Digbha Sisodiya

Digbha Sisodiya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Digbha Sisodiya, Art, Shree Ranchhodraiji Maharaj Mandir, Dakor, Kheda, Gujarat., Dakor.

"हम हमारी हैसियत का परिचय तब ही देेते है, जब बात हमारे आत्मसम्मान की होती है !
02/09/2023

"हम हमारी हैसियत का परिचय तब ही देेते है,
जब बात हमारे आत्मसम्मान की होती है !

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઊઠાવીને !ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,હું ...
20/07/2023

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઊઠાવીને !

ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.

" મિલન " ગોરંભાયું છે ગગન કોઈની લાગણીઓના       વધામણાં છે! છલકાયું છે મન કોઈના આવવાના શમણાં છે "મિલન"!
29/06/2023

" મિલન "
ગોરંભાયું છે ગગન કોઈની લાગણીઓના વધામણાં છે!
છલકાયું છે મન કોઈના આવવાના શમણાં છે "મિલન"!





સમય અને સજોગ ને કયા કોઈ કહેવાનું હોય છે. કાં તો માણવાનું હોય છે. કાં તો સેહવાનું હોય છે.
20/08/2022

સમય અને સજોગ ને કયા કોઈ કહેવાનું હોય છે. કાં તો માણવાનું હોય છે. કાં તો સેહવાનું હોય છે.

🙏અમે એવા નથી. કે કોઈ ને દુઃખ મા સાથ છોડી દય એપણ અમે તો દુઃખ. માં પડેલા અમારા દુશ્મન ને પણ બચાવી લયે વાલા..☺️.👑 કેમ કે વટ...
16/03/2021

🙏અમે એવા નથી. કે કોઈ ને દુઃખ મા સાથ છોડી દય એ

પણ અમે તો દુઃખ. માં પડેલા અમારા દુશ્મન ને પણ બચાવી લયે વાલા..☺️.
👑 કેમ કે વટ તો હોઈ જ ને વાલા અમારો જન્મ જ ક્ષત્રિય ફૂડ માં થયો છે તો વાલા.

15/02/2021
❤️ફૂલો કી કહાની કલીયો ને લીખી હૈ,🙏🙏આસમાન કી કહાની સીતારો ને લીખી હૈ.☀️✅હમ ના રહેંગે કિસી કે ગુલામ ક્યોંકી,♥️✔️હમારી કહાન...
24/01/2021

❤️ફૂલો કી કહાની કલીયો ને લીખી હૈ,🙏
🙏આસમાન કી કહાની સીતારો ને લીખી હૈ.☀️
✅હમ ના રહેંગે કિસી કે ગુલામ ક્યોંકી,♥️
✔️હમારી કહાની સ્વયં "👑 માઁ બ્રહ્માણી"👑 ને લીખી હૈ.🙏

👑 વટ તો રહેવાનો વાલા કેમ કે..🙏😘અમને એવી વટ વારી જો માતા મલી .😍.. છે.. તો.  👑 M.r.  બ્રહ્માણી વાડા 👑
15/01/2021

👑 વટ તો રહેવાનો વાલા કેમ કે..🙏
😘અમને એવી વટ વારી જો માતા મલી .😍.. છે.. તો.

👑 M.r. બ્રહ્માણી વાડા 👑

👑 વટ તો રહેવાનો વાલા કેમ કે..🙏😘અમને એવી વટ વારી જો માતા મલી .😍.. છે.. તો.                   👑 M.r.  બ્રહ્માણી વાડા 👑
15/01/2021

👑 વટ તો રહેવાનો વાલા કેમ કે..🙏
😘અમને એવી વટ વારી જો માતા મલી .😍.. છે.. તો.

👑 M.r. બ્રહ્માણી વાડા 👑

મારી બ્રહ્માણી માં તો કમાલ છે કે. ........મારી આંખો  બ્લેક એન્ડ વ્હાઇટ  બનાવી છે  ને  દુનિયા  રંગીન દેખાડે છે.
05/01/2021

મારી બ્રહ્માણી માં તો કમાલ છે કે. ........

મારી આંખો બ્લેક એન્ડ વ્હાઇટ બનાવી છે ને દુનિયા રંગીન દેખાડે છે.

જીંદગી અને જુવાની એકજ વાર મલે છે. સાહેબ..એટલે જી ભરી ને જીવી લેવાની.... કાલ શું થવાનું એ ખબર નય ... મોત આજ આવતું હોયતો ક...
23/12/2020

જીંદગી અને જુવાની એકજ વાર મલે છે. સાહેબ..
એટલે જી ભરી ને જીવી લેવાની.... કાલ શું થવાનું એ ખબર નય ... મોત આજ આવતું હોયતો કાલ ના આવે..
બાકી મસ્તી અને ભક્તિ અમે કરેય જ છેએ વાલા..
માં બ્રહ્માણી......

👍સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,અમને નમાવવા જ હોય તો ફૂલોનો ભાર જોઈએ.❤️🙏
10/12/2020

👍સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા જ હોય તો ફૂલોનો ભાર જોઈએ.❤️
🙏

Address

Shree Ranchhodraiji Maharaj Mandir, Dakor, Kheda, Gujarat.
Dakor
388225

Website

Alerts

Be the first to know and let us send you an email when Digbha Sisodiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category