06/06/2026
એક મુલાકાત, જે હૃદયને સ્પર્શી જાય... 🕊️
૨૦૦૧ના વિનાશક ભૂકંપની સ્મૃતિઓ અને ૧૨,૩૦૦+ દિવંગત આત્માઓને સમર્પિત ભુજનું 'સ્મૃતિવન'.
સુરેન્દ્રનગરથી આવેલા મુલાકાતી વિપુલભાઈ જ્યારે અહીં ભૂકંપનો સાક્ષાત અનુભવ કરે છે, ત્યારે તેમની સંવેદના શબ્દોમાં વહી નીકળે છે.વિનાશ સામે અડીખમ ઊભેલા કચ્છ અને ગુજરાતનું આ અદમ્ય ખમીર આપણને ભાવુક પણ કરશે અને ગર્વની અનુભૂતિ પણ કરાવશે.
📍 સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય, ભુજ, કચ્છ.