Support of vimalbhai chudasma

Support of vimalbhai chudasma Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Support of vimalbhai chudasma, Arts and entertainment, Chorwad.

આજ રોજ ભાવનગર ખાતે શ્રી માંધાતા સંગઠન ગૂજરાત રાજ્ય દ્વારા આયોજિત સર્વે જ્ઞાતિના સમૂહ લગ્ન મહોત્સવ મા ઉપસ્થિતિ રહી ને નવદ...
25/02/2024

આજ રોજ ભાવનગર ખાતે શ્રી માંધાતા સંગઠન ગૂજરાત રાજ્ય દ્વારા આયોજિત સર્વે જ્ઞાતિના સમૂહ લગ્ન મહોત્સવ મા ઉપસ્થિતિ રહી ને નવદંપતી ઓ ને આશીર્વાદ પાઠવી શુભકામનાઓ પાઠવી હતી

Vimal Chudasama

વિષણવેલ સમસ્ત કોળી સમાજ દ્વારા આયજિત સમૂહ લગ્ન મહોત્સવ માં ઉપસ્થિત રહી ને નવદંપતિ આશીર્વાદ પાઠવી ને તેમના માતા પિતા તેમજ...
18/02/2024

વિષણવેલ સમસ્ત કોળી સમાજ દ્વારા આયજિત સમૂહ લગ્ન મહોત્સવ માં ઉપસ્થિત રહી ને નવદંપતિ આશીર્વાદ પાઠવી ને તેમના માતા પિતા તેમજ કાર્યકર્તા ભાયો ને શુભેકક્ષiઓ પાઠવી હતી
Vimal Chudasama Koli Jagdish Chudasma મારું વેરાવળ સોમનાથ - Maru Veraval Somnath -

આજ રોજ ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન અધિકાર જીલ્લા સંવાદ કાર્યક્રમ પ્રભારી શ્રી વિક્રમભાઈ માડમ ની ઉપ...
17/02/2024

આજ રોજ ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન અધિકાર જીલ્લા સંવાદ કાર્યક્રમ પ્રભારી શ્રી વિક્રમભાઈ માડમ ની ઉપસ્થિતિ માં યોજાયો હતો જેમાં બોહડી સંખ્યા માં કોંગ્રેસ પક્ષ ના હોદેદારો કાર્યકર્તા ઓ ઊપસ્થિત રહીયા હતા

રાજ્ય સરકારના બજેટ ૨૦૨૪ માં શબ્દોની સજાવટ કરતા પ્રજાના હિતલક્ષી બજેટની આશા.રાજ્ય સરકાર બજેટ ૨૦૨૪માં તમામ સરકારી ખાલી જગ્...
02/02/2024

રાજ્ય સરકારના બજેટ ૨૦૨૪ માં શબ્દોની સજાવટ કરતા પ્રજાના હિતલક્ષી બજેટની આશા.
રાજ્ય સરકાર બજેટ ૨૦૨૪માં તમામ સરકારી ખાલી જગ્યાઓમાં કાયમી ભરતી તેમજ ગૃહિણીઓ ને ૪૫૦ મા ગેસનો બાટલો આપવાની પ્રજાલક્ષી માંગો સાથે વિધાનસભા ખાતે કોંગ્રેસ પક્ષના સાથી ધારાસભ્યો સાથે વિરોધ.

01/02/2024
ચોરવાડ શહેર ના તેમજ સોમનાથ વિધાનસભા ના તેમજ આજુ  બાજુ ના વિસ્તારો ના વ્યસન થી પીડિત લોકો ને વ્યસન મુકતી માટે આજ રોજ ધાર્...
31/01/2024

ચોરવાડ શહેર ના તેમજ સોમનાથ વિધાનસભા ના તેમજ આજુ બાજુ ના વિસ્તારો ના વ્યસન થી પીડિત લોકો ને વ્યસન મુકતી માટે આજ રોજ ધાર્મિક સ્થળ એવા શ્રી સુરાપુરા દાદા ના મંદિરે ભોળાદ ખાતે લયજવા ની તમામ વ્યવસ્થા ઓ મારા ખર્ચે કરી હતી ને આમ તમામ લોકો ને વિવિધ વ્યસનો થી મુકતી મળે તેવી દાદા ને પ્રાથના કરી હતી

Address

Chorwad

Telephone

9106613658

Website

Alerts

Be the first to know and let us send you an email when Support of vimalbhai chudasma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share