Gujrati garba

Gujrati garba enjoying a garba

21/05/2017

"Nice Line :

* “મળી હતી જિંદગી

કોઈના કામમાં આવવા માટે....”

* “પણ... સમય વીતી રહ્યો છે

કાગળના ટુકડા કમાવવા માં...”

* “શું કરશો

આટલા પૈસા કમાઈને....??”

* “ના કફન માં ખિસ્સું છે

ના કબરમાં તિજોરી...”

* “અને આ મોતના ફરિશ્તાઓ

તો રિશ્વત પણ નથી લેતા...”

* “ખુદા ની મોહબ્બત ને

અસ્વીકાર કોણ કરશે?”

* “બધા લોકો સારા તો

અપરાધ કોણ કરશે?”

* “એ ખુદા... મારા આ દોસ્તોને

સલામત રાખજે...”

* “નહિ તો... મારી સલામતી

ની દુવા કોણ કરશે?”

* “... અને રાખજો મારા

દુશ્મનોને પણ સલામત....”

* “નહિ તો હું તમારી પાસે

આવું એવી દુવા કોણ કરશે?”

* “ભગવાને મને કહ્યું, આટલા બધા

મિત્રો તું ન બનાવ, દગો મળશે”

* “મે કહ્યું, હે ભગવાન તમે આ

મેસેજ વાંચનાર ને એકવાર મળો તો ખરા...!!”

* “તમે પણ તેમને

દોસ્ત બનાવી દેશો”

* “નામ નાનું છે પણ...

દિલથી મોટા છીએ”

* “પૈસાથી એટલો

અમીર નથી”

* “પણ પોતાના યારો નું ગમ

ખરીદવાની હેસિયત જરૂર છે”

* “મારે ન તો હુકુમ નો એક્કો બનવું છે

કે ન તો રાણી નો બાદશાહ”

* “અમે જોકર જ સારા છીએ

જેના નસીબ માં જઈશું”

* “બાજી પલટાવી દેશું”

GOOD MORNING FRIENDS

Guy's open this link and U watch superb  Desi Ramayana https://youtu.be/ubsI0YlAMME
18/05/2017

Guy's open this link and
U watch superb Desi Ramayana

https://youtu.be/ubsI0YlAMME

Jambuvant motivate to hanuman for going to lanka and find sitamata .

અંબા અભય પદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,હેમ હિંડોળે હિંચકે રે, હીંચે આરાશુરી માત ભીડ ...
24/09/2016

અંબા અભય પદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયની રે ,
હેમ હિંડોળે હિંચકે રે, હીંચે આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય…
સંખીઓ સંગાથે કરે ગોઠડી, આવે આઠમ ની રાત ભીડ ભંજની, અંબા અભય…
સર્વે આરાશુર ચોક માં રે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય…
એવે સમે આકાશ થી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય…
કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય…
મધ દરિયો તોફાન માં, માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય…
વાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય…
પાણી ભરાણા વહાણ માં રે, એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય…
આશા ભર્યો હું આવીયો રે, વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય…
હૈયું રહે નહિ હાથ માં રે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય…
મારે તમારો આશરો રે, ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય…
અંબા હિંડોળે થી ઉઠયા રે, ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય…
સખીઓ તે લાગી પુછવા રે, ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય…
વાત વધુ પછી પુછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય…
ભક્ત મારો ભીડે પડ્યો રે, હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની, અંબા અભય…
એમ કહી નારાયાણી રે, સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, અંબા અભય…
ત્રિશુલ લીધું હાથ માં રે, તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય…
ધન્ય જનેતા આપને રે, ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, અંબા અભય…
પ્રગટ પરચો આપનો રે, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, અંબા અભય…
બધી તેની ભાંગજો રે, સમયે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય…
અંબા અભય પદ દાયિની રે …

24/09/2016

આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હીરલા રે, હીરલા રે, માની ચૂંદડી લહેરાય
શોભે મજાની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે, મુખડું રે, માની ચૂંદડી લહેરાય
અંગે દીપે છે ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડી રે, માની ચૂંદડી લહેરાય
લહરે પવન ઊડે ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

24/09/2016

ASMANI RANG NI RE .......

આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હીરલા રે, હીરલા રે, માની ચૂંદડી લહેરાય
શોભે મજાની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે, મુખડું રે, માની ચૂંદડી લહેરાય
અંગે દીપે છે ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડી રે, માની ચૂંદડી લહેરાય
લહરે પવન ઊડે ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

01/06/2016

"Tara Vina Shyam Mane Lyrics"
Shyam.....Shyam.....Shyam....Shyam..
Tara vina shyam mane ekaldu lage,
Ras ramva ne vahelo avaje (2)
Tara vina shyam mane ekaldu lage,
Ras ramva ne vahelo avaje (2)
Tara vina shyam....ekaldu lage (2)
Sharad poonam ni ratdi, ohoo..
Chandni khili che bhali bhat ni (3)
Tu na ave to shyam,
Ras jame na shyam,
Ras ramva ne vahelo aav..aav..aav..shyam,
Tara vina shyam..(2)
Tara vina shyam mane ekaldu lage,
Ras ramva ne vahelo avaje (2)
Garbe ghumti gopio,
Suni che gokul ni sherio (2)
Suni suni serio ma,
Gokul ni galio ma,
Ras ramva ne vahelo aav..aav..aav..shyam,
Tara vina shyam..(2)
Tara vina shyam mane ekaldu lage,
Ras ramva ne vahelo avaje (2)
Aang aang rang che anang no,
Rang kem jay tara sang no (2)
Tu na ave to shyam,
Ras jame na shyam,
Ras ramva ne vahelo aav..aav..aav..shyam,
Tara vina shyam..(2)
Tara vina shyam mane ekaldu lage,
Ras ramva ne vahelo avaje (2)

17/05/2016

Nagar Nandji Na Lal Lyrics"

Nagar Nandji Na Lal, Nagar Nandji Na Lal
Raas Ramanta Mari Nathani Khovani

Kana Jadi Hoye tau Aal, Kana Jadi Hoye tau Aal
Raas Ramanta Mari Nathani Khovani..

Vrundavan Ni Kunj Gali Ma Bole Zina Mor,
Radhajini Nathani No Shamaliyo Chhe Chor..

Nagar Nandji Na Lal, Nagar Nandji Na Lal
Raas Ramanta Mari Nathani Khovani

02/04/2016

hello friend only for gujju garba

29/10/2015

Chararr Chararr Maru Chakdol Garbo
Lyrics in English language
chararr chararr maru chakdol chale
chakadu chi chi chakadu chi chi chale
aaje rokda ne udhar kaale
o laal fetawala o somabhaina sala
o karsankaka kala o bhuri bandiwala
maru chakdol kale, chakadu chi chi
chakadu chi chi
addhar paddhar havama saddhar eno
hinchko hale
nana mota sara khota besi andar mhale
are be paisama bablo jone aasmaan ma
bhale
chakadu chi chi chakadu chi chi chale
chakdol chade unche niche jivtar evu
chadtu padtu
ghadima upar ghadima niche bhagya evu
saunu fartu
dukh bhuline sukhthi jhulo nasib ni
ghatmade
chakadu chi chi chakadu chi chi chale
aaje rokda ne udhar kaale

18/10/2015

"Gokuliye Gaam Nahi Aavu Lyrics"
ekvar shyam tame radha ne kahi do ke
gokuliye gaam nahi aavu re
jamuna na vhenma thi pani laie muko ke
murli ni taan nahi lavu re
gokuliye gaam nahi aavu re
jamuna na teere tame ubha toh em jane
ebho kadamb no ghaat
lileri lagnio kyay gayi
adhuri raie g*i vedna ni vaat
fool ni suvaas tana saugandh laie kahi do ke
shamna ne saad nahi aavu
gokuliye gaam nahi aavu re
aatli adhirta javama kem
jara ek najar gayo par nakho
aakhri vaar toh koi matuki ma bodine
aangli nu makhan toh chakho
ekvaar neerkhine gaam pachi kahi do ke
papan ne paan mahi aavu re
gokuliye gaam nahi aavu re

Address

Dasada

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujrati garba posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category