Don Bosco Past Pupils Chhota

Don Bosco Past Pupils Chhota After leaving school different activities.We are sharing with u.What we do and what we want to do? You may share your idea and contribution....

31/01/2026
https://www.instagram.com/reel/DTU1H8zDXyh/?igsh=aGNxNmFxODZ5OWlh31st  જાન્યુઆરી 2026 ગોલ્ડન જ્યુબિલી વર્ષ  ઉજવણી સંપર્ક...
10/01/2026

https://www.instagram.com/reel/DTU1H8zDXyh/?igsh=aGNxNmFxODZ5OWlh

31st જાન્યુઆરી 2026 ગોલ્ડન જ્યુબિલી વર્ષ ઉજવણી

સંપર્ક:- ડૉ વિજય :-90336 49893
ડૉ રમેશ :-81403 70003
ફા. સ્ટેની
ડૉન બૉસ્કો,છોટાઉદેપુર.

01/11/2025

Reminder to all

https://www.instagram.com/reel/DP3UbU-kk22/?igsh=ODh0YW56dTlmNjAxhttps://form.svhrt.com/68efb6b7fcb91a22b96c17b7 Shared ...
17/10/2025

https://www.instagram.com/reel/DP3UbU-kk22/?igsh=ODh0YW56dTlmNjAx

https://form.svhrt.com/68efb6b7fcb91a22b96c17b7

Shared from "surveyheart.com"

🌱Happy diwali🪴

😊🪻નૂતન વર્ષ ના અભિનંદન💐

નવા વર્ષ ના "સ્નેહ_મિલન_2025"
માં માજી વિદ્યાર્થી સંઘ,ડૉન બૉસ્કો છોટાઉદેપુર.🏫

તમામ માજી વિદ્યાર્થીઓ નું હાર્દિક સ્વાગત કરે છે 💐🙏

ગયા  અઠવાડિયે  સંસ્થા  ની મુલાકાતે  આવેલા  રેવ.ફાધર  saviyo  સાથે  માજી વિદ્યાર્થીઓ એ  શુભેચ્છા  મુલાકાત  કરી ફાધર  ને  ...
21/01/2025

ગયા અઠવાડિયે સંસ્થા ની મુલાકાતે આવેલા રેવ.ફાધર saviyo સાથે માજી વિદ્યાર્થીઓ એ શુભેચ્છા મુલાકાત કરી ફાધર ને ભૂતપૂર્વ વિદ્યાર્થી માદુભાઈ એસ રાઠવા(જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ)દ્વારા ફાધર ને ચાંદી નો ભોરિયો પહેરાવી તેઓ નું સ્વાગત કર્યું સાથે ફાધર દ્વારા સંસ્થા ની વિવિધ પ્રવૃત્તિઓ માં માજી વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાનું યોગદાન કરી શકે તે માટે ચર્ચા થઈ.
સાથે સાથે માજી વિદ્યાર્થીઓ ધ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ ની ફાધર સાથે ચર્ચા કરવામાં આવી.
ભવિષ્યમાં શાળા માં બાળકો ની સંખ્યા વધે તેમજ કેમ્પસ માં એક માજી વિદ્યાર્થીઓ ને નોકરી મળી શકે તે હેતુ થી એક રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવાનું છે જેમાં માજી વિદ્યાર્થીઓ પોતાનું યોગદાન કઈ રીતે કરી શકે તે માટે ફાધર ધ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
માજી વિદ્યાર્થીઓ તેમની પ્રવૃત્તિ ઓ માં સદાય તેઓ નું માર્ગદર્શન મળ્યા કરે તેમજ મે મહિના ના છેલ્લા રવિવારે યોજવામાં આવનાર માજી વિદ્યાર્થી સ્નેહ મિલન માં તમામ ફાધર જે ઓ એ સંસ્થા માં અગાઉ સેવા આપી તેઓ આવે એવી વિનંતી કરી છે .

25/12/2024

Merry Christmas to all

વિદાય સમારંભ
05/12/2024

વિદાય સમારંભ

Address

Don Bosco Campus, Khos
Chhota Udepur
391165

Website

Alerts

Be the first to know and let us send you an email when Don Bosco Past Pupils Chhota posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Don Bosco Past Pupils Chhota:

Share