Saptrangi Garba Class

Saptrangi Garba Class BEST EVENT MANAGEMENT PRESENT
SAPTRANGI GRABA GROUP
GOT THE MEGA PRICE AT ISCON FUSION GARBA 5.0 2023

*તો તૈયાર છો ભાવનગર..*જી હા *ભાવેણા* ના તમામ *ગરબાપ્રેમી* માટે *સપ્તરંગી ગરબા કલાસ* લઈને આવી રહ્યું છે *સપ્તરંગી નવરાત્ર...
14/09/2024

*તો તૈયાર છો ભાવનગર..*
જી હા *ભાવેણા* ના તમામ *ગરબાપ્રેમી* માટે *સપ્તરંગી ગરબા કલાસ* લઈને આવી રહ્યું છે *સપ્તરંગી નવરાત્રી કલેક્શન સેલ..*
જ્યાં આપને *ટ્રેડિશનલ ચણિયાચોલી,* નવરાત્રી ઓર્નામેન્ટ્સ, તેમજ છોકરાઓ માટે *અવનવા ટ્રેડિશનલ કુર્તાનો મેગા સેલ..સેલ..સેલ..*

*જ્યાં આપને મળશે ૩ કુર્તા સાથે ૧ કુર્તા ફ્રી..ફ્રી.. ફ્રી..*
સાથેજ
*તમામ આઈટમ માં ૫૦% ડિસ્કાઉન્ટ તો ખરું જ..*
(લિમિટેડ સ્ટોક)

ઓફર માત્ર આવતીકાલ માટે જ..

*તો રાહ શેની કાલે અચુકથી મુલાકાત કરશો ઉપર જણાવેલ સમય તેમજ સ્થળ પર..*

અમારી ઉપરોક્ત પોસ્ટને આપના ગ્રુપમાં શેર કરશો શક્ય હોય તો સ્ટેટ્સ માં પણ મુકશો..👍🏻

Saptrangi Garba Class Offers 🔈
04/08/2024

Saptrangi Garba Class Offers 🔈

*બેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ & સપ્તરંગી ગરબા કલાસ ના ઓપનિંગ માં આપ સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ..*આપ સૌની સાથે અમારા ઉત્...
27/07/2024

*બેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ & સપ્તરંગી ગરબા કલાસ ના ઓપનિંગ માં આપ સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ..*

આપ સૌની સાથે અમારા ઉત્સાહ માં વધારો કરશે...

*પ્રિયલ ભટ્ટ*
(ગુજરાતી એક્ટ્રેસ,ટીવી સિરિયલ અભિનેત્રી રાશી રિક્ષાવાળી ફેમ.)

*તો આપ પણ આવો છો ને??*

ઉપરની પોસ્ટને આપના સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બને એટલું વધુ શેર કરશો👍🏻

 Bhatt*બેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ & સપ્તરંગી ગરબા કલાસ ના ઓપનિંગ માં આપ સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ..*આપ સૌની સાથે અમા...
27/07/2024

Bhatt
*બેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ & સપ્તરંગી ગરબા કલાસ ના ઓપનિંગ માં આપ સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ..*

આપ સૌની સાથે અમારા ઉત્સાહ માં વધારો કરશે...

*પ્રિયલ ભટ્ટ*
(ગુજરાતી એક્ટ્રેસ,ટીવી સિરિયલ અભિનેત્રી રાશી રિક્ષાવાળી ફેમ.)

*તો આપ પણ આવો છો ને??*

ઉપરની પોસ્ટને આપના સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બને એટલું વધુ શેર કરશો👍🏻

*બેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ*પ્રસ્તુત*સપ્તરંગી ગરબા કલાસીસ*ના *ભવ્ય ઓપનિંગ* માં *આપણા* સૌની સાથે *ભાવનગરનું* જ *શ્રેષ્ઠ* બેન...
27/07/2024

*બેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ*
પ્રસ્તુત
*સપ્તરંગી ગરબા કલાસીસ*

ના *ભવ્ય ઓપનિંગ* માં *આપણા* સૌની સાથે *ભાવનગરનું* જ *શ્રેષ્ઠ* બેન્ડ *શરદ જોષી, પ્રાજંલી મેહતા & ટીમના* સથવારે *લાઈવ ઓરકેસ્ટ્રા* સાથે *ભવ્ય શુભારંભ* આપ *સૌની* સાથે *તારીખ ૨૮ જુલાઈ રવિવાર સાંજે ૫.૩૦ કલાકથી...*
જોડાવાનું ચૂકશો નહિ..

*આપ સૌ ઉપરોક્ત પોસ્ટને આપના સોશ્યલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વધુમાં વધુ શેર કરશો..*

*सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके।* *शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते**આપ સૌની ઉત્સુકતાનો આવ્યો અંત..**અમે...
25/07/2024

*सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके।*
*शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते*

*આપ સૌની ઉત્સુકતાનો આવ્યો અંત..*
*અમે* આવી રહ્યા છીએ *સમગ્ર ભાવેણાના* ગરબાપ્રેમી *ગુજરાતીઓને ગરબાના* અવનવા પ્રાચીન તેમજ અર્વાચીન *સ્ટેપ શીખવાડવા* તો થઈ જાવ *તૈયાર* સાથે મળીને *ઉજવીએ માં અધ્યાશક્તિના આ ત્યોહરને ..*

*બેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ*
પ્રસ્તુત
*સપ્તરંગી ગરબા કલાસીસ*

*ભવ્ય શુભારંભ* આપ *સૌની* સાથે *તારીખ ૨૮ જુલાઈ રવિવાર સાંજે ૫.૩૦ કલાકથી...*
જોડાવાનું ચૂકશો નહિ..

*આપ સૌ ઉપરોક્ત પોસ્ટને આપના સોશ્યલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વધુમાં વધુ શેર કરશો..*

*ફ્રી...ફ્રી...ફ્રી...૩ દિવસ ફ્રી ગરબા વર્કશોપ કાળીયાબિડ**બેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ* પ્રસ્તુત *સપ્તરંગી ગરબા કલાસ* *કાળીયા...
25/07/2024

*ફ્રી...ફ્રી...ફ્રી...૩ દિવસ ફ્રી ગરબા વર્કશોપ કાળીયાબિડ*

*બેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ* પ્રસ્તુત *સપ્તરંગી ગરબા કલાસ* *કાળીયાબીડના* ગરબાપ્રેમી માટે લઈને આવી રહ્યું છે

*૩ દિવસ ફ્રી ગરબા વર્કશોપ..*
તા-૨૫-૨૬-૨૭-જુલાઈ
*ગુરુ-શુક-શનિ*
સમય-દરરોજ સાંજે ૭ થી ૧૦

જ્યાં *આપને* અમારા *શ્રેષ્ઠ કોરિયોગ્રાફર* પાસેથી *પ્રાચીન* તેમજ *અર્વાચીન* ગરબાના અવનવા *સ્ટેપ* શીખવાડવામાં *આવશે* એ પણ *તદ્દન વિનામૂલ્યે* તો *થઈ* જાવ *તૈયાર*

*જોડાવવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત* તો આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો
*મો.૮૭ ૫૮ ૧૫ ૧૫ ૪૬*

જોડાવાનું ચૂકશો નહિ..

*ઉપરોક્ત પોસ્ટને આપના સોશ્યલ મિડિયા ના તમામ પ્લેટફોર્મ પર શેર કરશો👍🏻*

ભાવનગરના સૌથી મોટા વિસ્તાર કાળીયાબીડના ગરબા પ્રેમી દ્વારા *બેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ તેમજ સપ્તરંગી ગરબા કલાસને* ગત વર્ષે મ...
16/07/2024

ભાવનગરના સૌથી મોટા વિસ્તાર કાળીયાબીડના ગરબા પ્રેમી દ્વારા *બેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ તેમજ સપ્તરંગી ગરબા કલાસને* ગત વર્ષે મળેલ અદ્દભૂતપૂર્વ પ્રતિસાદ થકી આ વર્ષે આપ સૌ માટે *કંઈક નવું,કંઈક અનોખું* લઈને આવી રહ્યા છીએ..

*આ વર્ષે મળીએ કાળીયાબીડ માં જ પરંતુ નવા સ્થળે નવા ઉમંગ સાથે...*

સ્થળ - ?????
*(IF U GUESS COMMENT OR MSG PERSONALLY)*

સાચું સ્થળ અનુમાન કરનાર ૫ ગરબાપ્રેમી ને મળશે સપ્તરંગી ગરબા કલાસ તરફથી આકર્ષક ગિફ્ટ..

*તો જલ્દી જ આપનો જવાબ મોકલો*

*વધુ વિગત ટૂંક સમય માં જોડાયેલા રહેશો..*

વધુ માહિતી માટે સંપર્ક
*નિકુંજ જમોડ*
મો.૮૭ ૫૮ ૧૫ ૧૫ ૪૬

*ભાવનગર ના શ્રેષ્ઠ કોરીઓગ્રાફર દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ૭ દિવસ ફ્રી ગરબા વર્કશોપ*ફ્રી...ફ્રી...ફ્રી...*બેસ્ટ ઇવેન્...
14/07/2024

*ભાવનગર ના શ્રેષ્ઠ કોરીઓગ્રાફર દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ૭ દિવસ ફ્રી ગરબા વર્કશોપ*

ફ્રી...ફ્રી...ફ્રી...

*બેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ* પ્રસ્તુત *સપ્તરંગી ગરબા કલાસ* *સમગ્ર ભાવનગરના* ગરબાપ્રેમી માટે લઈને આવી રહ્યું છે

*૭ દિવસ ફ્રી ગરબા વર્કશોપ..*
તા-૨૧ જુલાઈ ૨૦૨૪ થી તા- ૨૭ જુલાઈ ૨૦૨૪
*રવિવાર થી શનિવાર*

જ્યાં *આપને* અમારા *શ્રેષ્ઠ કોરિયોગ્રાફર* પાસેથી *પ્રાચીન* તેમજ *અર્વાચીન* ગરબાના અવનવા *સ્ટેપ* શીખવાડવામાં *આવશે* એ પણ *તદ્દન વિનામૂલ્યે* તો *થઈ* જાવ *તૈયાર*

*જોડાવવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત* તો આજે જ આપનું નામ રજીસ્ટ્રેશન કરાવો

*મો. ૮૭ ૫૮ ૧૫ ૧૫ ૪૬*
*૯૯ ૨૪ ૦૫ ૦૫ ૮૪*

જોડાવાનું ચૂકશો નહિ..

Address

GALAXY HALL(A. C. ) 1 Floor , OPP. Collector Office , Behind HP Petrol Pump Nr. EP Cinema
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Saptrangi Garba Class posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Saptrangi Garba Class:

Share

Category