Sarvoday Trust - Maliyadhara

Sarvoday Trust - Maliyadhara | Cultural Hall | Malayeshwar Mahadev Mandir | Bank of Baroda |

ઓમ નમઃ શિવાય આજરોજ સર્વોદય ટ્રસ્ટ મલિયાધરા દ્વારા  પ્રાઇમરી સ્કૂલ મલિયાધરા ના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે લગભગ 2050 જે...
13/06/2026

ઓમ નમઃ શિવાય આજરોજ સર્વોદય ટ્રસ્ટ મલિયાધરા દ્વારા પ્રાઇમરી સ્કૂલ મલિયાધરા ના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે લગભગ 2050 જેટલી નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું જેમાં 420 જેટલા વિદ્યાર્થીઓને લાભ મળ્યો જય જલારામ

ઓમ નમઃ શિવાય આજરોજ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જલારામ ધામમાં પુજારી રહેઠાણ તથા અતિથિ નિવાસનું મુહૂર્ત કરવામાં આવ્યું જય જલારા...
13/05/2026

ઓમ નમઃ શિવાય આજરોજ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જલારામ ધામમાં પુજારી રહેઠાણ તથા અતિથિ નિવાસનું મુહૂર્ત કરવામાં આવ્યું જય જલારામ

ઓમ નમઃ શિવાય રામ નવમી નિમિત્તે જલારામ મંદિર મલિયાધરામાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જય જલારામ
26/03/2026

ઓમ નમઃ શિવાય રામ નવમી નિમિત્તે જલારામ મંદિર મલિયાધરામાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જય જલારામ

15/02/2026

ઓમ નમઃ શિવાય સર્વોદય ટ્રસ્ટ મલીયાધરા 2026 મહાશિવરાત્રી મહોત્સવ

12/02/2026
ઓમ નમ શિવ મંદિરના 32 માં પાટોત્સવ નિમિત્તે ઓમ પૂજા જય જલારામ
12/02/2026

ઓમ નમ શિવ મંદિરના 32 માં પાટોત્સવ નિમિત્તે ઓમ પૂજા જય જલારામ

ઓમ નમઃ શિવાય સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જલારામ મંદિરના પ્રથમ પાટોત્સવ તથા જલારામ ધામમાં પુજારી રહેઠાણ તથા અતિથિ નિવાસ ભૂમિ પ...
31/01/2026

ઓમ નમઃ શિવાય સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જલારામ મંદિરના પ્રથમ પાટોત્સવ તથા જલારામ ધામમાં પુજારી રહેઠાણ તથા અતિથિ નિવાસ ભૂમિ પૂજન વિધિ જય જલારામ

ઓમ નમઃ શિવાય આજરોજ 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વોદય ટ્રસ્ટ  મલિયાધરા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જય જલારામ
26/01/2026

ઓમ નમઃ શિવાય આજરોજ 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વોદય ટ્રસ્ટ મલિયાધરા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જય જલારામ

Address

Shree Sarvoday Trust/Maliyadhara
Chikhli
396521

Telephone

+919925013539

Website

Alerts

Be the first to know and let us send you an email when Sarvoday Trust - Maliyadhara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share