદીર પ્રસ્તુત કાર્યક્રમો ની ઝાં?

સુરમંદીર આપને આભારી છે �����

આપને ત્યાં આવતા દરેક શુભ પ્રસંગો માટે સંપર્ક કરો �

રોનક અગ્રાવત પ્રસ્તુત -

સૂરમંદિર કલાવૃંદ
સુરમંદિર સાઉન્ડ

9574477592

https://youtu.be/XkukSqR2Rz0🛑Live *ધારીગામે પ્રેમપરાને આંગણે ૧૧૧ પાટલા આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ* વક્તા *શા...
18/03/2022

https://youtu.be/XkukSqR2Rz0
🛑Live *ધારીગામે પ્રેમપરાને આંગણે ૧૧૧ પાટલા આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ* વક્તા *શાસ્ત્રીશ્રી હિમાંશુભાઈ.એચ.વ્યાસ (ધારીવાળા)*
તા.૧૧/૩/૨૦૨૨
દિવસ -૦૨
કથા સત્ર- સવારનું સત્ર
પ્રેમપરા ધારીને આંગણેથી
કથાનું સમગ્ર 🔴 Live પ્રસારણ નિહાળો અમારી YouTube ચેનલ 👇👇👇👇👇👇👇

https://youtube.com/channel/UCS8RDoojuptfGx2PLp4ZMFw

સંગીત - સુરમંદિર / રોનક અગ્રાવત

#સંતવાણી # LIKE + SHARE + COMMENT + SUBSCRIBELIVE RAMAMANDAL LIVE BHAJANLIVE DAYROLIVE GARABALIVE SANTVANILIVE KATHA #લક્ષ્મણ_બારોટ #શૈલ...

સીઝન 2021/2022 માં હું એ તમામ આયોજકો નો આભારી છું જેમણે મને મારી કલા પીરસવાની ઉજ્વળ તક આપી જેમાં...06/11/21 - ગરબા - નિલ...
11/02/2022

સીઝન 2021/2022 માં હું એ તમામ આયોજકો નો આભારી છું જેમણે મને મારી કલા પીરસવાની ઉજ્વળ તક આપી જેમાં...

06/11/21 - ગરબા - નિલેશ પરમાર
10/11/21 - કથા - વિપુલદાદા વ્યાસ
21/11/21 - લગ્નગીત - શૈલેષભાઇ ભટ્ટી
22/11/21 - લગ્નગીત - નિલેશ પરમાર
23/11/21 - લગ્નગીત - સંજયભાઈ પંડ્યા
26/11/21 - લગ્નગીત - નિલેશ પરમાર
30/11/21 - ગરબા - જીતુભાઇ શેલડીયા
07/12/21 - લગ્નગીત - શૈલેષ ભટ્ટ
09/12/21:- લગ્નગીત - કલ્પેશ રંગાડીયા
09/12/21 - શ્રદ્ધાંજલિ - જનક ડાભી
13/12/21 - લગ્નગીત - જાગૃતિબેન તેરૈયા
14/12/21 - લગ્નગીત - આરતિબેન જોશી
20/01/22 - લગ્નગીત - દ્વારકેશ જોશી
22/01/22 - લગ્નગીત - ભરત બારોટ
23/01/22 - લગ્નગીત - રાજેશ પંચોલી
24/01/22 - લગ્નગીત - દર્શન ખાંદલ
01/02/22 - કલામહાકુંભ - વી.પી.જી.હા.સ્કૂલ
02/02/22 - લગ્નગીત - દર્શન ખાંદલ
03/02/22 - ગરબા - દર્શન ખાંદલ
04/02/22 - લગ્નગીત - દર્શન ખાંદલ
04/02/22 - ગરબા - આરતીબેન જોશી
05/02/22 - લગ્નગીત - દર્શન સરવૈયા
05/02/22 - લગ્નગીત - આરતીબેન જોશી
06/02/22 - લગ્નગીત - નિલેશ પરમાર
08/02/22 - કલામહાકુંભ - વી.પી.જી.હા.સ્કૂલ
09/02/22 - કલામહાકુંભ - વી.પી.જી.હા.સ્કૂલ
10/02/22 - લગ્નગીત - રીંકુ પરમાર

આગામી કાર્યક્રમો....

12/02/22 - ડી.જે.ગરબા - અંકિતભાઈ
12/02/22 - લગ્નગીત - અંકિતભાઈ
16/02/22 - લગ્નગીત - આરતીબેન જોશી
17/02/22 - લગ્નગીત - રીંકુ પરમાર
22/02/22 - લગ્નગીત - દર્શન ખાંદલ
25/02/22 - ગરબા - યોગેશભાઈ
10/03/22 - કઘા - હરેશદાદા..

B.CONTI.......

ખુબજ આનંદ કર્યો છે બધુજ શબ્દો માં વર્ણન કરવું અશક્ય છે....જેમની પણ સાથે કામ કર્યું એ તમામ મિત્રો ખૂબ જ નજીક ના જ હતા બસ કલા જગત નો આવો જ પ્રેમ યથાવત રહે એ પ્રાર્થના....

Now u booking your event on this page
11/01/2022

Now u booking your event on this page

આભાર શ્રી સંજયભાઈ પંડ્યા ( કિશન બિટ્સ ) અમરેલીશ્રી રાસડીયા પરિવાર...શેખપીપરિયાસાઈ સાઉન્ડ....
23/11/2021

આભાર શ્રી સંજયભાઈ પંડ્યા ( કિશન બિટ્સ ) અમરેલી

શ્રી રાસડીયા પરિવાર...

શેખપીપરિયા

સાઈ સાઉન્ડ....

નમસ્કાર... દર્શક મિત્રો હું આપનો સુગમ ગાયક *રોનક અગ્રાવત* આવી રહયો છુ  *તા:-૦૭/૦૬/૨૦૨૦ના રોજ રાત્રે  ૧૦.૦૦ કલાકે* *સન્મા...
01/06/2020

નમસ્કાર... દર્શક મિત્રો હું આપનો સુગમ ગાયક *રોનક અગ્રાવત* આવી રહયો છુ *તા:-૦૭/૦૬/૨૦૨૦ના રોજ રાત્રે ૧૦.૦૦ કલાકે* *સન્માન ઓફિસયલ ફેસબુક પેઈજ* ચેનલ માં લાઈવ વર્ણિરાજ આર્ટ ફોટો એન્ડ સ્ટુડિયોના માધ્યમથી,

તો મારા તમામ વ્હાલા ભજન પ્રેમી મિત્રો ભજન, ગઝલ, ભક્તિ સંગીત સાંભળવાનું- નિહાળવાનું ચુકશો નહી,

હું આભારી છું "સન્માન" ચેનલ કિશનભાઈ ઢોલરીયા તેમજ અમરીશબાપુ ગોસ્વામી તેમજ જીતબાપુ ગૌસ્વામી નો કે આપે "સન્માન" ઓફીસયલ ચેનલમાં મને મારી કલા પીરસવાનો અવસર આપ્યો છે. એ બદલ આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ...

Address

Dhari
365640

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+919574477592

Website

Alerts

Be the first to know and let us send you an email when Ronak Agravat professional singer posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Ronak Agravat professional singer:

Share