Mahavir Khichdi Ghar Mundra

Mahavir Khichdi Ghar Mundra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahavir Khichdi Ghar Mundra, Art, Bhujpur.

*નાના ફુલ જેવા છોકરાઓ ની કરૂણતા જોઈ કેવા કર્મ હશે  આવા દિકરા અને દિકરી શાતા પામે અને તેમના વેદનીય કર્મ દૂર થાય એવી પરમાત...
12/08/2023

*નાના ફુલ જેવા છોકરાઓ ની કરૂણતા જોઈ કેવા કર્મ હશે આવા દિકરા અને દિકરી શાતા પામે અને તેમના વેદનીય કર્મ દૂર થાય એવી પરમાત્મા ને પ્રાર્થના*🙏 *આવા હ્રદય સ્પર્શી સુકૃત કાર્ય કરનાર પરિવાર ની હ્રદય થી અનુમોદના અનેઅહીંઆવેલા શાસનના વીરસેવકો, બાલકો,બાલિકા નીખુબખુબ અનુમોદના*🙏

ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મકલ્યાણ દિવસે ગત ૦૪/૦૪/૨૩ ના રોજ માંડવી જૈન આશ્રમ ખાતે ભોજન કરાવવામાં આવેલ હતું.
08/05/2023

ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મકલ્યાણ દિવસે ગત ૦૪/૦૪/૨૩ ના રોજ માંડવી જૈન આશ્રમ ખાતે ભોજન કરાવવામાં આવેલ હતું.

04/04/2021
આજ રોજ તારીખ 18/6/19 નામહાવીર ખીચડી ધર મુદરા દ્વારા માડવી જૈન વૃદ્ધાશ્રમમાં  રોટલી ,કેરી નો રસ,કેલાની સુકીભાજી ,  પુલાવ ...
18/06/2019

આજ રોજ તારીખ 18/6/19 ના
મહાવીર ખીચડી ધર મુદરા દ્વારા
માડવી જૈન વૃદ્ધાશ્રમમાં
રોટલી ,કેરી નો રસ,
કેલાની સુકીભાજી , પુલાવ વરિયાળી નું
શરબત પીરસવામા આવ્યુ.
તથા તુવેર દાળનોચેવડા નું પણ વિતરણ
કર્યું જેના દાતા ચેતનભાઇ કંદોઈ પરિવાર
લાભ લીધેલ છે

ખુબ ખુબ અનુમોદના🙏🙏

3100/- સુપાશ્રવઁ જૈન સેવા મંડળ ભુજ2100/- Rotaract CLUB of Mandvi
21/08/2018

3100/- સુપાશ્રવઁ જૈન સેવા મંડળ ભુજ
2100/- Rotaract CLUB of Mandvi

શીતલનાથ જિનાલય ની પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે દાતા પરિવારો દ્વારાશ્રી મહાવીર ખીચડી ઘર મુન્દ્રા ના સહયોગથી તા. ૧૮/૦૮/૨૦૧૮ શનિ...
17/08/2018

શીતલનાથ જિનાલય ની પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે દાતા પરિવારો દ્વારા
શ્રી મહાવીર ખીચડી ઘર મુન્દ્રા ના સહયોગથી તા. ૧૮/૦૮/૨૦૧૮ શનિવાર ના રોજ ૧૫૦ મણ લીલોચરાનું નીરણ કરવામાં આવ્યું.
શ્રી મહાવીર ખીચડી ઘર તથા વિહાર ગ્રુપ ના સભ્યો એ ૧૦:૦૦ કલાકે શ્રી શીતલનાથ જિનાલય પાસે પધારવા વિનંતી

shree mahavir khichdi ghar Mundra na upcrame aaj roj bhujpar panjrapol ma lila chara nu niran 282 man (11280)kg. Rs.4050...
08/08/2018

shree mahavir khichdi ghar Mundra na upcrame aaj roj bhujpar panjrapol ma lila chara nu niran 282 man (11280)kg. Rs.40500/ to amara kam ma Tan Man Dhan yogdaan aapnar darek Data parivar ni Anumodana 8-8-2018

શ્રી શીતલનાથ જિનાલય ની પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે દાતા પરિવારો ની અનુમોદનાર્થે તા. ૦૭/૦૮/૨૦૧૮ ના રોજ શ્રી મહાવીર ખીચડી ઘર મ...
07/08/2018

શ્રી શીતલનાથ જિનાલય ની પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે દાતા પરિવારો ની અનુમોદનાર્થે તા. ૦૭/૦૮/૨૦૧૮ ના રોજ શ્રી મહાવીર ખીચડી ઘર મુન્દ્રા દ્વારા ૧05 મણ લીલો ચરો (4200કીલો) નું નીરણ શ્રી લુણી પા‌ંજરાપોળ માં કરવામાં આવ્યું.

શ્રી મહાવીર ખીચડી ઘર મુન્દ્રા દ્વારા દાતા પરિવારો ની અનુમોદનાર્થે તા.૦૮/૦૮/૨૦૧૮ બુધવાર ના સવારે ૯:૦૦ કલાકે શ્રી ભુજપુર પાંજરાપોળ માં ૩૦૦ મણ(૧૧૮૦૦કિલો) લીલો ચરા નું નીરણ કરવામાં આવશે

03/08/2018

શ્રી મહાવીર ખીચડી ઘર દ્વારા 30/૦૮/૨૦૧૮ ના રોજ ભુજપુર ની પાંજરાપોળ માં 390 (11000 KG) મણ લીલા ચરાની 2 ગાડી લઈને જવા નો નક્કી કરવા નુ આયોજન કરવામાં આવ્યું છે અમારા ફંડ માં રૂપિયા ની જરૂર છે આપ સૌ ભાઈ બહેનો ને ઉદાર હાથે સહકાર આપવા નમ્ર વિનંતી છે
મહાવીર ખિચડી ધર ના
પ્રણામ જય જિનેન્દ્ર🙏🏻🙏🏻
સંપર્ક નંબર
વિમલ મહેતા 9429082023
રીતેશ પરીખ 9687639206
પુનિત મહેતા 903333898
ૠષભ સંધવી79901 89807

શ્રી મહાવીર ખીચડી ઘર દ્વારા ૦૩/૦૮/૨૦૧૮ ના રોજ મુન્દ્રા ની પાંજરાપોળ માં ૧૫૦ (5500 KG)  મણ લીલા ચરાની પહેલી ગાડી આજે સવાર...
03/08/2018

શ્રી મહાવીર ખીચડી ઘર દ્વારા ૦૩/૦૮/૨૦૧૮ ના રોજ મુન્દ્રા ની પાંજરાપોળ માં ૧૫૦ (5500 KG) મણ લીલા ચરાની પહેલી ગાડી આજે સવારે ૯:૦૦ વાગ્યે નાખવામાં આવી

અત્યારે જ્યારે કચ્છ માં વરસાદ ખેંચાતા અબોલ જીવો ની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે

Address

Bhujpur

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahavir Khichdi Ghar Mundra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category